ETV Bharat / entertainment

OMG 2 Twitter Review : અક્ષય કુમારની 'OMG 2' ફિલ્મે દર્શકોના દિલમાં જગ્યા બનાવી, 'ગદર 2' થઈ નિષ્ફળ - OMG 2 ફિલ્મ

અક્ષય કુમારે ફિલ્મ 'OMG 2'ને લઈ અજાયબીઓ કરી છે. આ ફિલ્મની ચર્ચા 'ગદર 2' કરતા ઓછી હતી. જ્યારે 'ગદર 2'ના એડવાન્સ બુકિંગને લઈ દર્શકોમાં ભારે હોબાળો હતો. પરંતુ દર્શકોએ જે પ્રતિક્રિયા આપી છે તેને જોઈ લાગે છે કે, 'OMG 2'એ 'ગદર 2' કરતા સારી છે.

અક્ષય કુમારની 'OMG 2' ફિલ્મે દર્શકોના દિલમાં જગા બનાવી, 'ગદર 2' થઈ નિષ્ફળ

author img

By

Published : Aug 11, 2023, 12:46 PM IST

હૈદરાબાદ: અક્ષય કુમારની ફિલ્મ 'OMG 2' વિશે દર્શકોમાં કોઈ ઉત્સાહ ન હતો. પરંતુ સની દેઓલની ફિલ્મને લઈ દર્શકોમાં ભારે હોબાળો હતો. 'OMG 2' માટે માત્ર 70 થી 80 એડવાન્સ બુંકિંગ મળ્યા છે. જ્યારે 'ગદર 2' ની વાત કરીએ તો, એડવાન્સ બુકિંગનો આંકડો 2 લાખને પણ પાર કરી ગયો છે. બીજી બાજુ ઓપનિંગ ડેના દિવસે બંને ફિલ્મનું નસિબ બદલાઈ ગયું છે.

અક્ષય કુમારની ફિલ્મે દર્શકોના દિલ જીતી લીધા: 'ગદર 2' દર્શકોને પ્રભાવિત કરવામાં નિષ્ફળ રહી છે. અક્ષય કુમારની ફિલ્મ 'OMG 2'એ દર્શકોના દિલમાં જગ્યા બનાવી છે. રિવ્યુ જોતા, બોક્સ ઓફિસ પર 'OMG 2' સારું પ્રદર્શન કરી શકે છે. તો ચાલો જાણીએ કે, પ્રથમવાર મહાદેવ બનેલા અક્ષય કુમારે દર્શકોના દિલ પર કેવી છાપ છોડી છે. આ ઉપરાંત ફિલ્મ 'OMG 2' વિશે ટ્વિટર પર શું ક્રેઝ છે અને ફિલ્મ જોયા પછી દર્શકો કેવી પ્રતિક્રિયા આપી રહ્યાં છે.

પ્રક્ષકોને કેવી લાગી OMG 2: 'OMG 2'ની સ્ટોરી પ્રથમ ભાગ કરતા અલગ છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર મહાદેવના રોલમાં છે. પંકજ ત્રિપાઠી ફિલ્મમાં કાંતિ શરણ મુદગલના રોલમાં જોવા મળી રહ્યા છે. ફિલ્મમાં યામી ગૌતમે વકીલ સંજના ત્રિપાઠીની ભૂમિકા ભજવી છે. યામી કાંતિ લાલ સામે ઉભી જોવા મળે છે. આ ફિલ્મમાં અરુણ ગોવિલે ભગવાન રામની ભૂમિકા ભજવી છે. જેણે પણ આ ફિલ્મ જોઈ છે અને તેના જોરદાર વખાણ કરી રહ્યા છે.

ટ્વિટર પર દર્શકોની પ્રતિક્રિયા જુઓ:

ગદર 2 સાથે ધમાકેદાર ટક્કર: 'OMG 2' સાથે સની દેઓલ સ્ટારર ફિલ્મ 'ગદર 2' પણ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવવા જઈ રહી છે. આજે તારીખ 11 ઓગસ્ટના રોજ વૈશ્વિક કક્ષાએ બંને ફિલ્મ રિલીઝ થઈ છે, જે શરૂઆતના દિવસે જ નિરાશાજનક છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, 'OMG 2' શરૂઆતના દિવસે 7 થી 9 કરોડ અને ગદર 2 પહેલા દિવસે 30 થી 40 કરોડની કમાણી કરે તેવી સંભાવના છે.

  1. Box Office Collection: 'rrkpk' ધીમી ગતીએ ચાલી રહી છે, ફિલ્મ સામે પડકાર
  2. Jailer Opening Day: 'જેલર' ફિલ્મે બોક્સ ઓફિસ પર મચાવ્યું તુફાન, બનાવ્યો નવો રેકોર્ડ
  3. Omg 2 Gadar 2 Release: 'omg 2' Vs 'ગદર 2'ની બોક્સ ઓફિસ પર જોરદાર ટક્કર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.