ETV Bharat / entertainment

કિંગ ખાનની 'ડંકી'ની તસવિર થઈ વાયરલ, લૂક જોશો તો ચોંકી જશો - ફિલ્મ 'ડંકી'

ફિલ્મ 'ડંકી'ના (Film Dunki) સેટ પરથી જે તસવીર વાયરલ થઈ છે તે એક ગ્રુપ ફોટો છે, જેમાં ફિલ્મના લીડ એક્ટર શાહરૂખ ખાન (Shah Rukh Khan) અને ડિરેક્ટર રાજકુમાર હિરાની પણ જોવા મળે છે.

ફિલ્મ 'ડંકી'ના સેટ પરથી વાયરલ થઈ તસવીર, 'કિંગ ખાન'નો શાનદાર લૂક મળ્યો જોવા

author img

By

Published : May 12, 2022, 1:11 PM IST

હૈદરાબાદઃ બોલિવૂડના 'બાદશાહ' શાહરૂખ ખાન (Shah Rukh Khan) આ દિવસોમાં પોતાની બે ફિલ્મો 'ડંકી' (Film Dunki) અને 'પઠાણ'ને કારણે ચર્ચામાં છે. 4 વર્ષ બાદ શાહરૂખ ખાને એક્ટિંગ ફિલ્ડમાં એન્ટ્રી કરી છે. વર્ષ 2018માં આવેલી ફિલ્મ 'ઝીરો' બાદ તે કોઈ ફિલ્મમાં જોવા મળ્યો ન હતો. હવે શાહરૂખ ખાન ફરી એકવાર ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સક્રિય થયો છે. તાજેતરમાં જ શાહરૂખ ખાનને લઈને ફિલ્મ 'ડંકી'ની જાહેરાત કરવામાં આવી હતી. આ ફિલ્મને રાજકુમાર હિરાની ડિરેક્ટ કરી રહ્યા છે. હવે ફિલ્મના સેટ પરથી એક તસવીર લીક થઈ છે.

ફિલ્મ 'ડંકી'ના સેટ પરથી વાયરલ થઈ તસવીર, 'કિંગ ખાન'નો શાનદાર લૂક મળ્યો જોવા
ફિલ્મ 'ડંકી'ના સેટ પરથી વાયરલ થઈ તસવીર, 'કિંગ ખાન'નો શાનદાર લૂક મળ્યો જોવા

આ પણ વાંચો: Mahesh Babu Controversy : મહેશ બાબુના નિવેદન લઈને પ્રશંસકોથી બોલીવુડ સુધી ભારે ગુફ્તગુ

ફિલ્મ 'ડંકી'ના સેટ પરથી તસવીર થઈ વાયરલ : ફિલ્મ 'ડંકી'ના સેટ પરથી જે તસવીર વાયરલ થઈ છે તે એક ગ્રુપ ફોટો છે, જેમાં ફિલ્મના લીડ એક્ટર શાહરૂખ ખાન અને ડિરેક્ટર રાજકુમાર હિરાની પણ જોવા મળે છે. આ ગ્રુપ ફોટોમાં શાહરૂખ ખાન શાનદાર લુકમાં વચ્ચે ઉભો છે. તેણે ચશ્મા પહેર્યા છે. તે જ સમયે, રાજકુમાર હિરાણી જમણી તરફ પટ્ટાવાળા શર્ટમાં ઉભા જોવા મળે છે.

આ પણ વાંચો: Jacqueline Fernandez Case : જેકલીન ફર્નાન્ડિઝે વિદેશ જવા કોર્ટને કરી આજીજી

ફિલ્મ 'ડંકી' કોમેડી ડ્રામા છે : શાહરૂખ ખાનના ફેન્સને તેની આ તસવીર ખૂબ જ પસંદ આવી રહી છે. આમાં શાહરૂખ ખાનનો કૂલ લુક ફેન્સને પસંદ કરી રહ્યો છે. ફિલ્મ 'ડંકી'ની વાત કરીએ તો આ એક કોમેડી ડ્રામા છે, જો મીડિયાની વાત માનીએ તો તેમાં બોમન ઈરાની, તાપસી પન્નુ, સુનીલ ગ્રોવર, વિકી કૌશલ અને ધર્મેન્દ્ર જોવા મળશે. શાહરૂખ ખાનની બહુપ્રતિક્ષિત ફિલ્મ પઠાણ આવતા વર્ષે (2023) પ્રજાસત્તાક દિવસના અવસર પર રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મમાં દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમ પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.