ETV Bharat / entertainment

જૂઓ આ ફિલ્મમાં નિર્માતાઓએ અભિનેત્રી ઐશ્વર્યા રાયના અભિનય અંગે ઉઠાવ્યો પડદો, પોસ્ટર કર્યુ શેર - ઐશ્વર્યા રાયનું પોસ્ટર શેર

ફિલ્મ પોન્નીન સેલ્વન પાર્ટ-1ના નિર્માતાઓએ બુધવારે (6 જુલાઈ) ના રોજ ફિલ્મમાંથી ઐશ્વર્યા રાયનું નવું પોસ્ટર રિલીઝ કર્યું. આ પોસ્ટર (poster out from Ponniyin Selvan part 1) સાથે ઐશ્વર્યાના પાત્ર પરથી પણ પડદો ઉંચકાયો છે. આ ફિલ્મમાં ઐશ્વર્યા રાણી નંદનીની ભૂમિકા ભજવશે.

જૂઓ આ ફિલ્મમાં નિર્માતાઓએ અભિનેત્રી ઐશ્વર્યા રાય પાત્ર પરથી ઉઠાવ્યો પડદો, પોસ્ટર કર્યુ શેર

author img

By

Published : Jul 6, 2022, 3:44 PM IST

હૈદરાબાદ: સાઉથ ફિલ્મ ઉદ્યોગના દિગ્ગજ દિગ્દર્શક મણિ રત્નમની બહુપ્રતિક્ષિત પીરિયડ ફિલ્મ 'પોનીયિન સેલ્વન પાર્ટ વન' માં બોલિવૂડ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચનનું નવું લૂક પોસ્ટર (Aishwarya rai bachchan as Nandini poster out) સામે આવ્યુ છે. (poster out from Ponniyin Selvan part 1) આ પહેલા ફિલ્મના અન્ય મુખ્ય પાત્રોના પોસ્ટર સામે આવ્યા હતા.

આ પણ વાંચો: આ IAS કપલે કરી સગાઈ, કપલ લાગી રહ્યુ છે ખૂબ જ સુંદર જૂઓ ફોટોઝ

ફિલ્મમાં ઐશ્વર્યા રાણી નંદનીની ભૂમિકા ભજવશે: ફિલ્મ 'પોન્નિયન સેલ્વન પાર્ટ-1'ના નિર્માતાઓએ બુધવારે (6 જુલાઈ)એ ઐશ્વર્યા રાયનું નવું પોસ્ટર રિલીઝ કર્યું છે. આ પોસ્ટર સાથે ઐશ્વર્યાના પાત્ર પરથી પણ પડદો ઉંચકાયો છે. આ ફિલ્મમાં ઐશ્વર્યા રાણી નંદનીની ભૂમિકા ભજવશે. પોસ્ટરમાં ઐશ્વર્યાના લુકની વાત કરીએ તો તે સુંદર સાડી અને લાંબા વાળમાં જોવા મળી રહી છે.

ઐશ્વર્યા રાયનું પોસ્ટર શેર: નિર્માતાઓએ ફિલ્મનું ઐશ્વર્યા રાયનું પોસ્ટર શેર કર્યું અને લખ્યું, 'વેન્જેન્સ એક સુંદર ચહેરો છે, પઝહુરની રાણી નંદિનીને મળો'. આ ફિલ્મ તમિલ, હિન્દી, તેલુગુ, મલયાલમ અને કન્નડ ભાષાઓમાં રિલીઝ થશે.

આ પણ વાંચો: Kaali Movie Poster Controversy : યુપી બાદ દિલ્હીમાં પણ કાલી ફિલ્મને લઈને FIR

આ ફિલ્મ 30 સપ્ટેમ્બરે દુનિયાભરમાં રિલીઝ: સાઉથ સુપરસ્ટાર વિક્રમ, જયમ રવિ, કાર્તિ ત્રિશા, સરથ કુમાર, પ્રકાશ રાજ, શોભિતા ધુલીપાલા, વિક્રમ પ્રભુ અને ઐશ્વર્યા રાય બચ્ચન મેગ્નમ ઓપસ 'પોન્નિયન સેલ્વન પાર્ટ-1'માં મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મનું શૂટિંગ હૈદરાબાદ અને મધ્યપ્રદેશ સહિત દેશના અલગ-અલગ શહેરોમાં કરવામાં આવ્યું છે. મણિરત્નમ ઘણા સમયથી આ ફિલ્મની તૈયારી કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, આ ફિલ્મ 30 સપ્ટેમ્બરે દુનિયાભરમાં રિલીઝ થશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.