ETV Bharat / entertainment

Kiara Advani first look: કિયારા અડવાણીના જન્મદિવસ પર રામ ચરણની ફિલ્મમાંથી ફર્સ્ટ લુક રિલીઝ થવાની સંભાવના - કિયારા અડવાણીનો 31મો જન્મદિવસ

ફિલ્મ 'ગેમ ચેન્જર'માંથી કિયારા અડવાણીનો ફર્સ્ટ લુક આવતી કાલે તેમના જન્મદિવસ પર રિલીઝ થાય તેવી શક્યતા છે. શંકર દ્વારા નિર્દેશિત ફિલ્મ છે અને રામ ચરણની સાથે કિયારા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. કિયારા અને રામ ચરણ 'વિનય વિદ્યા રામા'માં જોવા મળ્યા બાદ, આ બીજી વખત સાથે કામ કરતા જોવા મળશે.

કિયારા અડવાણીના જન્મદિવસ પર રમાચરણની ફિલ્મમાંથી ફર્સ્ટ લુક રિલીઝ થવાની સંભાવના

author img

By

Published : Jul 30, 2023, 3:51 PM IST

હૈદરાબાદ: બોલિવુડની સુંદર અભિનેત્રી કિયારા અડવાણી આવતી કાલે એટલે કે, તારીખ 31 જુલાઈના રોજ 31મો જન્મદિવસ ઉજવશે. અભિનેત્રીના ચાહકો ફિલ્મ 'ગેમ ચેન્જર'માં સહ અભિનેતા રામ ચારણ પાસેથી આનંનદાયક આશ્ચર્યની અપેક્ષા રાખી શકે છે. લેટેસ્ટ બઝ મુજબ ગેમ ચેન્જરમાંથી કિયારાની પ્રથમ ઝલક તારીખ 31 જુલાઈના રોજ જાહેર કરવામાં આવશે. પરંતુ આ જાહેરાતની સત્તાવાર કોઈ પુષ્ટિ થઈ નથી.

પ્રથમ ઝલકની સંભાવના: પ્રખ્યાત ફિલ્મ નિર્માતા શંકર દ્વારા નર્દેશિત ફિલ્મ 'ગેમ ચેન્જર'નું ઘણા સમયથી કમાકાજ ચાલી રહ્યું છે. આ ફિલ્મ વિશેની માહિતી દુર્લભ છે. ત્યારે અપેક્ષા અને ઉત્સુક્તા માત્ર મજબૂત બની છે. જો કિયારાનો પ્રથમ દેખાવ આવતી કાલે જાહેર કરવામાં આવે તો, ચાહકો માટે એક ટ્રીટ હશે. 'ગેમ ચેન્જર'માં કિયારા અડવાણી અભિનેતા રામ ચરણની વિરુદ્ધ જોવા મળશે.

કિયારા અડવાણીની સફળતા: કિયારા અડવાણી તેમના અભિનય કૌશલ્યથી દર્શકો અને વિવેચકો બન્નેને પ્રભાવિત કરી રહી છે. કિયારાની ફિલ્મ 'સત્યપ્રેમ કી કથા'ને ખુબ જ પ્રશંસા મળી હતી. આ ફિલ્મની સફળતા સિનેમા જગતમાં અગ્રણી અભિનેત્રીઓમાંથી એક તરીકે તેમની સ્થિતીને વધુ મજબૂત બનાવે છે. કિયારા અડવાણીએ ફિલ્મમાં સારુ પ્રદર્શન કરીને ચાહકોના દિલમાં જગા બનાવી છે.

કિયારા-રમા ચરણની જોડી: 'ગેમ ચેન્જર'માં કિયારા અડવાણી અભિનેતા રામ ચરણની વિરુદ્ધ ભૂમિકા ભજવતી જોવા મળશે. કિયારા અડવાણી અને રામ ચરણ ફરી એક વાર સાથે કામ કરી રહ્યાં છે. તેઓ અગાઉ 'વિનય વિદ્યા રામા'માં જોવા મળ્યા છે. આ જોડી ફક્ત ફિલ્મ જગતમાં જ સાથે જોવા મળે છે એવું નથી, પરંતુ તેઓ વાસ્તવિક જીવનમાં પણ એકબીજા સાથે સહયોગ ધરાવે છે. કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ ફેબ્રુઆરીમાં શાહી લગ્ન કર્યા હતા. રામ ચરણ એક વીડિયોમાં નવદંપતીને શુભકામના પાઠવવા માટે ટીમ ગેમ ચેન્જરમાં પણ સામેલ થયા છે. કિયારા અડવાણી હ્રુતિક રોશન અને જૂનિયર એનટીઆર સ્ટારર 'વોર 2'માં જોવા મળશે.

  1. Box Office Collection: 'rrpk' ફિલ્મની કમાણીમાં થઈ વૃદ્ધિ, 7 વર્ષ બાદ કરણ જોહરને દર્શકોએ આવકાર્યા
  2. Oppenheimer: ભારતીય બોક્સ ઓફિસ પર 'ઓપેનહેમર' એક ડગલું આગળ, 'બાર્બી'ની પીછેહટ
  3. Sara Ali Khan Cameo: 'રોકી ઓર રાની'માં સારા અલિ ખાનનો કેમિયો, જુઓ ગીત હાર્ટથ્રોબમાં રણવીર સાથે એક ઝલક

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.