ETV Bharat / entertainment

Amitabh Bachchan Ro Khanna: US કોંગ્રેસના સભ્ય ખન્નાએ અમિતાભ બચ્ચન વિશે કહી મોટી વાત, જાણી ઉડી જશે હોંસ - અમિતાભ બચ્ચન

મુંબઈમાં US સાંસદ રો.ખન્નાએ અમિતાભ બચ્ચન સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન ઘણી ચર્ચાઓ થઈ હતી. ખન્નાએ કહ્યું હતું કે, બોલિવુડ એક્ટર અમિતાભ બચ્ચન દુનિયામાં ભારતના સૌથી મોટા એમ્બેસેડર છે. આ ઉપરાંત US-ભારતના સંબંધોના મહત્વ પર ચર્ચા કરી હતી.

અમિતાભ બચ્ચન વિશ્વમાં ભારતના મહાન રાજદૂત છે: યુએસ કોંગ્રેસના સભ્ય ખન્ના

author img

By

Published : Aug 13, 2023, 5:46 PM IST

વોશિંગ્ટન: બોલિવુડ અભિનેતા અમિતાભ બચ્ચન વિશ્વભરમાં ભારતના સૌથી મોટા રાજદૂત છે. એક ટોચના ભારતીય-અમેરિકન સંસદ સભ્યએ આ વાત કહી હતી. US સાંસદ રો. ખન્નાએ શનિવારે મુંબઈમાં અમિતાભ બચ્ચન સાથે મુલાકાત કર્યા બાદ આ પ્રતિક્રિયા આપી હતી. ખન્ના કોંગ્રેસમેલ ઈન્ડિયા કોક્સના સહ અધ્યક્ષ છે અને ભારતીય કોક્સના અન્ય સહ અધ્યક્ષ US કોંગ્રેસમેન માઈકલ વોલ્ડ્ઝ સાથે ભારતમાં દ્વિપક્ષીય કોંગ્રેસનલ પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરી રહ્યા છે.

ખન્નાએ ભારતના સૌથી મોટા એમ્બેસેડર કહ્યા: US સાંસદ રો. ખન્નાએ આર્ટફિશિયલ ઈન્ટેલિજન્સ. ભારતનો ઉદય, બચ્ચનના પિતા અને US-ભારતના સંબંધોના મહત્વ પર એક કલાક લાંબી ચર્ચા કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, ''અમિતાભ બચ્ચનની જીવનકથા ભારતની વાર્તાનું પ્રતીક છે. તેઓ વિશ્વમાં ભારતના સૌથી માટો રાજદૂત છે.'' ખન્નાએ એક પ્રશ્નના જાવાબમાં કહ્યું કે, ''મેં બચ્ચનને કહ્યું કે, તેઓએ ફરીથી અમિરિકાની મુલાકાત લેવી જોઈએ.''

ખન્નાએ અમિતાભ બચ્ચનના કર્યા વખાણ: ખન્નાએ જણાવ્યું હતું કે, ''તે મારા પરિવાર અને માતા-પિતા જેવા ઘણા ભારતીય અમેરકન પ્રવાસિયોને આશા પ્રદાન કરે છે. તે ભારત અને ભારતીય-અમેરિકનોના ઉદયનું પ્રતિક છે.'' આ ઉપરાંત તેમણે કરુણા, આદર, વિચારણા, સહાનુભૂતિ જેવા મુલ્યો વિશે ચર્ચા કરી હતી અને આ મુલ્યો આખરે આપણા ભવિષ્ય માટે કેટલા મહત્ત્વ ધરાવે છે તેની પણ ચર્ચા કરી હતી.

અમિતાભ બચ્ચન સાથેની મુલાકાત: સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર (અગાઉ ટ્વિટર પર) પોસ્ટ કરાયેલા વીડિયોમાં ખન્ના બચ્ચનને મુંબઈમાં તેમના નિવાસસ્થાન પર તેમની સાથે મુલાકાત કરતા જોવા મળે છે. આ વીડિયોમાં જવાબમાં બચ્ચને લખ્યુ હતું કે, ''એક સન્માન અને વિશેષાધિકાર.'' US સાંસદે મુંબઈની મુલાકાત દરમિયાન અભિનેતા અનુપમ ખેર સાથે પણ મુલાકાત લીધી હતી.

  1. Chaleya Teaser: શાહરુખ ખાને 'ચલેયા' ગીતનું ટીઝર રિલીઝ કર્યું, જુઓ નયનતારા સાથે Srkની કેમેસ્ટ્રી
  2. Jawan Twitter Case: શાહરુખ ખાનની 'જવાન'ની વીડિયો ક્લિપ ટ્વિટર પર થઈ વાયરલ, પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ
  3. Rajinikanth Jailer: રજનીકાંતની ફિલ્મે માચાવ્યું તુફાન, કેરળના Cm પિનરાઈ વિજયને પરિવર સાથે 'જેલર' નિહાળી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.