ETV Bharat / entertainment

3 Ekka Box Office Collection: '3 એક્કા' ફિલ્મે બોક્સ ઓફિસ પર વગાડ્યો ડંકો, ત્રીજા દિવસની કમાણીમાં થયો વધારો - 3 એક્કા કલેક્શન

મલ્હાર ઠાકર, યશ સોની અને હિતુ કનોડિયાનો જાદુ બોક્સ ઓફિસ પર છવાઈ ગયો છે. '3 એક્કા' ફિલ્મે ત્રીજા દિવસે બોક્સ ઓફિસ પર તોફાન મચાવ્યું છે. આ ફિલ્મની કમાણીમાં વધારો થઈ રહ્યો છે અને થિયેટરોમાં સફળ સાબિત થઈ રહી છે. જાણો અહીં '3 એક્કા' ફિલ્મે ત્રીજા દિવસે કેટલી કમાણી કરી ? અને ચોથા દિવસે કેટલી કરશે ?

'3 એક્કા' ફિલ્મે બોક્સ ઓફિસ પર વગાડ્યો ડંકો, ત્રીજા દિવસની કમાણીમાં થયો વધારો

author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 28, 2023, 5:39 PM IST

અમદાવાદ: યશ સોની, મલ્હાર ઠાકર અને એશા કંસારા અભિનીત ગુજરાતી ફિલ્મ '3 એક્કા' બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કરી રહી છે. રાજેશ શર્માના નિર્દેશનમાં બનેલી ફિલ્મ થિયેટરોમાં દર્શકોને આકર્ષિત કરવામાં સફળ રહી છે. આ ફિલ્મે ત્રીજા દિવસે બોક્સ ઓફિસ પર ડંકો વગાડી દીધો છે. તો ચાલો, એક નજર કરીએ '3 એક્કા' ફિલ્મના બોક્સ ઓફિસ કલેક્શન પર.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ત્રીજા દિવસની કમાણી: મલ્હાર ઠાકર અને યશ સોનીનો જાદુ બોક્સ ઓફિસ પર છવાઈ ગયો છે. '3 એક્કા' ફિલ્મ તારીખ 25 ઓગસ્ટના રોજ મોટા પડદા પર રિલીઝ થઈ હતી. આજે ચોથા દિવસે ચાલી રહી છે. ઈન્ડસ્ટ્રી ટ્રેકર સેકનિલ્કના રિપોર્ડટ્સ અનુસાર, '3 એક્કા' ફિલ્મે ત્રીજા દિવસે 2.75 કરોડ રુપિયાની કમાણી કરી છે, જે સૌથી મોટો આંકડો છે. આમ આ ફિલ્મે ત્રીજા દિવસે બોકક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન કર્યું છે. મલ્હાર ઠાકરની ફિલ્મની કમાણીમાં દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે. '3 એક્કા' ફિલ્મ દર્શકોને પસંદ આવી રહી છે.

ફિલ્મની કુલ કમાણી: ઈન્ટસ્ટ્રી ટ્રેકર સેકનિલ્કના રિપોર્ટ અનુસાર, '3 એક્કા' ફિલ્મે બોક્સ ઓફિસ પર પ્રથમ દિવસે 1.10 કરોડ, બીજા દિવસે 1.85 કરોડ, ત્રીજા દિવસે 2.75 કરોડ રુપિયાની કમાણી કરી છે. આ ફિલ્મ ચોથા દિવસે પ્રારંભિક અંદાજ મુબજ, 1.50 કરોડ રુપિયાની કમાણી કરી શકે છે. આમ '3 એક્કા' ફિલ્મનું કુલ બોક્સ ઓફિસ કલેક્શન (પ્રારંભિક અંદાજ) 7.20 કરોડ રુપિયા થઈ ગયું છે. આ ફિલ્મની સોમવારે થિયેટરોમાં ઓવરલ 11.38 ટકા ઓક્યુપેન્સી જોવા મળી શકે છે.

જાણો ફિલ્મના કલાકારો: '3 એક્કા' ગુજરાતી ફિલ્મ આનંદ પંડિત મોશન પિક્ચર અને જેનોક ફિલ્મ્સ દ્વારા નિર્મિત છે. '3 એક્કા' મલ્હાર ઠાકર, એશા કંસારા, યશ સોની, મિત્ર ગઢવી, કિંજલ રાજપ્રિયા, તર્જની ભાડલા અને હિતુ કનોડિયા અભિનીત ફિલ્મ છે. મલ્હાર ઠાકર અને યશ સોનીની જોડી વર્ષ 2015માં રિલીઝ થયેલી ફિલ્મ 'છેલ્લો દિવસ'માં જોવા મળી હતી. આ ફિલ્માં તેમણે શાનદાર ભૂમિકા ભજવીને ચાહકોને પ્રભાવિત કર્યા હતા. હવે આ જોડી બીજી વખત '3 એક્કા' ફિલ્મમાં જોવી મળી રહી છે.

  1. Neeraj Chopra Wins Gold: નીરજ ચોપરાની ગોલ્ડન જીત પર ભાવુક થાય સેલેબ્સ, શુભકામના પાઠવી
  2. Tirumala Srivari Temple: તિરુપતિ મંદિરમાં દર્શનાર્થે પહોંચી જાનવી કપૂર, જુઓ વીડિયો
  3. Jailer Enters 600cr Club: વર્લ્ડવાઈડ 600 કરોડના ક્લબમાં રજનીકાંતની 'જેલર' ફિલ્મની એન્ટ્રી, બનાવ્યો નવો રેકોર્ડ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.