ETV Bharat / entertainment

RRR Oscars 2023: 12 માર્ચે ઓસ્કાર એવોર્ડ સમારોહ યોજાશે, RRR ઓસ્કારમાં 'નાટુ નાટુ'નું લાઈવ પર્ફોર્મન્સ મળશે જોવા - ઓસ્કાર એવોર્ડ્સ

ટોલીવુડની ફિલ્મ RRRના સુપરહિટ ગીત 'નાટુ નાટુ'નું લાઈવ પરફોર્મન્સ જોવા મળશે. ગીતના ગાયક કાલ ભૈરવ અને રાહુલ સિપલીગંજ પોતે આ ગીત સાથે ડાન્સ કરતા જોવા મળશે. ફિલ્મને એવોર્ડ મળ્યા બાદ આ ગીતનું લાઈવ પર્ફોરમન્સ પ્રથમ વખત નિહાળવા મળશે.

RRR Oscars 2023: 12 માર્ચે ઓસ્કાર એવોર્ડ સમારોહ યોજાશે, RRR ઓસ્કારમાં 'નાટુ નાટુ'નું લાઈવ પર્ફોર્મન્સ મળશે જોવા

author img

By

Published : Mar 1, 2023, 2:07 PM IST

હૈદરાબાદ: 'RRR' ફિલ્મનુ ગીત 'નાટુ નાટુ' ને શ્રેષ્ઠ ઓરિજનલ ગીતનો એવોર્ડ મળ્યો છે. તારીખ 12 માર્ચે ઓસ્કાર એવોર્ડ સમારોહ યોજાવા જઈ રહ્યો છે. આ સમારોહના સ્ટેજ પર ગીત 'નાટુ નાટુ' લાઈવ પ્રસારિત કરવમાં આવશે. આ ગીત પર રામ ચરણ અને જુનિયર NTR લાઈવ ડાન્સ કરતા જોવા મળશે. આ ફિલ્મ પહેલાથી જ આંતરરાષ્ટ્રીય સ્તરે અનેક એવોર્ડ જીતી ચૂકી છે અને હવે ફિલ્મની નજર મનોરંજન ક્ષેત્રના સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ ઓસ્કર પર છે. ફિલ્મ 'RRR'ના સુપરહિટ ગીત નાટુ નાટુને 95માં એકેડેમી એવોર્ડ્સમાં શ્રેષ્ઠ ગીતની શ્રેણીમાં નોમિનેશન મળ્યું છે.

RRR Oscars 2023: 12 માર્ચે ઓસ્કાર એવોર્ડ સમારોહ યોજાશે, RRR ઓસ્કારમાં 'નાટુ નાટુ'નું લાઈવ પર્ફોર્મન્સ મળશે જોવા
RRR Oscars 2023: 12 માર્ચે ઓસ્કાર એવોર્ડ સમારોહ યોજાશે, RRR ઓસ્કારમાં 'નાટુ નાટુ'નું લાઈવ પર્ફોર્મન્સ મળશે જોવા

આ પણ વાંચો: Maira Doshi Latest Picture: ગુજરાતી અભિનેત્રી માયરા દોશીની લેટેસ્ટ તસવીર જોઈ ચાહકોની ઉંઘ ઉડી જશે, જુઓ અહિં હોટ તસવીર

ઓસ્કાર એવોર્ડ સમારોહ: હવે આખા દેશની નજર તારીખ 12 માર્ચે યોજાનાર ઓસ્કાર એવોર્ડ સમારોહ પર છે. આ પહેલા 'RRR'ને લઈને મોટા સારા સમાચાર આવ્યા છે. એકેડેમીએ જાહેરાત કરી છે કે, ઓસ્કાર સ્ટેજ પર નાટુ નાટુ ગીતનું લાઈવ પ્રદર્શન થશે. આ ઉપરાંત આ ગીતના ગાયકો, કાલ ભૈરવ અને રાહુલ સિપલીગંજ, ઓસ્કાર સ્ટેજ પર જાતે જ ધમાલ કરવા જઈ રહ્યાં છે.

ઓસ્કારના સ્ટેજ પર લાઈવ ડાન્સ: 'નાટુ નાટુ'ના કંપોજર MM કિરવાણીએ સમાચાર આપતા જણાવ્યું છે કે, તેણે આ ગીતની તૈયારીઓ વિશે પણ જણાવ્યું છે. ઓસ્કારના સ્ટેજ પર ઓરિજિનલ બીટ સાથે સોંગ 'નાટુ નાટુ' રજૂ કરવામાં આવશે અને આ ગીતના બંને ગાયકો તેના પર જાતે ડાન્સ કરતા જોવા મળશે. દરમિયાન જો રામ ચરણ અને જુનિયર NTR પોતે ઓસ્કાર સ્ટેજ પર આ ગીત પર પરફોર્મ કરે છે, તો તે ચાહકો માટે કોઈ કરિશ્માથી ઓછું નહીં હોય.

આ પણ વાંચો: Samantha shares pictures: આવનારી સીરીઝ માટે અભિનેત્રીએ કરી તનતોડ મહેનત, તસવીરો સોશિયલ મીડિયા પર થઇ વાયરલ

નાટુ નાટુ ગીતને એવોર્ડ: તાજેતરમાં જ ફિલ્મ RRR એ હોલીવુડ ક્રિટીક્સ એસોસિએશન ફિલ્મ એવોર્ડ્સ જીત્યા હતા. જેમાં બેસ્ટ ઈન્ટરનેશનલ ફિલ્મ, બેસ્ટ સોંગ 'નાટુ નાટુ', બેસ્ટ સ્ટંટ, બેસ્ટ એક્શન મૂવી અને HCA સ્પોટલાઈટ એવોર્ડનો સમાવેશ થાય છે. આવી સ્થિતિમાં હવે ગીત 'નાટુ નાટુ' માટે ઓસ્કાર જીતવાની આશા વધી રહી છે. આ ગીતને દુનિયાભરમાં ઘણો પ્રેમ મળ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.