ETV Bharat / entertainment

કંગના રનૌતે ઉદ્ધવ ઠાકરે પર કર્યો કટાક્ષ, કહ્યું 'જ્યારે પાપ વધે છે ત્યારે વિનાશ થાય છે' - મહારાષ્ટ્ર શિવસેના સરકાર

કંગના રનૌતે મહારાષ્ટ્રમાં શિવસેનાની સરકારના પતન પર ઉદ્ધવ ઠાકરે પર કટાક્ષ (kangana ranaut attack on uddhav thackeray ) કર્યો છે અને તેમને તેમના જૂના દિવસો યાદ કરાવ્યા છે.

કંગના રનૌતે ઉદ્ધવ ઠાકરે પર કર્યો કટાક્ષ, કહ્યું 'જ્યારે પાપ વધે છે ત્યારે વિનાશ થાય છે'

author img

By

Published : Jun 30, 2022, 3:25 PM IST

હૈદરાબાદઃ મહારાષ્ટ્રમાં ફ્લોર ટેસ્ટ પહેલા શિવસેનાની સરકાર પડી ગઈ છે. ગઈકાલે રાત્રે શિવસેનાના નેતા ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન પદ પરથી રાજીનામું (Uddhav Thackeray resignation) આપી દીધું હતું. હવે આ સમગ્ર ઘટના પર બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતે ઉદ્ધવ ઠાકરે પર નિશાન સાધતા પોતાનો ગુસ્સો (kangana ranaut attack on uddhav thackeray ) ઠાલવ્યો છે. કંગનાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ શેર કર્યો છે, જેમાં તે ખુલ્લેઆમ પોતાના મંતવ્યો સ્પષ્ટપણે રજૂ કરતી જોવા મળી રહી છે.

આ પણ વાંચો: આ જૂની ટીવી બ્યુટીએ નવી તસવીરો સાથે મચાવી ધૂમ, હોટનેસે પળવારમાં વધાર્યો પૂલનો પારો

'જ્યારે પાપ વધે છે, ત્યારે વિનાશ થાય છે: કંગનાએ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટમાં કહ્યું છે કે, 'જ્યારે પાપ વધે છે ત્યારે વિનાશ થાય છે. કંગનાએ વધુમાં કહ્યું કે, 'જે લોકો ઘમંડ કરે છે તેનું અભિમાન તૂટી જાય છે. જ્યારે પાપ વધે છે ત્યારે સંહાર થાય છે, ત્યારે પુનઃસર્જન થાય છે. હનુમાનજીને રૂદ્રાવતાર કહેવા છતાં હનુમાન ચાલીસાને લઈને આવા નિવેદનો આપવામાં આવ્યા હતા. જ્યારે શિવસેના હનુમાન ચાલીસા પર પ્રતિબંધ મૂકે છે ત્યારે શિવ પણ તેને બચાવી શકતા નથી.

કંગનાના સમર્થનમાં કમેન્ટ: કંગનાના આ વીડિયો પર યુઝર્સની પ્રતિક્રિયાઓ આવી રહી છે. એક યુઝરે કહ્યું કે તમે સાચા છો મેમ. અન્ય એક યુઝરે કહ્યું છે કે, 'ઉદ્ધવ ઠાકરેએ જે કર્યું તેના માટે તેમને પૈસા મળ્યા છે. ઘણા યુઝર્સ કંગનાના સમર્થનમાં કમેન્ટ કરી રહ્યા છે.

કંગના રનૌતની ઓફિસના 'ગેરકાયદેસર ભાગ'ને પાડી દીધો: તમને જણાવી દઈએ કે, વર્ષ 2020માં BMCએ કંગના રનૌતની ઓફિસના 'ગેરકાયદેસર ભાગ'ને બુલડોઝરથી પાડી દીધી હતી. બીજા દિવસે શિવસેનાના મુખપત્ર 'ઉખડિયા'માં 'સામના'નું હેડિંગ મૂકવામાં આવ્યું હતું. રાજ્યસભાના સાંસદ સંજય રાઉત 'સામના'ના એડિટર છે.

આ પણ વાંચો: કરણ જોહરે આલિયા ભટ્ટના નામે બુકિંગ માંગ્યું, તો મળ્યો આ જવાબ

કંગનાની અંદર શિવસેના વિશે ઝેર: અહીંથી કંગનાની અંદર શિવસેના વિશે ઝેર ભરાવવાનું શરૂ થયુ હતું. આ પહેલા પણ કંગનાએ મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંકટને લઈને ઉદ્ધવ ઠાકરે અને શિવસેના પર જોરદાર નિશાન સાધ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.