ETV Bharat / entertainment

Naatu Naatu Dance: પાકિસ્તાનની અભિનેત્રીને 'નાટુ નાટુ' એટલું ગમ્યુ કે વીડિયો બનાવી દીધો - નાટુ નાટુ ગીત

પાકિસ્તાનમાં SSS રાજામૌલીની ફિલ્મ 'RRR' ફિલ્મનું ગીત 'નાટુ નાટુ' પર અભિનેત્રીએ મનમુકીને કર્યો ડાન્સ. જે વીડિયો સોશિયલ મીડીયા પર ખુબજ વાયરલ થઈ રહ્યો છે. ભારતીય ગીત માત્ર પોતાના દેશમાં જ ફેમસ નથી પરંતુ વિદેશમાં પણ ફેમસ છે. જેનું આ એક ઉદાહરણ પુરુ પાડે છે. જુઓ અહિં વાયરલ ડાન્સ વીડિયો.

Naatu Naatu Dance: પાકિસ્તાની અભિનેત્રીએ 'નાટુ નાટુ' ગીત પર કર્યો જોરદાર ડાન્સ, વીડિયો વાયરલ

author img

By

Published : Feb 24, 2023, 4:29 PM IST

મુંબઈઃ હાલમાં જ સલમાન ખાનની ફિલ્મ 'તેરે નામ' ફિલ્મનું ગીત પર લંડનમાં એક વ્યક્તિએ જોરદાર ગીત ગાયું હતું. આ ગીત સાંભળવા સડક પર લોકોની ભીડ ભેગી થઈ ગઈ હતી. ભારતીય ગીત માત્ર ઈન્ડિયામાં જ નહિં પરંતુ વિદેશમાં પણ ગવાય છે. આવી જ રીતે પાકીસ્તાનમાં એક અભિનેત્રીએ 'RRR' ફિલ્મનું ગીત 'નાટુ નાટુ' પર જોરદાર ડાન્સ કર્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબજ વાયરલ થઈ રહયો છે.

આ પણ વાંચો: Sridevi Death Anniversary: આવી રીતે મળ્યા હતા બોની અને શ્રીદેવી, ફોટો પોસ્ટ કરી યાદ તાજા કરી

હાનિયા આમિરનો ડાન્સ: આ દિવસોમાં પાકિસ્તાનમાં ભારતીય ફિલ્મી ગીતનો ક્રેઝ ખૂબ જ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં પાકિસ્તાનની મહિલા યુટ્યુબર લતા મંગેશકરના ગીત 'મેરા દિલ યે પુકારે આ જા' પર ડાન્સ કરીને લોકપ્રિય બની હતી. સોશિયલ મીડિયા પર તેના ડાન્સ મૂવ્સ પર ઘણી રીલ્સ બનાવવામાં આવી હતી. આ ગીત પછી પાકિસ્તાનમાંથી વધુ એક વીડિયો સામે આવ્યો છે. જેમાં પાકિસ્તાની અભિનેત્રી હાનિયા આમિર SS રાજામૌલીની ફિલ્મ 'RRR'ના ગીત 'નાટુ નાટુ' પર જોરદાર ડાન્સ કરતી જોવા મળી રહી છે.

નાટુ નાટુ ગીત પર ડાન્સ: હાનિયા આમિર પાકિસ્તાનની લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક છે. સોશિયલ મીડિયા પર હાનિયાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે લગ્નના ફંક્શનમાં 'RRR' ફિલ્મના 'નાટુ નાટુ' ગીતના હિન્દી વર્ઝન પર ડાન્સ કરતી જોવા મળી રહી છે. આ ડાન્સમાં એક્ટર સબૂર અલી પણ હાનિયા આમિરને સપોર્ટ કરતો જોવા મળી રહ્યો છે. આ ડાન્સ વીડિયોને સોશિયલ મીડિયા પર સબૂર અને હાનિયા સહિત અનેક સેલિબ્રિટીઓએ શેર કર્યો છે. આ વીડિયોમાં હાનિયાના આઉટફિટ વિશે વાત કરીએ તો, સફેદ સ્નીકર્સ સાથે શરારા આઉટફિટમાં હાનિયા ખૂબ જ સુંદર લાગી રહી છે.

આ પણ વાંચો: Sanjay Leela Bhansali Birthday : સંજય લીલા ભણશાળીના જન્મદિવસ પર જુઓ તેમની ટોપ 5 વિવાદિત ફિલ્મ

નાટુ નાટુને એવોર્ડ: હાનિયા અવારનવાર પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં ભારતીય ફિલ્મ પ્રત્યેના પ્રેમને શેર કરે છે. ગયા મહિને હાનિયાએ એક મિત્ર સાથે સોશિયલ મીડીયા પર એક વીડિયો શેર કર્યો હતો. જેમાં બંને જુનિયર એનટીઆર અને રામ ચરણના ગીત નાટુ નાતુના સિગ્નેચર હૂક સ્ટેપ્સ કરતા જોવા મળ્યા હતા. SS રાજામૌલીની ફિલ્મ 'RRR'ના ગીત 'નાટુ-નાટુ'ને હાલમાં જ 'ગોલ્ડન ગ્લોબ્સ' અને 'ક્રિટીક્સ ચોઈસ' એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. આ ઉપરાંત આે આ ગીતને ઓસ્કાર માટે નોમિનેટ કરવામાં આવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.