ETV Bharat / entertainment

actress Rakhi Sawant: રાખી સાવંતની પડકારજનક પરિસ્થિતિ પર એક નજર - રાખી સાવંત પરિવાર

બોલિવુડ અભિનેત્રી રાખી સાવંત (actress Rakhi Sawant) તેના ફેન્સને ધ્યાનમાં રાખીને સમયાંતરે ખૂબ એન્ટરટેઈન કરે છે. સોશિયલ મીડિયા પર તે કયારેક ફોટો શેર કરે છે, તો કયારેક વીડિયો શેર કરે છે. તેના ફેન્સને ખૂબ પસંદ આવે છે. તેમની રીલીઝ થયેલી ‘ડ્રીમ મે એન્ટ્રી’ પછી રાખી સાવંત પોતાના ફેન્સ માટે નવું ગીત રિલીઝ કરતી રહે છે. આ ઉપરાંત રાખી સાવંત સોશિયલ મીડિયામાં સતત ચર્ચામાં રહે છે. જુઓ તેમની સાથે જોડાયેલી ખાસ (Rakhi Sawant Career) સ્ટોરી.

actress Rakhi Sawant: રાખી સાવંતની પડકારજનક પરિસ્થિતિ પર એક નજર

author img

By

Published : Jan 19, 2023, 5:30 PM IST

અમદાવાદ: બોલિવુડ અભિનેત્રી રાખી સાવંત તેના ફેન્સને ધ્યાનમાં રાખીને સમયાંતરે ખૂબ એન્ટરટેઈન કરે છે. સોશિયલ મીડિયા પર તે કયારેક ફોટો શેર કરે છે, તો કયારેક વીડિયો શેર કરે છે. રાખી સાવંત એક અભિનેત્રી છે જેણે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે અને ટેલિવિઝન ટોક શો હોસ્ટ તરીકે જાણીતી વ્યક્તિ છે. તેણીએ કન્નડ, મરાઠી, ઓડિયા, તેલુગુ અને તમિલ જેવી પ્રાદેશિક ભાષાઓમાં કામ કર્યું છે.

આ પણ વાંચો: Rakhi Sawant Umrah: રાખી સાવંત હનીમૂન નહીં, પતિ આદિલ સાથે ઉમરાહ કરવા જશે

રાખી સાવંતનો જન્મ: તેણીનો જન્મ 25 નવેમ્બર 1978ના રોજ ઉત્તર પ્રદેશના આગ્રામાં થયો હતો. તેના પિતા મુંબઈ પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે નોકરી કરતા હતા. તેણે મુંબઈના વિલે પાર્લેની મીઠીબાઈ કોલેજમાં અભ્યાસ કર્યો હતો. તેણીએ એકવાર દાવો કર્યો હતો કે, તેણી કેનેડામાંથી MBBS ડિગ્રી ધરાવે છે. તેણીની પારિવારિક પૃષ્ઠભૂમિ મહારાષ્ટ્રીયન હિન્દુ કુટુંબ છે. તેનું મૂળ નામ નીરુ ભેડા છે. તેના પિતાએ બોલિવૂડ અને તેની સંસ્કૃતિને સમર્થન આપ્યું ન હતું.

રાખી સાવંતની પડકારજનક પરિસ્થિતિ પર એક નજર

રાખી સાવંતનો અભ્યાસ: જ્યારે રાખીએ ભારતીય સિનેમામાં પ્રવેશ કર્યો ત્યારે તે નાખુશ હતી. આનંદ સાવંત, તેના પિતા, એકલા રહે છે, અને રાખી તેના પરિવાર અને તેના ભાઈ રાકેશની સંભાળ રાખે છે. તેણીએ તેનું શાળાકીય શિક્ષણ ગોકલીબાઈ હાઈસ્કૂલ, વિલે પાર્લે, મુંબઈમાંથી કર્યું હતું અને આર્ટ્સના અભ્યાસ માટે મીઠીબાઈ કોલેજમાં ગઈ હતી. તે રૂઢિચુસ્ત હિંદુ પરિવારની હતી.

રાખી સાવંતનો વર્કફ્રન્ટ: વર્ષ 2003માં તેણે બોલિવૂડ ફિલ્મ 'ચૂરા લિયા હૈ તુમને'માં આઈટમ નંબર માટે ઓડિશન આપ્યું હતું. તેણીએ હિમેશ રેશમિયા દ્વારા કમ્પોઝ કરેલ તેના સફળ આઇટમ નંબર, "મોહબ્બત હૈ મિર્ચી" માટે પસંદ થયા પહેલા લગભગ ચાર વખત ઓડિશન આપ્યું હતું. વર્ષ 2020માં જ્યારે રાખી સાવંત બિગ બોસ 14ના ઘરમાં ચેલેન્જર તરીકે પ્રવેશી ત્યારે તેણીએ તેણીની હરકતો અને તેના ટ્રેડમાર્ક અનફિલ્ટર અભિપ્રાયોથી દરેકનું મનોરંજન કરવાનું શરૂ કર્યું હતું. સાવંતે મસ્તી અને 'મેં હૂં ના' સહિતની ફિલ્મોમાં નાની ભૂમિકાઓ કરી હતી.

આ પણ વાંચો: Rakhi Sawant Arrested: પોલીસે રાખી સાવંતની ધરપકડ કરી હતી, શર્લિન ચોપરાએ કરી હતી ફરિયાદ

રાખી સાવંતના છૂટાછેડા: રાખી સાંવતે તેના ઇન્સટાગ્રામ અકાઉન્ટ પર તેના રિલેશનશિપને લઇને એક માહિતી શેર કરી હતી. તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી કહ્યું હતું કે, ''તે તેના પતિ રિતેશથી ડિવાર્સ લઇ રહી છે. વર્ષ 2022માં વેલેન્ટાઈન ડેની પૂર્વસંધ્યાએ તેણીએ જાહેરાત કરી કે, તેણી રિતેશથી અલગ થઈ ગઈ છે. બીજો પતિ આદિલ દુરાની છે. ટીવી સેલિબ્રિટીએ આખરે તેના છૂટાછેડા વિશે વાત કરી અને સમજાવ્યું કે, તેણે આટલો સખત નિર્ણય કેમ લીધો. સાવંતે જણાવ્યું હતું કે, ''રિતેશ તેમના ઘરથી ભાગી ગયો હતો. કારણ કે, તે તેની સાથે રહેવા માંગતો નથી. સાવંતે ખુલાસો કર્યો હતો કે ''બિગ બોસ 15 સમાપ્ત થયા પછી તે અને રિતેશ તેના મુંબઈના ઘરમાં રહેવા ગયા હતા.'

આદિલ ખાન દુરાની સાથે લગ્ન: 'ડ્રામા ક્વીન' રાખી સાવંત આજકાલ આદિલ ખાન દુર્રાની સાથેના લગ્નને લઈને ઘણી ચર્ચામાં છે. રાખીએ હાલમાં જ આદિલ સાથેના નિકાહની તસવીર શેર કરીને હંગામો મચાવ્યો હતો. આ લગ્ન વર્ષ 2022માં થયા હતા. તેના પર હવે આદિલે પણ કહ્યું છે કે, તેણે અને રાખીએ લગ્ન કરી લીધા છે. રાખી માટે આ મુસીબત ઓછી થઈ હતી. પરંતુ અહીં રાખી સાવંતની માતા છેલ્લા ઘણા દિવસથી હોસ્પિટલમાં દાખલ છે. હવે એવા સમાચાર છે કે, દેશના સૌથી અમીર બિઝનેસમેન મુકેશ અંબાણી આ મામલે રાખી સાવંતની મદદ કરી હતી.

રાખી સાવંતની માતા હોસ્પિટલમાં: મોસ્ટ કોન્ટ્રોવર્શિયલ ક્વીન રાખી સાવંત આ દિવસોમાં સોશિયલ મીડિયા પર તેના લગ્ન, માતાની ખરાબ તબિયત, ગર્ભાવસ્થા અને પછી કસુવાવડ જેવા ગંભીર વિષયો પર ખૂબ જ લોકપ્રિય થઈ રહી છે. રાખી પતિ આદિલ ખાન સાથે હનીમૂન પર નહીં જાય પરંતુ ઉમરાહ કરવા માટે સાઉદી અરેબિયાની મક્કા મસ્જિદ જશે. રાખી સાવંતે એ પણ ખુલાસો કર્યો છે કે, તે ત્યાં શું આશીર્વાદ લેવા જઈ રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.