ETV Bharat / entertainment

Anushka Sharma: વિરાટે અનુષ્કા સાથેની તસવીર કરી શેર, ચાહકોએ વરસાવ્યો પ્રેમ - અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીનો ફોટો

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીની એક સુંદર તસવીર સોશિયલ મીડિયા પર આવી છે. આ તસવીરમાં વિરાટ અને અનુષ્કાનો પ્રેમ જોવા મળી રહ્યો છે. અનુષ્કા અને વિરાટ બન્ને સાથે સુંદર ક્ષણો માણી રહ્યાં છે. અનુષ્કા અને વિરાટના ચાહકો સોશિયલ મીડિયા પર તસવીર જઈ નાઈસ કપલ કહી રહ્યાં છે. આ સાથે અનુષ્કા 'કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2014'માં ડેબ્યુ કરશે.

અનુષ્કા શર્મા પતિ વિરાટ કોહલી સાથે ડેટ પર, અભિનેત્રી 'કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2024'માં ડેબ્યૂ કરશે

author img

By

Published : May 5, 2023, 4:14 PM IST

મુંબઈઃ બોલિવૂડ ફિલ્મ 'રબ ને બના દી જોડી'થી ડેબ્યૂ કરનાર અભિનેત્રી અનુષ્કા શર્મા હવે 'કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2024'માં ડેબ્યૂ કરવા જઈ રહી છે. કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2024 ચાલુ મે મહિનામાં યોજાવા જઈ રહ્યો છે. ફ્રાન્સના રાજદૂત ઈમેન્યુઅલ લેનેને એક ટ્વીટ કરીને આ સમાચારની જાણકારી આપી છે. હવે આ સમાચારથી અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીના ચાહકોમાં ખુશીની લહેર છે. આ દરમિયાન પતિ વિરાટે પણ અનુષ્કા શર્મા પર ઘણો પ્રેમ વરસાવ્યો છે.

અનુષ્કા-વિરાટની તસવીર: વિરાટે અનુષ્કા સાથેની એક તસવીર શેર કરી છે. આ તસવીરમાં સ્ટાર કપલનો પ્રેમ ઝળહળી રહ્યો છે. વિરાટ કોહલીએ થોડા સમય પહેલા જ આ સુંદર તસવીર શેર કરી છે. આ તસવીર શેર કરીને વિરાટે બે હાર્ટ ઈમોજી અને ઈન્ફિનિટી લવ ઈમોજી શેર કર્યા છે. આ તસવીરમાં અનુષ્કા શર્મા પતિ વિરાટના હાથમાં બેઠેલી જોવા મળી રહી છે. અનુષ્કાએ કેસરી રંગનું ટોપ પહેર્યું છે અને વિરાટે બ્લેક શર્ટ પહેર્યું છે. આ તસવીરમાં કપલના ચહેરા પર ચમક દેખાઈ રહી છે.

આ પણ વાંચો-

  1. Jawan Release Date: શાહરૂખ ખાનની ફિલ્મ 'જવાન'ની રીલીઝિંગ ડેટ જાહેર, જાણો અહિં
  2. Aazam Trailer Out: જિમ્મી શેરગિલની ફિલ્મ 'આઝમ'નું ટ્રેલર રિલીઝ, જાણો ફિલ્મ રિલીઝ ડેટ
  3. Malaika Arora: અર્જુન કપૂર મલાઈકા અરોરા સાથે સેલ્ફી લેતા જોવા મળ્યો, યુરોપ ટ્રીપની ક્લાસિક તસવીર

ચાહકોએ પ્રેમ વરસાવ્યો: આ કપલ હાલમાં રાજધાની દિલ્હીમાં છે અને એન્જોય કરી રહ્યું છે. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલ્સ અને વિરાટની ટીમ RCB વચ્ચે મેચ રમાઈ રહી છે. હવે તેમના ચાહકો કપલની આ તસવીર પર ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે. તેની સાથે એક ચાહકે લખ્યું છે, 'સુંદર કપલ'. અન્ય એક ફેને લખ્યું છે, 'નઝર ના લગે'. એક ચાહકે લખ્યું છે કે, 'બેસ્ટ કપલ ઇન ધ કપલ'.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.