ETV Bharat / entertainment

શાહરૂખ ખાન ફિલ્મ દુલ્હે રાજાની રિમેક કરશે, વાંચો સમગ્ર વિગત - ફિલ્મ દુલ્હે રાજા રિમેક રાઈટ્સ

શાહરૂખ ખાન 1998ની બ્લોકબસ્ટર ફિલ્મ 'દુલ્હે રાજા'ની રીમેક (Shah Rukh khan acquires remake rights of Dulhe Raja) બનાવવા જઈ રહ્યો છે. આવો જાણીએ તેના વિશે સંપૂર્ણ વિગતો.

Etv Bharatશાહરૂખ ખાન ફિલ્મ દુલ્હે રાજાની રિમેક કરશે, વાંચો સમગ્ર વિગત

author img

By

Published : Sep 7, 2022, 3:38 PM IST

હૈદરાબાદઃ બોલિવૂડના 'બાદશાહ' કહેવાતા શાહરૂખ ખાન પોતાની ત્રણ મોટી ફિલ્મો (Three big films of Shah Rukh Khan) 'પઠાણ', 'ડંકી' અને 'જવાન'થી બોલિવૂડની લાજ બચાવવાનો પૂરો પ્રયાસ કરશે. શાહરૂખ ચાર વર્ષ પછી સ્ક્રીન પર પરત ફરશે. શાહરૂખની આ ત્રણ ફિલ્મોની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન શાહરૂખ ખાને ફેન્સ માટે વધુ એક સારા સમાચાર (acquires remake rights of Dulhe Raja) આપ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે શાહરૂખે ગોવિંદાની બ્લોકબસ્ટર ફિલ્મ 'દુલ્હે રાજા'ની રિમેકના (Shah Rukh khan acquires remake rights of Dulhe Raja) રાઇટ્સ ખરીદ્યા છે.

આ પણ વાંચો: હિંદુઓ બ્રહ્માસ્ત્ર જોવા જશે તો મોઢાકાળા કરવામાં આવશે

ફિલ્મ 'દુલ્હે રાજા' બ્લોકબસ્ટર ફિલ્મ: વર્ષ 1998માં રિલીઝ થયેલી ગોવિંદા અને રવિના ટંડન સ્ટારર ફિલ્મ 'દુલ્હે રાજા' બ્લોકબસ્ટર (acquires remake rights of Dulhe Raja) ફિલ્મ છે. આ ફિલ્મ જેટલી કોમેડી છે એટલી જ ફની પણ છે. ફિલ્મમાં જોની લીવર, અસરાની, પ્રેમ ચોપરા અને કાદર ખાન વગેરે જેવા પાત્રોએ તેમની કોમેડીથી દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતા. આજે પણ દર્શકો આ ફિલ્મને ભૂલતા નથી.

શાહરૂખ ખાનને આ ફિલ્મોમાં રસ છે : મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શાહરૂખ ખાને કોમેડી જોનરની આ બ્લોકબસ્ટર ફિલ્મના રાઇટ્સ અને નેગેટિવ ફિલ્મ ખરીદી લીધી છે. ભાગ્યે જ તમે જાણો છો કે શાહરૂખ ખાનને કોમેડી ફિલ્મોમાં રસ છે અને તેને આ ફિલ્મ ખૂબ જ પસંદ પણ છે.

ફિલ્મના ડિજિટલ અને સેટેલાઇટ રાઇટ્સ ખરીદ્યા: તમને જણાવી દઈએ કે, 'દુલ્હે રાજા'ની રીમેકમાં સ્ટારકાસ્ટ અંગે કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી. પરંતુ, એવું કહેવામાં આવી રહ્યું છે કે સમય આવ્યે આના પરથી પડદો ઉઠાવી લેવામાં આવશે. બાય ધ વે, શાહરૂખ ખાનની કંપની રેડ ચિલીઝ એન્ટરટેનમેન્ટે પણ ફિલ્મના ડિજિટલ અને સેટેલાઇટ રાઇટ્સ ખરીદ્યા છે.

આ પણ વાંચો: શું સુષ્મિતા લલિતનું થયું બ્રેકઅપ, અહીં મળ્યા મોટો પુરાવા!

વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો: શાહરૂખ ખાનના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો, કિંગ ખાન છેલ્લે ફિલ્મ 'ઝીરો' (2018)માં અભિનેતા તરીકે જોવા મળ્યો હતો. તે 'ઝીરો' પછી એક પણ ફિલ્મમાં અભિનેતા તરીકે જોવા મળ્યો નથી. હા, તાજેતરમાં રિલીઝ થયેલી આમિર ખાન અને કરીના કપૂર ખાન સ્ટારર 'લાલ સિંહ ચઢ્ઢા'માં તેનો કેમિયો જોવા મળ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.