ETV Bharat / entertainment

Ranbir kapoor statment: રણબીર કપૂરના નિવેદન પર રણધીર કપૂરે ઠાલ્વયો આક્રોશ... - આ અંગે કરીનાના પિતાએ પોતે જ જડબાતોડ જવાબ આપ્યો

રણબીર કપૂરે કહ્યું હતું કે,"કરીના કપૂર ખાનના પિતા રણધીર કપૂરની માનસિક સ્થિતિ સારી નથી" (Ranbir kapoor statment). હવે આ અંગે કરીનાના પિતાએ પોતે જ જડબાતોડ જવાબ આપ્યો (Rabir kapoor statement on randhir kapoor reaction) છે.

Ranbir kapoor statment: રણબીર કપૂરના નિવેદન પર રણધીર કપૂરે ઠાલ્વયો આક્રોશ...

author img

By

Published : Apr 1, 2022, 12:20 PM IST

ન્યૂઝ ડેસ્ક: બોલિવૂડ એક્ટર રણબીર કપૂરે એક ઈન્ટરવ્યુમાં કરીના કપૂરના પિતા રણધીર કપૂરની માનસિક સ્થિતિ સારી ન હોવાનો (Ranbir kapoor statment) ખુલાસો કરીને લોકોને ચોંકાવી દીધા હતા. રણબીરે જણાવ્યું હતું કે, "તેના કાકા રણધીર ડિમેન્શિયાના પ્રારંભિક તબક્કામાં છે". રણબીર કપૂરના આ ખુલાસા બાદ કપૂર પરિવાર અને તેમના ફેન્સમાં ગભરાટ ફેલાયો છે. હવે રણધીર કપૂર પોતે સામે આવ્યા છે અને રણબીરના આ ખુલાસાનો જવાબ આપ્યો (Rabir kapoor statement on randhir kapoor reaction) છે.

રણબીરે રણધીર કપૂરને લઇને આ વાત પણ કહી: તાજેતરમાં જ રણબીર કપૂરે ઇન્ટરવ્યૂમાં રણધીર કપૂરને લઇને એ વાત પણ ઉજાગર કરી હતી કે, "ફિલ્મ 'શર્માજી નમકીન' જોયા બાદ રણધીર કપૂરે ઋષિ કપૂર સાથે વાત કરવા કહ્યું હતું, જ્યારે આ વાત પર રણધીર કપૂરનું કહેવું છે કે, મેં એવુ કઇ પણ કહ્યું નથી, હું હાલ જ ગોવા ફેસ્ટિવલમાંથી પરત ફર્યો છું".

આ પણ વાંચો: રિવીલિંગ ગાઉનમાં નિક્કી તંબોલીનો બોલ્ડ જલવો, જુઓ તસવીરો

ઋષિ કપૂરની છેલ્લી ફિલ્મને સારો પ્રતિસાદ: તમને જણાવી દઈએ કે, હાલમાં જ રણબીર કપૂરના પિતા ઋષિ કપૂરની છેલ્લી ફિલ્મ 'શર્માજી નમકીન' રીલિઝ થઈ છે, જેને દર્શકો ખૂબ પસંદ કરી રહ્યાં છે. કપૂર પરિવારે પણ આ ફિલ્મ સાથે જોઈ છે.

જાણો રણબીરના વર્ક ફ્રન્ટ વિશે: રણબીર કપૂરના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે આ વર્ષે ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'માં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે આલિયા ભટ્ટ છે અને ફિલ્મ આ વર્ષે 9 સપ્ટેમ્બરે રિલીઝ થશે. હાલમાં જ આ ફિલ્મનું શૂટિંગ પૂરું થયું છે.

આ પણ વાંચો: Katrina kaif and vicky Kaushal: હોલિડે પરથી કેટરિના કેફે શેર કરી તસવીર, જોવા મળ્યો કપલનો કઇક આ અંદાજ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.