ETV Bharat / entertainment

Satyaprem Ki Katha Trailer: 'સત્યપ્રેમ કી કથા'નું ટ્રેલર રિલીઝ, ફિલ્મ 29 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થશે

author img

By

Published : Jun 5, 2023, 1:53 PM IST

બોલિવુડના સ્ટાર કાર્તિક આર્યન અને સુંદર અભિનેત્રી કિયારા અડવાણી અભિનિત ફિલ્મ 'સત્યપ્રેમ કી કથા'નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. ગઈ કાલે સોશિયલ મીડિયા પર માહિતી આપી હતી તે મુજબ 2:36 મિનિટનું ટ્રેલર કરવામાં આવ્યું છે. ટ્રેલરમાં કાશ્મિરની સુંદર ખીણ, પ્રેમ, દુખ અને લગ્નની જુદાઈના પ્રસંગો જોવા મળશે. આ સાથે કાર્તિક-કિયારાની જોડી લગ્ન કરશે કે નહિં તેે જાણવા માટે પુરી ફિલ્મ જોવી પડશે.

'સત્યપ્રેમ કી કથા'નું ટ્રેલર રિલીઝ, ફિલ્મ 29 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થશે

મુંબઈ: બોલિવૂડના હેન્ડસમ એક્ટર કાર્તિક આર્યન અને સુંદર અભિનેત્રી કિયારા અડવાણી સ્ટારર ફિલ્મ 'સત્યપ્રેમ કી કથા'નું ટ્રેલર સોમવારે વચન મુજબ રિલીઝ કરવામાં આવ્યું છે. લવ-રોમેન્ટિક-ડ્રામા ફિલ્મમાં કાર્તિક અને કિયારાની જોડી ખૂબ જ સુંદર લાગી રહી છે. સમીર વિધાન્સના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મ બહુ જલ્દી રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મ પર ઘણા સમયથી કામ ચાલી રહ્યું હતું. હવે ફિલ્મનું ટ્રેલર ચાહકોની વચ્ચે પહોંચી ગયું છે.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ફિલ્મનું ટ્રેલર રિલીઝ: આ પહેલા ચાહકોને ટીઝરમાં કપલની લવસ્ટોરીની ઝલક બતાવવામાં આવી હતી. હવે ટ્રેલરમાં કાર્તિક અને કિયારા તેમના પ્રેમને સાકાર કરવા માટે કેટલી મહેનત કરી રહ્યા છે, આ બધું ટ્રેલરમાં જોવા મળી રહ્યું છે. 2:36 મિનિટનું ટ્રેલર કાર્તિક આર્યનના સત્યપ્રેમ પાત્રથી મજાકમાં શરૂ થાય છે અને અંતે એવા સમયે સમાપ્ત થાય છે જ્યારે વ્યક્તિ સમજે છે કે તેના જીવનમાં કંઈ બાકી નથી. કાશ્મીરની ખીણમાં શૂટ થયેલી આ ફિલ્મની વાર્તા ખીણ જેટલી જ સુંદર છે, જેમાં આકર્ષણ, પ્રેમ, મળવાની ઝંખના, જુદાઈનું દુ:ખ અને અંતે લગ્ન માટે બેચેની દેખાય છે.

ફિલ્મ રિલીઝ ડેટ: કાર્તિક અને કિયારા અડવાણીની 'સત્યપ્રેમ' અને 'કથા'ની જોડી લગ્ન કરશે કે નહીં, તે તો ફિલ્મમાં જ ખબર પડશે. અથવા તો ફિલ્મના અંતમાં સસ્પેન્સ છોડીને તેનો બીજો ભાગ તૈયાર કરવામાં આવશે. કાર્તિક અને કિયારાના ફેન્સને આ ફિલ્મ જોવા માટે વધુ રાહ જોવી પડશે નહીં. સાજિદ નડિયાદવાલા પ્રોડક્શન હાઉસમાં બનેલી આ ફિલ્મ તારીખ 29 જૂને દેશ અને દુનિયાના સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.

  1. 72 Hoorain Teaser: '72 હુરૈન'નું ટીઝર આઉટ, 'ધ કેરલા સ્ટોરી' બાદ આ બીજી ફિલ્મ આતંકવાદનો પર્દાફાશ કરશે
  2. Sulochna Latkar Demise: Pm મોદી સહિત આ લોકોએ અભિનેત્રી સુલોચનાને શ્રદ્ધાંજલિ આપી
  3. Aditi Rao Hyderi: બીના કાકે અદિતિ અને સિદ્ધાર્થ સાથે શેર કરી તસવીર, ડેટ કરવાને કારણે ચર્ચામાં

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.