ETV Bharat / entertainment

Cannes 2023: ગુજરાતના કચ્છની અભિનેત્રીએ દેખાડી ઝલક, કોમલ ઠક્કરે સતત બીજા વર્ષે કાન્સમાં ભાગ લીધો - કોમલ ઠક્કર કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2023

વિશ્વમાં ખૂબ જાણીતો કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2023 શરૂ થયો છે. જેમાં બોલીવુડની હસ્તીઓમાં આલિયા ભટ્ટ, એશ્વર્યારાય બચ્ચન જેવા અભિનેત્રીઓએ ભાગ લીધો હતો. પણ આજે ગુજરાતની એક અભિનેત્રીએ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લીધો છે. તેમણે શાનદાર લુકથી સૌનુ ધ્યાન આકર્ષિત કર્યું હતું.

ગુજરાતના કચ્છની અભિનેત્રીએ દેખાડી ઝલક, કોમલ ઠક્કરે સતત બીજા વર્ષે કાન્સમાં ભાગ લીધો

author img

By

Published : May 23, 2023, 5:16 PM IST

અમદાવાદ: ગુજરાતના કચ્છની કોમલ ઠક્કરે સતત બીજી વખત કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં રેડ કાર્પેટ પર જાદૂ પાથર્યો છે. કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં બીજી વખત ભાગ લેનારી પ્રથમ ગુજરાતણ બની છે. રેડ કાર્પેટને ગ્રેસ કરવા માટે તે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી એકમાત્ર પ્રતિનિધિ રહી છે.

ગુજરાતના કચ્છની અભિનેત્રીએ દેખાડી ઝલક, કોમલ ઠક્કરે સતત બીજા વર્ષે કાન્સમાં ભાગ લીધો

વ્યક્ત કર્યો આભાર: કાન્સમાં ભાગ લીધા પછી કોમલ ઠક્કરે જણાવ્યું હતું કે, બોલીવુડ કો હોલીવડ તમામનું એક જ સપનું હોય છે કે તે કાન્સ ફિલ્મ ફેસ્વિટવમાં ભાગ લે. આજે બીજી વખત હું કાન્સમાં ભાગ લઈને આવી છું. બોલીવુડ અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. જેણે તેના ટ્રેલબ્લેઝિંગ સ્ટેટસને મજબૂત બનાવ્યું હતું. તેણે આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, આ નોંધપાત્ર મંચ પર મારા દેશ, ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ અને વૈશ્વિક ફિલ્મ સમુદાયનું પ્રતિનિધિત્વ કરવા બદલ હું ગૌરવ અનુભવું છું. કોમલ ઠક્કરે આભાર માનતા કહ્યું હતું કે, આ નોંધપાત્ર મંચ પર મારા દેશ, ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને વૈશ્વિક ફિલ્મ સમુદાયનું પ્રતિનિધિત્વ કરવા બદલ હું ગૌરવની લાગણી અનુભવું છું.

ગુજરાતના કચ્છની અભિનેત્રી કોમલ ઠક્કર સતત બીજા વર્ષે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ચમકી

અભિનેત્રીનો શાનદાર લુક: વધુમાં જાણવા મળ્યા મુજબ કોમલ ઠક્કરનો ઉત્કૃષ્ટ ગાઉન ઇસ્તંબુલ તુર્કીના ફૌદ સરકીસે ડિઝાઇન કર્યો છે. અભિનેત્રીએ પહેરેલા ઘરેણાં લંડનની મોના ફાઈન જ્વેલરી મારફતે બનાવવામાં આવ્યા છે. તો બીજો એક અલગ લૂક ભારતીય ડિઝાઇનર નિકેતા ઠક્કર દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો છે.

કાન્સમાં કોમલ ઠક્કર: કાન્સમાં બીજી વખત રેડ કાર્પેટ પર ભાગ લીધો હતો. કોમલ ઠક્કરની નિર્વિવાદ પ્રતિભા અને મનમોહક ઓન-સ્ક્રીન હાજરીએ તેને આંતરરાષ્ટ્રીય સ્પોટલાઈટમાં પ્રેરિત કરી છે. તેણે એન્ટરટેન્મેન્ટ ઈન્ડસ્ટ્રીમાં એક પ્રચંડ શક્તિ તરીકે સ્થાપિત કરી છે. કાન્સમાં તેમની અસાધારણ સફર વિશ્વભરના અભિનેતાઓ, અભિનેત્રીઓ અને ફિલ્મ નિર્માતાઓ માટે પ્રેરણારુપ છે.

  1. Ray Stevenson passes away: રે સ્ટીવેન્સનનું અવસાન, RRR ટીમે તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો
  2. The Kerala Story Collection: થયેટરોમાં ફિ્લ્મનું ચક્રાવત યથાવત, 18માં દિવસે 200 કરોડનો આંકડો પાર
  3. Cannes 2023: કાન્સમાં રેડ કાર્પેટ પર મહિલા લોહીમાં લથબથ જોવા મળી, મચી ગયો હાહાકાર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.