ETV Bharat / entertainment

Akash Choudhary: ભાગ્ય લક્ષ્મી અભિનેતા સાથે બની દુર્ઘટના, જાણો આકાશ ચૌધરીની હેલ્થ અપડેટ - આકાશ ચૌધરી લેટેસ્ટ ન્યૂઝ

ભાગ્ય લક્ષ્મી અભિનેતા અને ભૂતપૂર્વ સ્પિલટ્સવિલા 10 સ્પર્ધક આકાશ ચૌધરીનો મુંબઈમાં અકસ્માત થયો હતો. આકાશની કાર ટ્રક સાથે ટકરાઈ હતી. આ ઘટનામાં આકાશને આઘાત લાગ્યો હતો. આ ઘટના બાદ અભિનેતાની તબિયત કેવી છે તે જાણવા માટે આગળ વાંચો.

ભાગ્ય લક્ષ્મી અભિનેતા સાથે બની દુર્ઘટના, જાણો આકાશ ચૌધરીની હેલ્થ અપડેટ

author img

By

Published : Jul 17, 2023, 12:56 PM IST

હૈદરાબાદ: ભાગ્ય લક્ષ્મી શો માટે જાણીતા અભિનેતા આકાશ ચૌધરીએ ખુલાસો કર્યો હતો કે, તેઓ તેમના પાલતું કુતરા સાથે વેકેશન પર જઈ રહ્યાં હતાં, ત્યારે તેમને કાર અકસ્માત થયો હતો. નવી મુંબઈમાં ટ્રાફિક લાઈટમાં ફસાઈ જતાં અભિનેતાની કારને ટ્રકે ટક્કર મારી હતી. આ અકસ્માતમાં કોઈને પણ ઈજા થઈ નહી અને ડ્રક ડ્રાઈવરને છોડી દીધો હતો. આકાશ જે સ્પ્લિટ્સવિલા 10 માં જોવા મળ્યા હતા. તેઓ વારંવાર પોતાના પાલતું કુતરાની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરતા કરે છે. તેમની પાસે કૂતરાને સમર્પિત ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે.

આકાશ ચૌધરી અકસ્માત: આકાશના જણાવ્યા મુજબ તેઓ પાલતુ કુતરા સાથે સમય પસાર કરવા માંગતા હતા. તેમના ડ્રાઈવર સાથે કારમાં બહાર ગયા હતા. આકાશે જણાવ્યું હતું કે, ''અમે નવી મુંબઈમં રેડ લાઈટ પર રાહ જોઈ રહ્યાં હતાં. ત્યારે એક મોટી ટ્રકે અમને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. આથડામણથી મારા કુતરા, મારા ટ્રાઈવર અને મને આંચકો લાગ્યો હતો.'' આ દુર્ઘટનામાં તેમને આઘાત લાગ્યો હતો. પરંતુ સીટ બેલ્ટ બાંધી રાખ્યા હોવીથી ઈજાથી બચી ગયા હતા.

ડ્રાઈવરે ભૂલ સ્વીકારી: અકસ્માત બાદ તેઓ બહાર નિકળ્યા અને ટ્રક ડ્રાઈવર સાથે તપાસ કરી હતી. ટ્રક ટ્રઈવરે તેમને જણાવ્યું હતું કે, ''હું સમયસર બ્રેક પર પુગ મુકવામાં નિષ્ફળ ગયો હતો.'' ટ્રક ડ્રાઈવરે તેમની ભૂલ સ્વીકારી હતી અને માફી પણ માંગી હતી. આ દરમિયાન ટ્રક ડ્રાઈવરે જણાવ્યું હતું કે, ''હું એક ગરીબ માણસ છું.'' સામાન્ય રીતે આ પ્રકારની દુર્ઘટનામાં ટ્રક ટ્રાઈવર ભાગી જતા હોય છે, પરંતુ અહિં તેમ ન કર્યું.

ટ્રક ડ્રાઈવરની ધરપકડ: પોલીસે ઝડપથી પહોંચી ગઈ હતી અને ટ્રક ડ્રાઈવરની ધરપકડ કરી હતી. પરંતુ આકાશે તેમને છોડી મુક્વા જણાવ્યું હતું. એક પાપારાઝીએ એકાઉન્ટ પર એક્સિડન્ટની તસવીર પણ શેર કરી છે. તાજેતરના ઈન્ટરવ્યુમાં અભિનેતાએ જણાવ્યું હતું કે, ''આ સમગ્ર ઘટના મારા માટે આઘાતજનક હતી.'' અભિનેતાએ આગળ વધુમાં જણાવ્યું હતું કે, ''મારી માતા હું ઠીક છું કે કેમ ? તે જાણવા માટે ફોન કરી રહી હતી. હું લોનાવાલા રોડથી ડરી ગયો છું. હવે પછી જો મારે જવું પડશે તો હું ફ્લાઈટ દ્વારા જઈશ.''

Hbd Katrina Kaif: વિકી કૌશલના ભાઈએ કેટરીના કેફને જન્મદિવસની શુભેચ્છા પાઠવી, જુઓ તસવીર

Ileana D Cruz: ઈલિયાના ડી ક્રૂઝ ટૂંક સમયમાં માતા બનશે, અભિનેત્રીએ જીવનસાથીની ઝલક બતાવી

Bigg Boss Ott 2: સલમાન ખાને વિકેન્ડ કા વાર છોડ્યો, એલ્વિશ યાદવ કેપ્ટન તરીકે નિયુક્ત થયા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.