ETV Bharat / entertainment

સલમાન ખાને 'જવાન'ના ટીઝર પર કોમેન્ટ કરતા કહ્યું કે... - Shah Rukh in double role

શાહરૂખ ખાનની નવી ફિલ્મ 'જવાન'ના ટીઝરે સમગ્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રીને હચમચાવી દીધી છે. માત્ર ફેન્સ જ નહી બોલિવૂડ સેલેબ્સ પણ શાહરુખની ફિલ્મ જવાનના ટીઝરના વખાણ કરી રહ્યા છે.

સલમાન ખાને 'જવાન'ના ટીઝર પર કરી કોમેન્ટ: 'મારો યુવાન ભાઈ તૈયાર છે'

author img

By

Published : Jun 4, 2022, 2:00 PM IST

હૈદરાબાદઃ સાઉથ ડાયરેક્ટર એટલી સાથેની શાહરૂખ ખાન (South Director Atlee with Shahrukh khan) ની ફિલ્મ 'જવાન'એ પોતાની જાહેરાત સાથે સોશિયલ મીડિયામાં (Social Media) આગ લગાવી દીધી છે. 'જવાન'નું ટીઝર રિલીઝ થતાની સાથે જ છવાઈ ગયું છે. ચાહકો હવે 'પઠાણ' કરતાં પણ વધુ આ ફિલ્મ જોવાની રાહ જોઈ રહ્યા છે. શાહરૂખ ખાનના ચાહકો 'જવાન'નું ટીઝર (Jawan teaser) જોઈને ખુશ થઈ ગયા છે. અહીં 'જવાન'ના ટીઝરે આખા બોલિવૂડમાં ધૂમ મચાવી દીધી છે. સલમાન ખાને પણ ફિલ્મ 'જવાન'નું ટીઝર શેર કર્યું છે.

આ પણ વાંચો: પંકજ ત્રિપાઠી સ્ટારર 'શેરદિલઃ ધ પીલીભીત સાગા'નું ટ્રેલર રિલીઝ, જૂઓ ટ્રેલર

સલમાને કહ્યું મારો યુવાન ભાઈ તૈયાર છે: સલમાન ખાને શાહરૂખ ખાનની ફિલ્મ જવાનનું ટીઝર શેર કર્યું છે. આ ટીઝરને શેર કરતા સલમાન ખાને લખ્યું છે, મારો યુવાન ભાઈ તૈયાર છે. જવાનમાં શાહરૂખ ખાન એકદમ અલગ લુકમાં એક્શન બતાવી રહ્યો છે. ફિલ્મના ટીઝરમાં શાહરૂખ ખાનની ડરામણી સ્ટાઈલ જોવા મળી રહી છે. આ ફિલ્મ આવતા વર્ષે 2 જૂને રિલીઝ થશે. શાહરૂખ અને સાઉથ ડાયરેક્ટર એટલી આ ફિલ્મના કારણે પહેલીવાર સાથે આવ્યા છે. ફિલ્મ 'જવાન' હિન્દી ઉપરાંત તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ ભાષામાં પણ રિલીઝ થશે.

આ પણ વાંચો: IIFA Awards 2022: સારા અલી ખાનથી લઈને નોરા ફતેહી સુધીના આ સ્ટાર્સ શોમાં જોવા મળ્યા હતા,જૂઓ ફોટોઝ

શાહરૂખ ફરી ડબલ રોલમાં જોવા મળશે: અગાઉ, શાહરૂખ ખાનના હોમ પ્રોડક્શન હાઉસ રેડ ચિલી એન્ટરટેઈનમેન્ટે 3 જૂને એક પોસ્ટ દ્વારા જણાવ્યું હતું કે, તે નવી ફિલ્મની જાહેરાત કરવા જઈ રહ્યો છે. આ સાથે નવી ફિલ્મની જાહેરાત કરવાનો સમય પણ પોસ્ટમાં જણાવવામાં આવ્યો હતો જે બપોરે 2 વાગ્યાનો હતો. શાહરૂખ ખાન ફિલ્મ જવાનમાં ડબલ રોલમાં જોવા મળી શકે છે. શાહરૂખે ઘણી ફિલ્મોમાં ડબલ રોલ (Shah Rukh in double role) કર્યો છે. અભિનેત્રી નયનતારા પોલીસ ઓફિસરની ભૂમિકામાં હશે અને ફિલ્મમાં પ્રખ્યાત કોમેડિયન સુનીલ ગ્રોવર અને 'દંગલ ગર્લ' સાન્યા મલ્હોત્રા પણ જોવા મળશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.