ETV Bharat / entertainment

Pathaan New Record: 'પઠાણ'એ હવે વધુ એક રેકોર્ડ બનાવીને ભારતીય બોક્સ ઓફિસ પર રચ્યો ઈતિહાસ - પઠાણ બોક્સ ઓફિસ

KGF 2 સહિત આ 9 ફિલ્મોને ધૂળ ખાઈને 'પઠાણ' સૌથી ઝડપી 300 કરોડની કમાણી કરનાર ફિલ્મ બની. 'પઠાણ'એ હવે વધુ એક રેકોર્ડ (Pathaan New Record) બનાવીને ભારતીય બોક્સ ઓફિસ પર ઈતિહાસ રચ્યો છે. બોક્સ ઓફિસ (pathaan box office) પર આ રેકોર્ડ તોડીને પઠાણે સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ફિલ્મ 'બાહુબલી 2' અને 'KGF 2'નો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે.

Pathaan New Record: 'પઠાણ'એ હવે વધુ એક રેકોર્ડ બનાવીને ભારતીય બોક્સ ઓફિસ પર રચ્યો ઈતિહાસ

author img

By

Published : Jan 31, 2023, 5:22 PM IST

હૈદરાબાદઃ શાહરૂખ ખાનની ફિલ્મ 'પઠાણ' એક પછી એક નવા રેકોર્ડ બનાવી રહી છે. તો બીજી તરફ કમાણીના મોટા રેકોર્ડ પર પાણી ફરી વડ્યુ છે. 'પઠાણ' રિલીઝ થયાને એક અઠવાડિયું પણ નથી થયું અને કમાણીના 20થી વધુ રેકોર્ડ બનાવ્યા છે. હવે છઠ્ઠા દિવસે પઠાણના બેગમાં વધુ એક રેકોર્ડ આવ્યો છે. જો કે, છઠ્ઠા દિવસે ફિલ્મે વધુ કમાણી કરી ન હતી. તેમ છતાં 'પઠાણ'એ શાનદાર કામ કર્યું છે. વાસ્તવમાં 'પઠાણ' માત્ર હિન્દી જ નહીં પરંતુ ભારતીય સિનેમાની પણ પહેલી આવી ફિલ્મ બની છે. જેણે સ્થાનિક બોક્સ ઓફિસ પર સૌથી ઝડપી 300 કરોડનો આંકડો પાર કર્યો છે.

આ પણ વાંચો: shamita shetty dating: શમિતા શેટ્ટીએ આમિર અલીને ડેટ કરવાના અહેવાલો પર મૌન તોડ્યું

300 કરોડનો આંકડો પાર: પઠાણ તેની રિલીઝના છઠ્ઠા દિવસે ભારતીય બોક્સ ઓફિસ પર રૂપિયા 25 કરોડથી વધુની કમાણી કરીને રૂપિયા 300 કરોડની ક્લબમાં સામેલ થઈ ગઈ છે. આ ફિલ્મે આ રેસમાં બોક્સ ઓફિસ પર બાહુબલી 2 અને 'KGF 2' જેવી સાઉથની મેગા બ્લોકબસ્ટર ફિલ્મને પછાડી દીધી છે. હિન્દી ભાષામાં રિલીઝ થયેલી ફિલ્મની યાદીમાં પઠાણે ભારતીય બોક્સ ઓફિસ પર સૌથી ઝડપી 6 દિવસમાં 300 કરોડનો આંકડો પાર કરી લીધો છે. 'બાહુબલી 2' જ્યારે હિન્દી ભાષામાં રિલીઝ થઈ, ત્યારે 10 દિવસમાં 300 કરોડ રૂપિયાનો આંકડો સ્પર્શી ગયો. જ્યારે 'KGF 2 એ 11' દિવસમાં આ કારનામું કર્યું હતું.

આ પણ વાંચો: Bigg Boss 16 finalist: નિમૃત કૌર રિયાલિટી શો 'બિગ બોસ 16'ના ફાઈમનલમાં પહોંચનારી પ્રથમ સ્પર્ધક

આ બોલિવૂડ ફિલ્મને પાછળ છોડી: આ લિસ્ટમાં 'પઠાણ'એ હિન્દી હાઉસ ફિલ્મ 'દંગલ' (13 દિવસ), 'સંજુ' (16 દિવસ), 'ટાઈગર ઝિંદા હૈ' (16 દિવસ), 'પીકે' (17 દિવસ), 'વાર' (19 દિવસ) 'બજરંગી ભાઈજાન' (20 દિવસ), 'સુલતાન' (35 દિવસ) ને પાછળ છોડી દીધી છે.

વર્લ્ડવાઈડ બોક્સ ઓફિસ: ડોમેસ્ટિક બોક્સ ઓફિસ પર 55 કરોડ રૂપિયાનું ખાતું ખોલાવનારી ફિલ્મ 'પઠાણ'એ 6 દિવસમાં વર્લ્ડવાઈડ બોક્સ ઓફિસ પર 600 કરોડ રૂપિયાની કમાણી કરીને સુનામી લાવી દીધી છે. આ ઉપરાંત 'પઠાણ'ની કમાણીનો દોર હજુ પણ ચાલુ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.