ETV Bharat / entertainment

Rakul Preet Singh : રકુલ પ્રીત સિંહ લોકોને બનાવી રહી છે દિવાના, લૂક જોઈને ફેન્સ આફરીન-આફરીન - રકુલ પ્રીત સિંહ સોશિયલ મીડિયા

બોલિવૂડ અને સાઉથની ફિલ્મોમાં દેખાતી અભિનેત્રી રકુલ પ્રીત સિંહ (Rakul Preet Singh) ફેશન માટે હંમેશા જાણીતી રહી છે. જેને લઈને રકુલ પ્રીત સિંહે કેટલીક દમદાર તસ્વીરો શેર કરી છે. રકુલ પ્રીત સિંહની ફ્લાવર લુક લહેંગામાં (Rakul Preet Pictures) તસ્વીરો જોઈને ચાહકો દિવાના થયા છે.

Rakul Preet Singh : રકુલ પ્રીત સિંહ લોકોને બનાવી રહી છે દિવાના, લૂક જોઈને ફેન્સ આફરીન-આફરીન

author img

By

Published : Apr 26, 2022, 1:31 PM IST

બોલિવૂડ અને સાઉથની ફિલ્મોમાં દેખાતી અભિનેત્રી રકુલ પ્રીત સિંહ (Actress Rakul Preet Singh) તેના કામ સિવાય તેના ફેશન ગોલ માટે જાણીતી છે.

ચાહકોને પળવારમાં દિવાના બનાવી દીઘા
ચાહકોને પળવારમાં દિવાના બનાવી દીઘા

રકુલે સોમવારે બ્રાઉન ફ્લાવર લુક લહેંગામાં તેની સુંદર તસવીરો શેર કરી છે. આ લુકમાં રકુલ ખૂબ જ સુંદર લાગી રહી છે.

સાઉથની ફિલ્મોમાં દેખાતી અભિનેત્રી રકુલ પ્રીત સિંહ

રકુલનું આ લેહેંગા કલેક્શન બેસ્ટીઝ અને સગપણના લગ્ન માટે શ્રેષ્ઠ પસંદગી છે. આ લહેંગા તમે બજારમાંથી ફેબ્રિક લઈને પણ તૈયાર કરી શકો છો.

અભિનેત્રી રકુલ પ્રીત સિંહની અદા
અભિનેત્રી રકુલ પ્રીત સિંહની અદા

રકુલ હવે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે. હવે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર નજર કરીએ તો તે દરરોજ નવા નવા ફોટોશૂટ શેર કરતી રહે છે.

ગુલાબ લૂક
ગુલાબ લૂક

અભિનેત્રીની સુંદરતા અને ખૂની સ્મિત ચાહકોને પળવારમાં દિવાના બનાવી દે છે.

રકુલ પ્રીત સિંહ બેક સાઈડ લૂક
રકુલ પ્રીત સિંહ બેક સાઈડ લૂક

રકુલ પ્રીત પણ પોતાના સંબંધો વિશે વાત કરે છે. તાજેતરમાં, અભિનેત્રીએ નિર્માતા અને અભિનેતા જેકી ભગનાની (Rakul Preet Pictures) સાથેના તેના સંબંધોને ખુલ્લેઆમ જાહેર કર્યા હતા.

રકુલ પ્રીત સિંહની તસ્વીર
રકુલ પ્રીત સિંહની તસ્વીર

રકુલે હાલમાં જ તેની આ તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં અભિનેત્રીએ પિંક કલરનો પ્રિન્ટેડ કો-ઓર્ડ ડ્રેસ પહેર્યો હતો.

દરિયાઈ કિનારે ફોટોગ્રાફી
દરિયાઈ કિનારે ફોટોગ્રાફી

બીજી તરફ અભિનેત્રીના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે આવનારા દિવસોમાં રનવે-34, થેંક ગોડ અને ડોક્ટર જી જેવી ફિલ્મોમાં જોવા મળશે.

ગુલાબ લૂક
ગુલાબ લૂક

અભિનેત્રી છેલ્લે જ્હોન અબ્રાહમ અને જેકલીન ફર્નાન્ડીઝ સાથે ફિલ્મ એટેકમાં જોવા મળી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.