ETV Bharat / entertainment

Dream Girl 2 Teaser: આયુષ્માન ખુરાના સ્ટારર ફિલ્મ 'ડ્રીમ ગર્લ 2'નું ટીઝર રિલીઝ, યુઝર્સોએ આપી પ્રિતિક્રિયા - અનન્યા પાંડે ડ્રીમ ગર્લ 2 નું ટીઝર

આયુષ્માન ખુરાના અભિનીત ફિલ્મ 'ડ્રીમ ગર્લ 2'નું ટીઝર તારીખ 31 જુલાઈના રોજ રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મમાં આયુષ્માન પૂજા તરીકેની ભૂમિકામાં જોવા મળશે. ફક્ત 14 સેકન્ડના ટીઝરે દર્શકોને આશ્ચર્યચકિત કરી દીધા છે. આ ટીઝર જોયા પછી અનેક પ્રશ્ન ઉદ્ભવે છે.

આયુષ્માન ખુરાના સ્ટારર ફિલ્મ 'ડ્રીમ ગર્લ 2'નું ટીઝર રિલીઝ, યુઝર્સોએ આપી પ્રિતિક્રિયા

author img

By

Published : Jul 31, 2023, 5:27 PM IST

હૈદરાબાદ: આયુષ્માન ખુરાના અને અનન્યા પાંડે સ્ટારર 'ડ્રીમ ગર્લ 2'ના નિર્માતાઓએ સોમવારે ફિલ્મનું ટીઝર રિલીઝ કર્યુ છે. 'ડ્રીમ ગર્લ 2' ટીઝરની ચાહકો ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા. ફિલ્મ નિર્માતાઓ દ્વારા ખરેખર ટૂંક સમયના ટીઝરમાં જે દ્રશ્ય બતાવવામાં આવ્યા છે, તે જોઈને દર્શકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. હવે યુઝર્સો ફિલ્મ નિર્માતાઓ પર પ્રશ્નો ઉપર પ્રશ્ન કરી રહ્યાં છે.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ફિલ્મનું ટીઝર આઉટ: આ ટીઝરમાં આયુષ્માન ઉર્ફે પૂજાનો લાલા સાડીમાં બેક દ્રશ્ય જોવા મળે છે. આ સાથે ડ્રીમ ગર્લનો દિલ કા ટિલિફોન બેકગ્રાઉન્ડમાં સાઉન્ડ સાંભળવા મળે છે. તારીખ 25 જુલાઈએ ફિલ્મ નિર્માતાઓએ આ ફિલ્મની પ્રથમ ઝલક શેર કરી હતી. આયુષ્માન ખુરાના પૂજા નામના નવા અવતારમાં જોવા મળ્યા હતા. આ લુક જોઈને ચાહકોમાં ફિલ્મ પ્રત્યે ઉત્તેજના ખુબ જ વધી ગઈ હતી.

યુઝર્સે આપી પ્રતિક્રિયા: નિર્માતાઓએ 'ડ્રીમ ગર્લ 2' ટીઝર રિલીઝ કર્યા પછી, તરત જ યુઝર્સો યુ ટ્યૂબ પર બાલાજી મોશન પિક્ચર્સના કોમેન્ટ બોક્સમાં તેઓએ શું જોયું તે અંગેના અનેક પ્રશ્ન શેર કર્યા છે. ટીઝર પર પ્રતિક્રિયા આપતા એક યુઝરે લખ્યું છે કે, 'આ વાસ્તવમાં દર્શકોને ગુસ્સે ચડાવે છે.' આ સાથે અન્ય એકે લખ્યું છે કે, 'આ ટીઝરનો વીડિયો નથી, પરંતુ જાહેરાતનો વીડિયો છે.' અન્ય યુઝરે લખ્યું છે કે, 'તે શરું થાય તે પહેલા જ સમાપ્ત થઈ ગયું.'

ટ્રેલર રિલીઝ ડેટ: દર્શકો સમક્ષ ખુબ જ ટૂંકા ટીઝર રિલીઝ કર્યા પછી ફિલ્મ નિર્માતાઓ આવતી કાલે 'ડ્રીમ ગર્લ 2'નું ટ્રેલર રિલીઝ કરશે. આ ફિલ્મ કેમેડી 'ડ્રીમ ગર્લ'ની સિક્વલ છે અને રાજ શાંડિલ્ય દ્વારા નિર્દેશિત છે. ડ્રીમ ગર્લ વર્ષ 2019માં બોક્સ ઓફિસ પર હિટ રહી હતી. આ ફિલ્મમાં આયુષ્માન અને અનન્યા ઉપરાંત પરેશ રાવલ, અન્નુ કપૂર, અસરાની, વિજય અને મનજોત સિંહ સામેલ છે.

  1. Mohammed Rafi: સિનેમા જગતના મહાન કલાકાર મોહમ્મદ રફીની આજે પુણ્યતિથિ, જાણો તેમની કારકિર્દી
  2. Ghoomer: 'ઘૂમર'માંથી અભિષેક બચ્ચન-સૈયામી ખેરનો ફેર્સ્ટ લુક આઉટ, ટ્રેલર ટૂંક સમયમાં રિલીઝ થશે
  3. hurry om hurry: સિદ્ધાર્થ રાંદેરિયાની ફિલ્મ 'હરી ઓમ હરી'નો ફર્સ્ટ લુક આઉટ, 24મી નવેમ્બરે થશે રિલીઝ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.