મુંબઈ: રિયાલિટી શો બોગ બોસ OTT 2ને કેટલાક દિવસો માટે લંબાવવામાં આવ્યો છે. આ શોને હોસ્ટ કરી રહેલા સલમાન ખાને પુષ્ટી કરી છે. જ્યારે શો પ્રિમિયર થયું હતું ત્યારે કહેવામાં આવ્યું હતું કે, બિગ બોસ OTT માત્ર 6 અઠવાડિયા માટે જિઓ સિનેમા પર સ્ટ્રીમ કરવામાં આવશે. જ્યારે તાજેતરમાં સલમાન ખાને પુષ્ટી કરી હતી કે, શો ને હજુ બે અઠવાળિયા માટે આગળ વધારવામાં આવ્યો છે.
-
Bigg Boss OTT 2 is extended by 2 weeks more.
— #BiggBoss_Tak👁 (@BiggBoss_Tak) July 8, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Show will have Wildcard entries soon in this week.
Comments - Aap kise dekhna chahthe ho as Wildcard contestants#BiggBoss_Tak #BiggBossOTT2
">Bigg Boss OTT 2 is extended by 2 weeks more.
— #BiggBoss_Tak👁 (@BiggBoss_Tak) July 8, 2023
Show will have Wildcard entries soon in this week.
Comments - Aap kise dekhna chahthe ho as Wildcard contestants#BiggBoss_Tak #BiggBossOTT2Bigg Boss OTT 2 is extended by 2 weeks more.
— #BiggBoss_Tak👁 (@BiggBoss_Tak) July 8, 2023
Show will have Wildcard entries soon in this week.
Comments - Aap kise dekhna chahthe ho as Wildcard contestants#BiggBoss_Tak #BiggBossOTT2
શો લંબાવાયો: સલમાન ખાને ઘરમાં ઉપસ્થિત કંટેસ્ટેંટને કહ્યું હતું કે, 'બોગ બોસ શોને 2 અઠવાડિયા માટે આગળ વધારવામાં આવ્યો છે.' સલમાન ખાને કહ્યું કે, 'ભલે ઘરમાં વાતાવરણ ખરાબ થઈ રહ્યું હોય, તેમ છતાં હજુ પણ ઘરમાં પ્રેમ આપી રહ્યાં છે. પબ્લિક રિએક્શનને જોઈને શોને 2 અઠવાળિયા માટે એક્સટેંશન મળી રહ્યું છે.' સલમાન ખાનની આ વાત સાંભળીને બધા ખુબ જ ખુશ થઈ જાય છે.
2 સપ્તાહનું એક્સટેંશન: સલમાન ખાને કહ્યું કે, ફક્ત 6 સપ્તાહ ? એવું પણ થઈ શકે છે કે, એનાથી વધુ 8 સપ્તાહ પણ કરી દેવામાં આવે. એનો શું અર્થ છે ? એટલે કે શો ને 2 સપ્તાહનું એક્સટેંશન મળી ગયું છે. એનો અર્થ એ છે કે, લોકો હવે શોને પસંદ કરી રહ્યાં છે. બોગ બોસ ઓટીટી 2ના પહેલા 2 અઠવાડિયામાં 400 કરોડ મિનિટનો વોચ ટાઈમ છે. જેટલો હું દેખાઉં છું, તેનાથી વધુ તેમે લોકોને જોવામાં આવી રહ્યાં છે. દેખીતી રીતે આ શીઝનને 2 અઠવાડિયા માટે લંબાવવામાં આવી છે. હવે તમારી જિમ્મેદારી છે કે, આ શોને વધુમાં વધુ લોકો જુએ અને વધુ પસંદ કરે. તમારે બધાએ પોતાના પર કામ કરવાની જરુર છે.