ETV Bharat / entertainment

એક્શનથી ભરપૂર ફિલ્મ કોબ્રાનું ટ્રેલર રિલીઝ - ફિલ્મ કોબ્રામાં વિક્રમનો લુક

Cobra Trailer Out સાઉથ સુપરસ્ટાર વિક્રમની બહુપ્રતિક્ષિત ફિલ્મ કોબ્રાનું ટ્રેલર રિલીઝ Cobra Trailer Release થઈ ગયું છે. આ ફિલ્મમાં ક્રિકેટર ઈરફાન પઠાણ પણ મહત્વના રોલમાં જોવા મળશે. Vikram multiple avatar on Cobra movie

Etv BharatCobra Trailer Out એક્શનથી ભરપૂર ફિલ્મ કોબ્રાનું ટ્રેલર રિલીઝ

author img

By

Published : Aug 26, 2022, 3:41 PM IST

હૈદરાબાદ Cobra Trailer Out તમિલ સિનેમાના સુપરસ્ટારમાંથી એક વિક્રમની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'કોબ્રા'નું ટ્રેલર રિલીઝ Cobra Trailer Release થઈ ગયું છે. ફિલ્મનું ટ્રેલર ખૂબ જ સારું છે અને તેમાં અભિનેતાનો મજબૂત લુક જોવા મળી રહ્યો છે. 'કોબ્રા' એક એક્શનથી ભરપૂર થ્રિલર ફિલ્મ છે. ટ્રેલર જોયા બાદ દર્શકોને પરસેવો છૂટી ગયો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મમાં વિક્રમ 25 અલગ અલગ અવતારમાં જોવા મળશે.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

આ પણ વાંચો અક્ષય કુમારે રકુલ પ્રીત સિંહ સાથે કરી માઈન્ડ ગેમ પ્રૅન્ક જૂઓ મસ્તી

ફિલ્મના ટ્રેલરે ધમાલ મચાવી અજય આર જ્ઞાનમુથુએ આ ફિલ્મનું નિર્દેશન કર્યું છે અને તેણે ફિલ્મની સ્ટોરી પણ લખી છે. ફિલ્મનું ટ્રેલર એટલું સુંદર છે કે વિક્રમના બદલાતા લુક તેમની નજર હટાવતા નથી. અગાઉ આ ફિલ્મનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું, જેને દર્શકોનો સારો પ્રતિસાદ મળ્યો હતો અને હવે ફિલ્મના ટ્રેલરે ધમાલ મચાવી દીધી છે.

ફિલ્મમાં વિક્રમ એક મહાન ગણિતશાસ્ત્રી ટ્રેલરમાં વિક્રમના 25 અલગ અલગ અવતાર જોવા મળી રહ્યા છે. આ ફિલ્મમાં વિક્રમ એક મહાન ગણિતશાસ્ત્રીની ભૂમિકામાં છે, જેને ગણિતમાં માસ્ટર માનવામાં આવે છે.

ફિલ્મ સ્ટારકાસ્ટ ફિલ્મની ખાસ વાત એ છે કે આ ફિલ્મમાં પૂર્વ ભારતીય ક્રિકેટર ઈરફાન પઠાણ પણ જોવા મળશે. આ ફિલ્મમાં તે પોલીસ ઓફિસરની ભૂમિકા ભજવી રહ્યો છે. બ્લોકબસ્ટર ફિલ્મ 'KGF' ફેમ અભિનેત્રી શ્રીનિધિ શેટ્ટી લીડ રોલમાં છે. આ ફિલ્મ 31 ઓગસ્ટે તેલુગુ, તમિલ અને હિન્દીમાં રિલીઝ થઈ રહી છે.

આ પણ વાંચો બોલિવૂડ VS સાઉથની ચર્ચામાં અનુપમ ખેર આ શું બોલ્યા

વિક્રમની અગાઉની ફિલ્મ સાઉથ એક્ટર વિક્રમ છેલ્લે ફિલ્મ 'મહાન'માં જોવા મળ્યો હતો. ફિલ્મ 'મહાન' કાર્તિક સુબ્બારાજે ડિરેક્ટ કરી હતી. ફિલ્મ 'મહાન' કંઈ ખાસ કમાલ કરી શકી નથી. વિક્રમની આગામી ફિલ્મ 'પોનીયિન સેલવાન 1' છે, જેનું દિગ્દર્શન સાઉથના દિગ્ગજ ફિલ્મ નિર્દેશક મણિ રત્નમ દ્વારા કરવામાં આવ્યું છે. આ પીરિયડ ડ્રામા ફિલ્મમાં ઐશ્વર્યા રાય બચ્ચન, કાર્તિ, જયમ રવિ, ત્રિશા, પ્રકાશ રાજ અને શોભિતા ધુલીપાલા મહત્વની ભૂમિકામાં છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.