ETV Bharat / entertainment

Adipurush Review: 'આદિપુરુષ'ને મળ્યો મિશ્ર પ્રતિસાદ, ચાહકોએ કહ્યું - માર્વેલ જનરેશનની રામાયણ - ટ્વિટર રિવ્યુ

અભિનેત્રી કૃતિ સેનન અને પ્રભાસની ફિલ્મ આદિપુરુષ થિયેટરમાં રિલીઝ થઈ ગઈ છે. ત્યારે આ ફિલ્મ પર ચાહકોની પ્રતિક્રિયા આવી રહી છે અને ટ્વિટર પર ફિલ્મનો રિવ્યુ આવી ગયો છે. જાણો પ્રભાસ અને કૃતિ સેનનની ફિલ્મને શું મળી રહ્યો છે રિસ્પોન્સ.

'આદિપુરુષ'ને મળ્યો મિશ્ર પ્રતિસાદ
'આદિપુરુષ'ને મળ્યો મિશ્ર પ્રતિસાદ
author img

By

Published : Jun 16, 2023, 12:05 PM IST

હૈદરાબાદ: તારીખ 16 જૂનના રોજ ફિલ્મ પ્રભાસ અને કૃતિ સેનન અભિનીત ફિલ્મ 'આદિપુરુષ' થિયેટરોમાં ચાલી રહી છે. ફિલ્મને લઈને પ્રભાસ અને કૃતિના ચાહકોમાં ભારે ક્રેઝ છે. ફર્સ્ટ ડે ફર્સ્ટ શોમાં ફિલ્મ હાઉસફુલ ચાલી રહી છે. આ સપ્તાહના અંતમાં 'આદિપુરુષ' માટે ટિકિટ મેળવવી મુશ્કેલ છે અને પ્રેક્ષકો ઓનલાઈન અને ઓફલાઈન તેની ટિકિટો માટે કોલાહલ કરી રહ્યા છે. અહીં, ફિલ્મનો સવારનો પ્રાઇમ શો જોયા પછી, ચાહકો ટ્વિટર પર તેમની પ્રતિક્રિયા આપી રહ્યા છે. 'આદિપુરુષ'નો ટ્વિટર રિવ્યુ આવી ગયો છે.

ચાહકોની મિશ્ર પ્રતિક્રિયા: 'આદિપુરુષ' પર ચાહકોની મિશ્ર પ્રતિક્રિયા છે અને તેઓ આ માર્વેલ પેઢીની રામાયણ કહી રહ્યા છે. હવે જોવું રહ્યું કે, સાંજ સુધી ફિલ્મને કેવો રિસ્પોન્સ મળે છે અને શરૂઆતના દિવસે ફિલ્મ કેટલું કલેક્શન કરે છે. ફિલ્મ નિર્માતાઓ, ફિલ્મ ટ્રેડ વિશ્લેષકો અને ચાહકોની નજર આના પર ટકેલી છે.

નિમ્ન સ્તરનું VFX: ફિલ્મ દ્વારા લાવવામાં આવેલી પ્રતિક્રિયા પર ઘણા ચાહકોએ પહેલા ફિલ્મની ગ્રાફિક્સ આર્ટ પર હુમલો કર્યો છે. ફિલ્મ સૈફ અલી ખાનના રાવણના પાત્ર પર ફેન્સના ગ્રાફિક્સ અને VFX વર્કને નિમ્ન સ્તરનું ગણાવ્યું છે.

  • #Adipurush
    Some movies shouldn’t be judged💯but just be appreciated.Adipurush is that film for this modern world💯🌟Apart from the dragged second half,movie has enough goosebumps moments for fans
    Negatives:VFX is still half baked
    Positives :Screenplay,Music
    Rating :-4/5 🌟🌟🌟🌟 pic.twitter.com/qJ8L8xWeeP

    — Film Buff 🍿🎬 (@SsmbWorshipper) June 15, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

પ્રભાસ-કૃતિની જોડી: તે જ સમયે ફિલ્મમાં રામ તરીકે પ્રભાસના લુકની તુલના સાઉથ એક્ટર જુનિયર એનટીઆરના દિવંત સ્ટાર દાદાના રામ લુક સાથે કરવામાં આવી રહી છે. ઘણા ચાહકોએ પ્રભાસ અને કૃતિની રામ-સીતાની જોડીને સુંદર ગણાવી છે.

સિનેમેટોગ્રાફીના વખાણ: આ સિવાય ચાહકોએ ફિલ્મની સિનેમેટોગ્રાફીના વખાણ કર્યા છે. આ દરમિયાન ચાહકો કહી રહ્યા છે કે, ફિલ્મે તેમને ગુસબમ્પ્સ આપ્યા છે અને ફિલ્મ મનોરંજનથી ભરપૂર છે.

  • #Adipurush Superb Film 🔥 Full & Full Goosebumps Scenes With A Great BGM 💥 #Prabhas Acting Fantastic 👌 Other Castings Are Done Well 👏 Songs Are Big Plus 👍 VFX Is Not Good, This Movie Needs A Better VFX 😬 OVERALL A BLOCKBUSTER FILM 🔥 pic.twitter.com/aOK3uYfEmm

    — SaiKing 👑 (@SaiKingTweetz) June 16, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ફિલ્મનું એડવાન્સ બુકિંગ: ઓમ રાઉતના નિર્દેશનમાં 500 કરોડ રૂપિયાના બજેટમાં બનેલી આ ફિલ્મનું એડવાન્સ બુકિંગ 6 લાખ સુધી થઈ ગયું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ ફિલ્મે એડવાન્સ બુકિંગમાં શાહરૂખ ખાનની 'પઠાણ' અને રોકિંગ સ્ટાર યશની ફિલ્મ 'KGF-2'ને પાછળ છોડી દીધી છે.

  1. Tiku Weds Sheru trailer: નવાઝુદ્દીન-અવનીતની 'ટીકુ વેડ્સ શેરુ'નું ટ્રેલર રિલીઝ, OTT પર થશે રિલીઝ
  2. ADIPURUSH ADVANCE BOOKING : બોક્સ ઓફિસ પર આવશે સુનામી, 'આદિપુરુષ'નું એડવાન્સ બુકિંગ તોડશે 'પઠાણ' અને 'KGF 2'ના રેકોર્ડ?
  3. Zhzb Collection Day 13 : 'જરા હટકે જરા બચકે'એ 13માં દિવસે આટલી કમાણી કરી, હવે બોક્સ ઓફિસ પર કમાણી કરવી મુશ્કેલ બનશે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.