ETV Bharat / entertainment

શું ગુજરાતમાં બનશે ફિલ્મ સીટી! ગુજરાત સરકાર સીનેમેટિક પોલિસી જાહેર કરશે

આવનારા દિવસોમાં ગુજરાતમાં ફિલ્મ સીટી (Film Cty in Gujarat), ફિલ્મ પ્રોડક્શન, ટીવી પ્રોડક્શન સ્ટુડિયોના નિર્માણ માટે અને ફિલમ ટ્રેનિંગ ઇન્સ્ટિટયૂટ માટે 30 એકર જમીન અને 100 કરોડના રોકાણ સાથેની પોલિસી જાહેર (Gujrat govt announces cinematic policy) કરવામાં આવશે.

શું ગુજરાતમાં બનશે ફિલ્મ સીટી! ગુજરાત સરકાર સીનેમેટિક પોલિસી જાહેર કરશે
શું ગુજરાતમાં બનશે ફિલ્મ સીટી! ગુજરાત સરકાર સીનેમેટિક પોલિસી જાહેર કરશે
author img

By

Published : Sep 9, 2022, 5:15 PM IST

ગાંધીનગર: ગુજરાત ટુરિઝમ હબ (Gujarat Tourism Hub) બનવાની દિશામા છે, ત્યારે રાજ્ય સરકાર આવનારા દિવસોમાં પ્રોત્સાહન પોલીસી જાહેર કરશે. તેના ભાગરૂપે શનિવારે અમદાવાદમાં ગુજરાત સિને ટુરીઝમ પોલીસીનું લોન્ચિંગ કરવામાં આવશે. આવનારા દિવસોમાં ગુજરાતમાં ફિલ્મ સીટી (Film Cty in Gujarat), ફિલ્મ પ્રોડક્શન, ટીવી પ્રોડક્શન સ્ટુડિયોના નિર્માણ માટે અને ફિલમ ટ્રેનિંગ ઇન્સ્ટિટયૂટ માટે 30 એકર જમીન અને 100 કરોડના રોકાણ સાથેની પોલિસી જાહેર (Gujrat govt announces cinematic policy) કરવામાં આવશે.

આ પણ વાંચો: AKSHAY KUMAR BIRTHDAY પર જાણો તેની ફ્લોપ ફિલ્મો વિશે

18 જેટલા મુખ્ય સ્થળોને આઇકોનિક પ્લેસમાં સ્થાન: રાજ્ય સરકાર શનિવારે સિનેમેટિક પોલીસીની જાહેરાત કરવાનું છે ત્યારે મળતી માહિતી પ્રમાણે રાજ્યના 18 જેટલા મુખ્ય સ્થળોને આઇકોનિક પ્લેસમાં સ્થાન મળ્યું છે, ત્યાં ટીવી સીરીયલ અથવા તો ફિલ્મ માટે શૂટિંગની પરમિશન આપવામાં આવશે. ઉપરાંત પ્રોત્સાહન પણ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે ઉલ્લેખનીય છે કે, સિનેમેટિક પોલિસીના કારણે આડકતરી રીતે ગુજરાતમાં ટુરીઝમનો વ્યાપ વધે અને દેશ વિદેશથી લોકો આ 18 જેટલા આઇકોનિક પ્લેસની મુલાકાતે આવે તે હેતુ પણ રાજ્ય સરકાર દાખવી રહી છે.

અજય દેવગણ રહેશે હાજર : રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આ પોલીસીનું લોન્ચિંગ કરવામાં આવશે, ત્યારે મુખ્ય મહેમાન તરીકે બોલિવૂડના સુપરસ્ટાર અજય દેવગણ આ પોલીસીની લોન્ચિંગ કાર્યક્રમમાં હાજર રહેશે જ્યારે મળતી માહિતી પ્રમાણે ગુજરાત સરકારે કેરળ તામિલનાડુ, કર્ણાટક જેવા રાજ્યોમાં ફિલ્મ અને ટેલિવિઝનની ધારાવાહિક, નવા ઓટીટી પ્લેટફોર્મ પર ટૂંકી ફિલ્મોની સિરિયલ વગેરેને આપવા માટે ખાસ સિનેમેટિક ટુરીઝમ પોલીસી રહેશે.

સરકાર આપશે પ્રોત્સાહન પેકેજ : ગુજરાતમાં ફિલ્મની પ્રવૃત્તિને વેગ મળે તે માટે રાજ્ય સરકાર દ્વારા પ્રોડક્શન હાઉસને 25% ખર્ચ આપવાની તૈયારી બતાવી છે. આ ખાસ પોલીસી લાવવા પાછળનું મુખ્ય કારણ સિનેમેટિક ટુરીઝમ ને ગુજરાતમાં આકર્ષિત કરવાનો છે. અન્ય રાજ્યમાંથી ફિલ્મ શૂટિંગ માટે આવતી પ્રોડક્શન કંપનીઓને પ્રવાસન સ્થળની આસપાસ ફિલ્માંકન સમયે કેટલાક આપવામાં આવશે તેમજ ચૂકવવા પાત્ર થતી ફીમા રાહત આપવામાં આવશે.

આ પણ વાંચો: ઇલિયાના ડીક્રુઝ કેટરીના કૈફની ભાભી બનશે! કરણ જોહરે ખોલી પોલ

કઈ કઈ જગ્યાએ બનશે આઇકોનિક સ્થળ: જ્યારે આઇકોનિક સ્થળની વાત કરવામાં આવે તો દ્વારકા,માધવપુર બીચ, ધોરડો, સાસણગીર, સોમનાથ, પોલો ફોરેસ્ટ, સાપુતારા, કચ્છનું સફેદ રણ, જૂનાગઢ, ગીરનાર પર્વત, અંબાજી, સહિત અનેક સ્થાનનો સમાવેશ કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.