ETV Bharat / entertainment

મલાઈકા અરોડાએ બિકીની પહેરીને પૂલમાં લગાવી આગ, ચાહકોએ કહ્યું 48માં પણ અદ્ભુત લાગો છો - મલાઈકા અરોડા ફોટોઝ

મલાઈકા અરોડાએ આ ઉંમરે સોશિયલ મીડિયા પર એટલી હૉટ તસવીર (Malaika Arora shared hot photos) મૂકી છે કે કોઈ પણ ફેન્સ કૉમેન્ટ કર્યા વિના રહી શકશે નહીં.

મલાઈકા અરોરાએ બિકીની પહેરીને પૂલમાં લગાવી આગ, ચાહકોએ કહ્યું 48માં પણ અદ્ભુત લાગો છો

author img

By

Published : Jun 20, 2022, 12:55 PM IST

હૈદરાબાદઃ બોલિવૂડ સ્ટાર મલાઈકા અરોડા પોતાની બોલ્ડનેસ માટે ફેમસ છે. મલાઈકાનું સોશિયલ મીડિયા એકાઉન્ટ તેની અદભૂત તસવીરોથી શણગારેલું છે. હવે મલાઈકા અરોડાએ સોશિયલ મીડિયા પર ચાહકોનો પરસેવો પાડતી તસવીર શેર (Malaika Arora shared hot photos) કરીને હંગામો મચાવ્યો છે. આ તસવીર પરથી ચાહકોની નજર હટવાનું નામ નથી લઈ રહી. આ તસવીરમાં 48 વર્ષની ઉંમરે પણ મલાઈકા બોલ્ડનેસનો ફુલ તડકો લગાવતી જોવા મળી રહી છે.

આ પણ વાંચો: દિવાળી પર રિલીઝ થશે અજય દેવગનની ફિલ્મ 'થેંક ગોડ', બોક્સ ઓફિસ પર ટક્કર થશે 'રામ સેતુ' સાથે

પૂલનુ તાપમાન વધારતી જોવા મળી: અભિનેતા અર્જુન કપૂર સાથે લગ્નના સમાચારોમાં રહેલી મલાઈકા અરોડાએ તેના ઈન્સ્ટાગ્રામ પર પૂલમાંથી એક તસવીર શેર કરી, જેને જોઈને ચાહકોની આંખો ફાટી ગઈ. આ તસવીરમાં મલાઈકા બ્લેક પ્રિન્ટેડ બિકીની પહેરીને પૂલનુ તાપમાન વધારતી જોવા મળી રહી છે. આ તસવીર સાથે મલાઈકા અરોડાએ કેપ્શનમાં લખ્યું છે... 'શું તમે મારી સાથે સ્વિમ કરવા માંગો છો'.

કોમેન્ટ્સનું પૂર આવ્યું : હવે મલાઈકાની આ તસવીર પર ફેન્સની કોમેન્ટ્સનું પૂર આવ્યું છે. તેઓ મલાઈકાની આ બોલ્ડ તસવીર પર હોટ કોમેન્ટ્સ લખી રહ્યા છે અને સાથે જ ફાયર ઈમોજીસ પણ ખૂબ જ આવી રહી છે. આ સાથે જ પ્રખ્યાત કોરિયોગ્રાફર ફરાહ ખાને પણ મલાઈકાની આ તસવીર પર કોમેન્ટ કરીને પૂછ્યું છે કે 'તું ક્યાં છે'.

આ પણ વાંચો: જ્હાનવી કપૂરની ફિલ્મ 'ગુડ લક જેરી'નું પહેલું પોસ્ટર રિલીઝ, અભિનેત્રી ડરેલી દેખાઈ

વર્ષના અંત સુધીમાં લગ્નના બંધનમાં: તમને જણાવી દઈએ કે, મલાઈકા અરોડા ઘણા સમયથી એક્ટર અર્જુન કપૂરને લઈને ઘણી ચર્ચામાં છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ કપલ આ વર્ષના અંત સુધીમાં લગ્નના બંધનમાં બંધાશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કપલ સાદગીથી લગ્ન કરશે અને લગ્નમાં માત્ર ખાસ મહેમાનો અને નજીકના મિત્રોને જ આમંત્રિત કરશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.