ETV Bharat / entertainment

Gujarati Film Rudan Trailer Launch: 'રુદન'નું ટ્રેલર રીલિઝ, આખી ફિલ્મ શૂટ થઈ છે રાજકોટમાં

ગુજરાતી ફિલ્મ જગતમાં વધુ એક સસ્પેન્સ ફિલ્મ 12 મે ના રોજ ગુજરાતના 35 જેટલા સિનેમાઘરોમાં રીલિઝ થવા જઈ રહી છે. આ ફિલ્મ સંપૂર્ણપણે રાજકોટમાં જ શૂટિંગ કરવામાં આવ્યું હતું. જે અંદાજે 20 દિવસ જેટલું શૂટિંગ ચાલ્યું હતું.

Rudan Film: વધુ એક ગુજરાતી રુદન ફિલ્મનું ટ્રેલર રિલીઝ
Rudan Film: વધુ એક ગુજરાતી રુદન ફિલ્મનું ટ્રેલર રીલિઝ
author img

By

Published : Apr 28, 2023, 1:41 PM IST

Updated : Apr 28, 2023, 2:10 PM IST

વધુ એક ગુજરાતી રુદન ફિલ્મનું ટ્રેલર રીલિઝ

અમદાવાદ: ગુજરાતી સિનેમા હવે એક નવા યુગની શરૂઆત થઈ છે. એક બાદ એક અવનવા ફિલ્મો પણ આવી રહી છે. વધુ એક ગુજરાતી સસ્પેન્સ મુવી 'રુદન' ફિલ્મનું ટ્રેલર અને ગીત લોન્ચ કરવામાં આવ્યા છે. આ ફિલ્મમાં મુખ્ય અભિનેતા અખિલ કોટક, ચેતન દૈયા, ભાવિની જાની જીતેન્દ્ર ઠક્કર લીડ રોલમાં જોવા મળશે આ ઉપરાંત કે.કે.રાજા, ઝીલ શાહ, મનાલી ચારોલીયા, નિકુંજ દવે જેવા નવા ચહેરા ઉપર જોવા મળશે.

આ પણ વાંચો Film and Design Festival: ફિલ્મ એન્ડ ડિઝાઇન ફેસ્ટિવલમાં ફિલ્મ ડાયરેક્ટર મધુર ભંડારકર, યુવા ફિલ્મમેકર્સનો ઉત્સાહ વધાર્યો

20 દિવસ સુધી ચાલ્યું શૂટિંગ: 'રુદન' ફિલ્મના ડાયરેક્ટર રાકેશ પ્રજાપતિએ etv ભારત સાથે વાત કરતા જણાવ્યું હતું કે, 'રુદન' એક સસ્પેન્સ ફિલ્મ છે. જે પણ દર્શક આ ફિલ્મ જોવા આવશે તેને અંત સુધી પકડી રાખશે તેઓ મને પૂરો વિશ્વાસ છે. આ ફિલ્મના શૂટિંગની વાત કરવામાં આવે તો આ ફિલ્મનું સંપૂર્ણપણે શૂટિંગ રાજકોટમાં કરવામાં આવ્યું હતું. જે અંદાજે 20 દિવસ સુધી ચાલ્યું હતું. આ ફિલ્મનું આજે ટ્રેલર અને ઓફિસિયલ સોંગ રીલિઝ કરવામાં આવ્યું છે. આગામી સમયમાં આ ફિલ્મ ગુજરાત 35થી પણ વધારે થિયેટરમાં 12 મે ના રોજ રીલિઝ કરવામાં આવશે.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ટેલર સાથે લોન્ચ: સસ્પેન્સ ફિલ્મ આ ફિલ્મની સ્ટોરી વાત કરવામાં આવે તો આ ફિલ્મમાં એક ઉચ્ચ વર્ગના બિઝનેસ અનંત દિવાન પર આધારિત છે. જે પરસ્પર સમજણ સાથે બે પત્નીઓ સાથે રહે છે. ત્યારબાદ અનંત દિવાન ઓફિસમાં ગોળી મારીને હત્યા કરી દેવામાં આવે છે.જેમાં એક પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ચેતન દયા જે જેમનું ફિલ્મ નામ વિરમ છે. તે હત્યાની તપાસ શરૂ કરે છે. ત્યારબાદ સસ્પેન્સ ફિલ્મ નવો વળાંક ઉભો કરે છે. આ ફિલ્મમાં બે ગીત જોવા મળે છે. જેમાં એક ગીત અરવિંદ વેગડા દ્વારા ગણપતિ બાપાનું ગીતમાં અવાજ આપ્યો છે. જે ગીત ટેલર સાથે લોન્ચ કરવામાં આવ્યું હતું.

ગણપતિ વિસર્જન ગીત: ગુજરાતના પ્રસિદ્ધ ગાયક અરવિંદ વેગડાએ etv bharat સાથે વાત કરતા જણાવ્યું હતું કે' આ સોંગ મોટાભાગે ગણપતિ વિસર્જન અને પંડાલમાં ગવાતું હોય તેવું ગીત છે. આ ગીતનું એનર્જી લેવલ કંઈક અલગ જ પ્રકારનું જોવા મળ્યો છે. જેમ કે શિવ તાંડવમાં જેવો મોટો અવાજ હોય છે. તેઓ જ અવાજ આ ગીતમાં આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આ ગીત આજની પેઢીને ખૂબ જ ગમશે. આવનાર સમયમાં ગણપતિ ઉત્સવ કે ગણપતિના પંડાલમાં પણ આ ગીત મોટા પ્રમાણમાં વગાડવામાં આવશે.

આ પણ વાંચો Vivek agnihotri next film: કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ બાદ હવે ગોધરા ફાઇલ્સ પણ બનાવીશ

સમય પ્રમાણે ફિલ્મ: વધુમાં જણાવ્યું હતું કે આજે સમય બદલાઈ રહ્યો છે તે જ પ્રમાણે ફિલ્મો પણ અલગ અલગ પ્રકારની જોવા મળી આવી રહી છે. એમ કહી શકાય કે ફિલ્મ એ જે તે સમયની સંસ્કૃતિ દર્શાવતો અરીસો છે. જેમ કે છેલ્લો દિવસ ફિલ્મ શાળા અને કોલેજની વાત કરવામાં આવી હતી. ત્યારબાદ હેલ્લારો ફિલ્મ જે એક સ્થાનિક સંસ્કૃતિ દર્શાવતી ફિલ્મ હતી. જે નેશનલ લેવલ સુધી પહોંચી હતી. જો ફિલ્મની કથા મજબૂત હશે તો ફિલ્મ આપોઆપ લોકો સુધી પહોંચશે. તે જ રીતે રુદન ફિલ્મ પણ એક સસ્પેન્સ ફિલ્મ છે. ગુજરાતીમાં સસ્પેન્સ ફિલ્મ બનાવી ખૂબ જ અઘરી છે. પહેલા હોલીવુડ કે બોલિવૂડમાં જ આવી સસ્પેન્સ ફિલ્મ બનતી હતી. પરંતુ હવે ગુજરાતીમાં પણ બની રહી છે. જે સારી બાબત કહી શકાય છે.

Last Updated : Apr 28, 2023, 2:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.