ETV Bharat / entertainment

Hitu Kanodia video: હિતુ કનોડિયા ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત, ઓસ્ટ્રેલિયા મેલબોર્નથી વીડિયો કર્યો શેર

ગુજરાતી ફિલ્મના અભિનેતા હિતુ કનોડિયાએ અગાઉ એક વીડિયો શેર કરીને માહિતી આપી હતી કે, તેઓ શૂટિંગ દરમિયાન ઈજાગ્રસ્ત થયા છે. પરંતુ હાલમાં તઓ ફિલ્મના શૂટિંગ માટે ઓસ્ટ્રલિયા મેલબોર્નમાં છે. ત્યાંથી વહેલી સવારમાં તેઓએ એક વીડિયો શેર કર્યો છે. જેમાં તેઓ સ્વસ્થ નજર આવી રહ્યાં છે અને તેઓ ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે.

હિતુ કનોડિયા ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત, ઓસ્ટ્રેલિયા મેલબોર્નથી વીડિયો કર્યો શેર

author img

By

Published : Apr 21, 2023, 11:14 AM IST

હૈદરાબાદ: ગુજરાતી ફિલ્મના અભિનેતા હિતુ કનોડિયા તારીખ 16 એપ્રિલના રોજ મુંબઈથી એક વીડિયો શેર કરીને માહિતી આપી હતી કે, તેઓ શૂટિંગ દરમિયાન ઈજાગ્રસ્ત થયા છે. આ વીડિયોમાં તેઓએ પોતાનો હાથ પર પાટો બંધાવ્યો હતો, તે બતાવી રહ્યાં હતા. પરંતુ હાલમાં તઓ ફિલ્મના શૂટિંગ માટે ઓસ્ટ્રલિયા મેલબોર્નમાં છે. ત્યાંથી વહેલી સવારમાં તેઓએ એક વીડિયો શેર કર્યો છે. જેમાં તેઓ સ્વસ્થ નજર આવી રહ્યાં છે. હાલમાં તેઓ આગામી ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે.

આ પણ વાંચો: Pamela Chopra Death: શાહરૂખ ખાન, કરણ જોહર અને વિકીની પત્ની કેટરિના સાથે યશ ચોપરાના ઘરે પહોંચ્યા

ઈજાગ્રસ્ત થયા અભિનેતા: તારીખ 16 એપ્રિલે પહેલા હિતુ કનોડિયાએ મુંબઈથી એક વીડિયો શેર કર્યો હતો. જેમાં તેમણે કહ્યું હતું કે, ''વર્ષો પહેલા ઈજાગ્રસ્ત થયા હતાં. ફરી વાર મુંબઈમાં શૂટિંગ દરમિયા ઈજાગ્રસ્થ થયા હતા. આગામી ફિલ્મનું ફર્સ્ટ શૂટિંગ મુંબઈમાં પુરુ થયું. હવે સેકન્ટ શૂટિંગ માટે ઓસ્ટ્રેલિયા મેલબોર્ન જશે.''

સ્વાસ્થ્ય અંગે આપી માહિતી: હાલમાં ઓસ્ટ્રેલિયા મેલબોર્નથી હિતુએ એક વીડિયો શેર કર્યો છે. જેમાં તેઓ કહી રહ્યાં છે કે. ''અર્લી મોર્નીંગ 6:30, ગર્મીની અંદર અમે છિએ, બ્યટીફુલ.'' ત્યાર બાદ તેઓ રુમમાં અંદર જાય છે અને ફ્રિજ ખોલીને નાસ્તો અને ઠંટા પિણા બતાવી રહ્યાં છે. આ દરમિયાન કહ્યું, ''હું સવારનો નાસ્તો બનાવી રહ્યો છું તમારી જેમ.'' આ પોસ્ટ શેર કરતા લખ્યું છે કે, ''ઓસ્ટ્રેલિયા મેલબોર્નમાં બીજો દિવસ. એક ઘરમાં રહેવું. મારી પોતાની વસ્તુઓ કરું છું. નાસ્તો જાતે બનાવું છું અને વાસણ પણ ધોઉં છું.''

આ પણ વાંચો: Parineeti Chopra: પરિણીતી ચોપરા લગ્નના લહેંગા માટે મનીષ મલ્હોત્રાના ઘરે જોવા મળી

હિતુ કનોડિની ફિલ્મ: હિતુ કનોડિયાનો જન્મ તારીખ 21 ફેબ્રુઆરી 1970ના રોજ થયો હતો. તેમના પિતા નરેશ કનોડિયા ગુજરાતી ફિલ્મના સુપરસ્ટાર હતા. હિતુએ ફિલ્મમાં અભિનયની શરુઆત નાનપણથી જ શરુ કરી દિધી હતી. હિતુએ લગભગ 100 થી પણ વધુ ફિલ્મમાં અભિનય કર્યો છે. હિતુ કનોડિયાએ અભિનેતા તરીકે ઘણી ફિલ્મમાં કામા કર્યું છે. જેમાં 'જન્મો જનમ', 'રાજ રતન', 'ગોવાળિયો', 'લખતરની લાડી ને વિલાયતનો વર', 'નહિં રે છુટે તારો સાથ', વર્ષ 2022માં 'રાડો', 2022માં 'માધવ', 2023માં 'વશ', 2023માં 'હું'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.