ETV Bharat / entertainment

બિપાશા બાસુએ ટ્રોલર્સને જડબાતોડ જવાબ આપવા આ ફોટોઝ કર્યા શેર - બિપાશા બાસુ લગ્ન

બિપાશા બાસુ લગ્નના 6 વર્ષ બાદ માતા બનવા જઈ રહી છે. (Bipasha Basu flaunts baby bump) અભિનેત્રીએ તેનું મેટરનિટી ફોટોશૂટ (Bipasha Basu Maternity Photoshoot) શેર કર્યા છે. આમાં તે બ્લેક કોસ્ચ્યુમમાં જોવા મળી રહી છે.

Etv Bharatબિપાશા બાસુએ ટ્રોલર્સને જડબાતોડ જવાબ આપવા આ ફોટોઝ કર્યા શેર

author img

By

Published : Sep 2, 2022, 1:25 PM IST

હૈદરાબાદઃ બોલિવૂડની સુંદર અભિનેત્રી બિપાશા બાસુ લગ્નના 6 વર્ષ બાદ માતા (Bipasha Basu flaunts baby bump) બનવા જઈ રહી છે. અભિનેત્રીનો પાંચમો મહિનો ચાલી રહ્યો છે અને તેણે પોતાની એક સુંદર તસવીર શેર કરીને પ્રશંસકોને પ્રેગ્નન્સીના (Bipasha Basu Pregnate) ખુશખબર આપ્યા છે. હવે અભિનેત્રીએ તેનું મેટરનિટી ફોટોશૂટ (Bipasha Basu Maternity Photoshoot) શેર કર્યું છે. આમાં તે બ્લેક કોસ્ચ્યુમમાં જોવા મળી રહી છે.

આ પણ વાંચો: રાજુ શ્રીવાસ્તવને 100 ડિગ્રી તાવ ડોક્ટરોએ વેન્ટિલેટર નહીં હટાવવાનો કર્યો નિર્ણય

બિપાશાએ આ ફોટોશૂટ શેર કર્યું: બિપાશાએ આ તસવીર શેર કરી છે, 'જાદુઈ લાગણી, જેને શબ્દોમાં વર્ણવવી મુશ્કેલ છે.' બિપાશાએ આ ફોટોશૂટ એવા સમયે શેર કર્યું છે જ્યારે તે અને તેના પતિ કરણ સિંહ ગ્રોવરને બેબી બમ્પ બતાવવા માટે સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. તે જ સમયે, બિપાશાએ એક ઇન્ટરવ્યુમાં એમ પણ કહ્યું હતું કે આમાં ખોટું શું છે, કરણ અને મેં વિચાર્યું અને કર્યું, અત્યારે અમે બે છીએ અને આવનારા સમયમાં ત્રણ હશે.

બિપાશાના ચહેરા પર સુંદર સ્મિત: અગાઉ તસવીરમાં અભિનેત્રી પતિ કરણ સિંહ ગ્રોવર સાથે બ્લેક મોનોકિનીમાં જોવા મળી હતી. આ તસવીર ખૂબ જ સુંદર છે કારણ કે માતા બનવા જઈ રહેલી બિપાશાના ચહેરા પર સુંદર સ્મિત છે. આ તસવીર બિપાશા અને કરણે સોશિયલ મીડિયા પર શેર કરી હતી. બિપાશાએ લખ્યું છે, અમે ત્રણ જ છીએ.

પ્રેગ્નન્સીના સારા સમાચાર આપીને: આ સારા સમાચારથી ફેન્સ અને કપલના પરિવારમાં ખુશીનો માહોલ છે. તમને જણાવી દઈએ કે, કરણના આ ત્રીજા લગ્ન હોવા છતાં તે પહેલીવાર પિતા બનવા જઈ રહ્યો છે. બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવરે 16મી ઓગસ્ટે ચાહકોને પ્રેગ્નન્સીના સારા સમાચાર આપીને તેમના ચહેરા પર સ્મિત લાવવાનું કામ કર્યું હતું.

આ સંબંધ પ્રેમમાં બદલાઈ ગયો: ગઈકાલ સુધી બિપાશા અને કરણ એકબીજાને ઓળખતા પણ ન હતા અને હવે બેના ત્રણ થવાના છે. આ કપલ પહેલીવાર 7 જૂને ફિલ્મ 'અલોન' (2015)ના સેટ પર મળ્યા હતા. ફિલ્મના શૂટિંગ દરમિયાન આ કપલ એકબીજાની નજીક આવ્યા અને ટૂંક સમયમાં જ આ સંબંધ પ્રેમમાં બદલાઈ ગયો હતો.

આ પણ વાંચો: અર્પિતા ખાનના ઘરે ગણપતિ પૂજામાં જોવા મળ્યા આ બોલીવૂડ સ્લેબ્સ

ફિલ્મ બાદ તેઓ લગ્ન કરીને સેટલ થઈ ગયા: આ કપલની ખાસ વાત એ હતી કે ફિલ્મ બાદ તેઓ લગ્ન કરીને સેટલ થઈ ગયા હતા. બિપાશાના આ પહેલા અને કરણના ત્રીજા લગ્ન હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.