ETV Bharat / entertainment

જાણો મલાઈકા પોલીસથી કેમ ઘેરાઈ, ક્યાંક સલમાન ખાનની જેમ તેને તો ધમકી નથી મળીને! - મલાઈકા અરોરા

એક તરફ સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી મળી છે, તો બીજી તરફ પોલીસ મલાઈકા અરોરાના (Mumbai Police reached malaika arora house) ઘરે પહોંચી, જાણો શું છે મામલો.

જાણો મલાઈકા પોલીસથી કેમ ઘેરાઈ, ક્યાંક સલમાન ખાનની જેમ તેને તો ધમકી નથી મળીને!

author img

By

Published : Jun 7, 2022, 1:33 PM IST

મુંબઈઃ પોતાના ફિગર અને વર્કઆઉટ સેશનથી સોશિયલ મીડિયા પર હેડલાઈન્સ બનાવનાર મલાઈકા અરોરા મુશ્કેલીમાં છે? ખરેખર, પોલીસ મલાઈકા અરોરાના ઘરે જોવા મળી છે. (Mumbai Police reached malaika arora house) હવે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ (Malaika Arora video goes viral on social media) થઈ રહ્યો છે, જેમાં મલાઈકા અરોરા બેઠી છે અને પોલીસ તેની આસપાસ ઉભી છે. હવે સોશિયલ મીડિયા પર સવાલ ઉઠી રહ્યો છે કે પોલીસ મલાઈકા અરોરાના ઘરે કેમ પહોંચી?

આ પણ વાંચો: સુનીલ દત્તની 93મી જન્મજયંતિ પર ભાવુક થયા સંજુ બાબા, કહ્યું આજે હું જે કંઈ છું તે તમારા કારણે છું

મલાઈકા પોલીસથી કેમ ઘેરાઈ: વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે મલાઈકા અરોરાના ઘરે કેટલાક પોલીસકર્મીઓ છે. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે મલાઈકા પલંગ પર બેઠી છે અને તેની સામે કેટલાક પોલીસકર્મીઓ ઉભા છે. આ વીડિયો જોયા બાદ ફેન્સને લાગે છે કે એક્ટ્રેસ પર કોઈ નવી મુશ્કેલીતો નથી, પરંતુ મલાઈકાના ફેન્સે ચિંતા કરવાની જરૂર નથી.

મલાઈકાને પોલીસ આમંત્રણ મળ્યું: મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પોલીસ મલાઈકા અરોરાના ઘરે કોઈ તપાસ અને પૂછપરછ માટે નહીં, પરંતુ તેને આમંત્રણ આપવા પહોંચી હતી. કહેવામાં આવી રહ્યું છે કે મુંબઈ પોલીસ એક ઈવેન્ટ કરવા જઈ રહી છે. હવે મલાઈકાના ઘરે પોલીસને જોઈને એવું કહેવામાં આવી રહ્યું છે કે આ પોલીસ ઈવેન્ટમાં મલાઈકા સ્પેશિયલ અપિયરન્સ આપતી જોવા મળી શકે છે.

મલાઈકા વેકેશન પરથી પરત ફરી છે: તમને જણાવી દઈએ કે, મલાઈકા હાલમાં જ તુર્કીથી વીકએન્ડ સેલિબ્રેટ કરીને પરત ફરી છે. અહીંથી મલાઈકાએ સુંદર તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં તેનો હનીમૂન લૂક દેખાઈ રહ્યો હતો, જે પછી સોશિયલ મીડિયા પર યુઝર્સ તેની તસવીરો જોઈને કહી રહ્યા હતા કે, શું તમે હનીમૂન પર છો?

આ પણ વાંચો: સલમાનને મળ્યો ધમકી ભર્યો પત્ર, જાણો શુ લખ્યુ હતુ પત્રમાં

મલાઈકા અરોરા અને અર્જુન કપૂર આ વર્ષના અંતમાં લગ્ન કરશે: તે જ સમયે, ક્યાંક યુઝર્સે પૂછ્યું હતું કે અર્જુન કપૂર ક્યાં છે. તમને જણાવી દઈએ કે, મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મલાઈકા અરોરા અને અર્જુન કપૂર આ વર્ષના અંતમાં લગ્ન કરવા જઈ રહ્યા છે.`

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.