ETV Bharat / entertainment

Alia Bhatt Return: 'ગંગુબાઈ' મેટ ગાલા 2023માં ધમાકા બાદ, ઘરે પરત ફરી, જુઓ વીડિયો - આલિયા ભટ્ટ ભારત પરત ફરે છે

બોલિવૂડની સ્ટાર અભિનેત્રી આલિયા ભટ્ટ મેટા ગાલા 2023માં પોતાની સુંદરતાની સુગંધ ફેલાવીને ભારત પરત ફરી છે. આ ફેશન ઈવેન્ટમાં આલિયા ઉપરાંત ઈશા અંબાણીએ પણ ભાગ લીધો હતો. આલિયા ભટ્ટ ભારત પરત ફરતાની સાથે જ તેના ચાહકોના ચહેરાઓ ખીલી ઉઠ્યા છે. આલિયાના ચાહકો વીડિયો જોઈ પ્રતિક્રિયા આપી રહ્યાં છે.

'ગંગુબાઈ' મેટ ગાલા 2023માં ધમાકેદાર બાદ, ઘરે પરત ફરી, જુઓ વીડિયો

author img

By

Published : May 3, 2023, 12:45 PM IST

મુંબઈ: બોલિવૂડની 'ગંગુબાઈ' આલિયા ભટ્ટે જ્યારે ઈન્ટરનેશનલ ફેશન શો મેટ ગાલા 2023માં મોતીના ગાઉનમાં ધૂમ મચાવી હતી. ત્યારે સમગ્ર વિશ્વનું ધ્યાન તેના પર હતું. મેટ ગાલામાં આલિયા ભટ્ટનું ડેબ્યૂ આટલું હિટ થશે એવું કોઈએ વિચાર્યું ન હતું. ગ્લોબલ સ્ટાર અને બોલિવૂડની 'દેશી ગર્લ' પ્રિયંકા ચોપરાએ પણ અમેરિકાના ન્યુયોર્ક શહેરમાં આયોજિત આ વિશ્વની સૌથી મોટી ફેશન ઈવેન્ટમાં હાજરી આપી હતી. હવે આલિયા ભટ્ટ આ ફેશન શોમાં પોતાની સુંદરતા બતાવીને પોતાના વતન ભારત પરત ફરી છે.

આ પણ વાંચો: Pathaan Statue: જાણો ક્યાં બનાવાયું 'પઠાણ'નું પૂતળું, જોવા ચાહકોની ભીડ ઉમટી

આલિયાને એરપોર્ટ પર સ્પોટ: દેશના ધનાઢ્ય ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની એકમાત્ર પુત્રી ઈશા અંબાણીએ પણ આ ફેશન ઈવેન્ટમાં ભાગ લીધો હતો અને હવે આલિયા અને ઈશા એકસાથે મુંબઈ પહોંચી ગયા છે. બંને સુંદરીઓને મુંબઈ એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવી હતી. આલિયાને એરપોર્ટ પર જોઈને તેના ચાહકોનમાં ખુશીની લહેર જોવા મળી હતી.

આલિયા ભટ્ટનો લુક: દેશના ધનાઢ્ય ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની એકમાત્ર પુત્રી ઈશા અંબાણીએ પણ આ ફેશન ઈવેન્ટમાં ભાગ લીધો હતો અને હવે આલિયા અને ઈશા એકસાથે મુંબઈ પહોંચી ગયા છે. બંને સુંદરીઓને મુંબઈ એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવી હતી. આલિયાને એરપોર્ટ પર જોઈને તેના ચાહકોની ખુશ થઈ ગયા હતા. આલિયા ભટ્ટ એરપોર્ટ પર ઓલ બ્લેક લુકમાં જોવા મળી હતી. કારમાં બેઠા બાદ તેણે તેના ચાહકોને શુભેચ્છા પાઠવી હતી. આલિયા ભટ્ટના ઘરે પરત ફરવાનો જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, તેના પર ગંગુબાઈના ચાહકો ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે.

આ પણ વાંચો: Met Gala 2023 Gallery : મેટ ગાલા 2023માં સુંદરતાની ઝલક, આ સ્ટાઈલમાં રેડ કાર્પેટ પર આલિયા, ઈશા અને નતાશા જોવા મળી

યુઝર્સની કોમેન્ટ: હવે આલિયા ભટ્ટને ઘરે પરત આવતી જોઈને એક ફેને લખ્યું છે કે, 'ક્વીન ઈઝ બેક'. અન્ય એક ફેને લખ્યું છે કે, 'આલિયા રાની પાછી ફરી છે.' ઘણા ચાહકો છે જેમણે આ વીડિયો પર રેડ હાર્ટ ઇમોજી છોડી દીધી છે. આલિયા ભટ્ટ પહેલીવાર આ ફેશન ઈવેન્ટના રેડ કાર્પેટ પર વોક કરતી જોવા મળી છે. અહીં આલિયા લાખો મોતીઓથી જડેલા ક્રીમ કલરના ગાઉનમાં ચમકી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.