ETV Bharat / entertainment

Sumona Chakravarti Left Show: 'ધ કપિલ શર્મા શો'ની કોમેડિયન સુમોના ચક્રવર્તિ શો છોડી રહી છે? સુમોના ચક્રવર્તિએ કર્યો ખુલાસો

author img

By

Published : Apr 2, 2022, 12:03 PM IST

સુમોના ચક્રવર્તીએ કપિલ શર્મા (The Kapil Sharma Show) શો છોડી દીધો? હવે આ સમાચાર અંગે સુમોનાએ પ્રતિક્રિયા (Sumona chakaravarti React on Kapil Sharma SHow Left) આપી છે.

Sumona Chakravarti Left Show: 'ધ કપિલ શર્મા શો'ની કોમેડિયન સુમોના ચક્રવર્તિ શો છોડી રહી છે? સુમોના ચક્રવર્તિએ કર્યો ખુલાસો
Sumona Chakravarti Left Show: 'ધ કપિલ શર્મા શો'ની કોમેડિયન સુમોના ચક્રવર્તિ શો છોડી રહી છે? સુમોના ચક્રવર્તિએ કર્યો ખુલાસો

ન્યૂઝ ડેસ્ક: કપિલ શર્માનો શો (The Kapil Sharma Show) છેલ્લા ઘણા દિવસોથી ચર્ચામાં છે. અગાઉ શો ઓફ એર થવાના સામાચાર હતા. આ સંજોગોમાં ગુરુવારે સમાચાર સામે આવ્યા હતા કે સુમોના ચક્રવર્તિએ કપિલ શર્મા શો છોડી દીધો છે. હવે આખરે અભિનેત્રીએ પોતે આ મામલે પોતાનું મૌન તોડ્યું (Sumona chakaravarti React on Kapil Sharma SHow Left) છે. સુમોનાએ આખરે તેના નવા શો 'શોનાર બંગાળ' માટે શો છોડવાના સમાચાર પર પ્રતિક્રિયા આપી છે.

આ પણ વાંચો: Kapil Sharma In Himachal: કપિલ શર્મા આ જ્ગયાએ ઉજવશે તેનો 41મો બર્થડે

સુમોનાએ કર્યો આ ખુલાસો: સુમોનાએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તે 'ધ કપિલ શર્મા શો' છોડી રહી નથી અને ભવિષ્યમાં પણ તેને છોડવાની કોઈ યોજના નથી. શોનાર બંગલા શો માત્ર એક મહિનાની પ્રતિબદ્ધતા છે. આ શો પ્રત્યેનો મારો જુસ્સો અને ગૌરવપૂર્ણ બંગાળી હોવાની મારી ઈચ્છાને પૂર્ણ કરે છે. તેથી હું તેનો એક ભાગ બની રહ્યો છું.

જાણો સુમોના પાત્ર વિશે: સુમોના શરૂઆતથી જ કપિલના શોનો ભાગ રહી છે. તે સરલા ગુલાટીની ભૂમિકા ભજવે છે, જે કપિલ શર્માની પાડોશી છે અને ક્યાંકને ક્યાંક તે તેના પ્રેમમાં છે. બીજી તરફ, સુમોના તેના નવા શો દ્વારા બંગાળની સુંદરતાને એક્સપ્લોર કરવા જઈ રહી છે. આ શો 30 માર્ચથી ઝી ઝેસ્ટ પર રાત્રે 8 વાગ્યે પ્રસારિત થશે. આ શોનો પ્રોમો પણ સુમોનાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો હતો.

આ પણ વાંચો: Happy Birthday Kapil Sharma: કપિલ શર્મા માટે આજે ખાસ દિવસ, જાણો તેની આ ખાસ વાત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.