ETV Bharat / entertainment

HBD Katrina Kaif: વિકી કૌશલના ભાઈએ કેટરીના કેફને જન્મદિવસની શુભેચ્છા પાઠવી, જુઓ તસવીર - વિકીનો ભાઈ સની કૌશલ

કેટરીના કેફ આજે પોતાનો 40મો જન્મદિવસ ઉજવી રહી છે. આ ખાસ અવસરે કેટરીનાને દેવર વિકી કૌશલના ભાઈ સની કૌશલે એક સ્પેશિયલ તસવીર શેર કરીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. આ દરમિયાન કેટરીનાએ પણ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક શાનદાર તસવીર શેર કરી છે.

વિકી કૌશલના ભાઈએ કેટરીના કેફને જન્મદિવસની શુભેચ્છા પાઠવી, જુઓ તસવીર

author img

By

Published : Jul 16, 2023, 5:25 PM IST

મુંબઈ: બોલીવુડની અભિનેત્રી કેટરીના કેફનો આજે તારીખ 16 જુલાઈના રોજ જન્મદિવસ છે. આ ખાસ અવસરે અભિનેતા વિકી કૌશલના ભાઈ સની કૌશલે પોતાની ભાભી કેટરીના કેફને જન્મદિવસની શુભકામના પાઠવી છે. સની કૌશલે પોતાના સત્તાવાર ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર કેટરીના કેફની સાથે એક શાનદાર તસવીર શેર કરી છે.

વિકી કૌશલના ભાઈએ કેટરીના કેફને જન્મદિવસની શુભેચ્છા પાઠવી, જુઓ તસવીર
વિકી કૌશલના ભાઈએ કેટરીના કેફને જન્મદિવસની શુભેચ્છા પાઠવી, જુઓ તસવીર

સનીએ પાઠવી શુભેચ્છા: સનીએ તસવીર સાથે કેટરીના માટે એક સુંદર સંદેશ પણ લખ્યો છે. તેમણે લખ્યું છે કે, 'મારી લાઈફની સૌથી કૂલેસ્ટ પરસન કેટરીના કેફને જન્મદિવસની શુભકામના. ઘણો પ્રેમ અને મીઠીં આલિંગન'. તસવીરમાં સની અને કેટરીનાને કોઈ વાત પર હંસતા જોઈ શકાય છે. તસવીરમાં કેટરીના કેફ ખુલ્લા વાળમાં ખુબ જ લુંદર લાગી રહી છે. બીજી બાજુ સની પ્રિન્ટેડ શર્ટ અને હાફ બ્લૂ જીન્સમાં કુલ લાગી રહ્યાં છે.

શર્વરીએ પાઠવી શુભેચ્છા: સનીની અફાવાળી ગર્લફ્રેન્ડ અને અભિનેત્રી શર્વરીએ પણ 'એક થા ટાઈગર' અભિનેત્રી સાથેની તસવીર શેર કરી છે. તેમણે કેપ્શનમાં લખ્યું છ કે, 'હેપ્પી બર્થ ડે કેટ. લવ યુ લોટ.' તસવીરમાં શર્વરી અને કેટરીના કેમરા માટે સાથે પોઝ આપતાં જોઈ શકાય છે. આજે પોતાનો જન્મદિવસ ઉજવી રહેલી કેટરીના તેના પતિ એક્ટર વિકી કૌશલ સાથે મુંબઈની બહાર છે. આ કપલ શનિવારે સવારે મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યું હતું.

કેટરીનાનો આગામી પ્રોજેક્ટ: કેટરિનાએ તેમના ઈન્સ્ટાગ્રામા પર શેર કરેલી તસવીરમાં સનીને આશિર્વાદ લેતા જોઈ શકાય છે. કેટરીના કેફ હવે શ્રીરામ રાઘવનની 'મેરી ક્રિસમસ'માં સાઉથ અભિનેતા વિજય સેતુપતિ સાથે જોવા મળશે. આલિયા ભટ્ટ સાથે ફરહાન અખ્તરની આગામી ફિલ્મ 'જી લે ઝરા'માં જોવા મળશે. વિકી કૌશલની 'જરા હટકે જરા બચકે' ફિલ્મે થિયેટરોમાં ધુમ માચાવ્યો હતો. આ ફિલ્મે 'આદિપુરુષ' જોવી મોટી ફિલ્મને માત આપી છે.

  1. Jai Ho Song: પેરિસમાં જય હોનો પડઘો પડ્યો, ગીત સાભળીને ખુશ થયા રાષ્ટ્રપતિ ઈમૈનુએલ મૈક્રો અને Pm મોદી
  2. Karan And Tejasswi: શનિ મુક્તેશ્વર મંદિરમાં કરણ કુંદ્રા અને તેજસ્વી પ્રકાશે પૂજા કરી, જુઓ વીડિયો
  3. Khatron Ke Khiladi: ખતરોં કે ખિલાડી સિઝન 13 પ્રિમિયર હાઈલાઈટ્સ, શીઝાન ખાને કર્યો ખુલાસો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.