ETV Bharat / entertainment

Jawan Posters: 'જવાન'માંથી શાહરુખ ખાનનો બાલ્ડ લુક આઉટ, દમદાર પોસ્ટર રિલીઝ - શાહરૂખ ખાનનો જવાન લુક

સુપરસ્ટાર શાહરુખ ખાને તાજેતરમાં ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટ તેમની આગામી 'જવાન' ફિલ્મની રિલીઝ ડેટ યાદ અપાવે છે. એટલી દ્વારા નર્દેશિત ફિલ્મમાંથી શેર કરેલા પોસ્ટરમાં શાહરુખ ખાન બાલ્ડ લુકને ફ્લોન્ટ કરતા જોવા મળે છે. આ ફિલ્મ વૈશ્વિક સ્તરે બોક્સ ઓફિસ પર તારીખ 7 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થવા માટે તૈયાર છે.

'જવાન'માંથી શાહરુખ ખાનનો બાલ્ડ લુક આઉટ, દમદાર પોસ્ટર રિલીઝ

author img

By

Published : Aug 8, 2023, 9:11 AM IST

હૈદરાબાદ: બોલિવુડ સુપરસ્ટાર શાહરુખ ખાને સપ્તાહની શરુઆત રોમાંચક નોંધ સાથે કરી છે. કિંગ ખાને સોશિયલ મીડિયા પર તેમની આગામી ફિલ્મ 'જવાન'નું એક શાનદાર પોસ્ટર શેર કર્યું છે. શાહરુખ ખાનની આ પોસ્ટ 'જવાન' ફિલ્મ મોટા પડદા પર રિલીઝ થવા માટે 1 મહિને બાકી છે તેની યાદ અપાવે છે. 'પઠાણ' બાદ શાહરુખ ખાન 'જવાન' બનીને બોક્સ ઓફિસ પર ધમાલ મચાવશે.

જવાન બાલ્ડ લુકમાં: ઈન્સ્ટાગ્રામ પર શાહરુખ ખાને એક સસપ્રદ 'જવાન'નું પોસ્ટર શેર કર્યું છે. આ પોસ્ટરમાં તેઓ બાલ્ડ લુકને ફ્લોન્ટ કરતા જોવા મળે છે. અગાઉ જાહેર કરવામાં આવેલા પોસ્ટરમાં શાહરુખ ખાન પાટો બાંધેલો ચેહરા સાથે ભારે જોવા મળે છે. મોનોક્રોમ ઈમેજમાં શાહરુખ ખાન ડેનિમ જેકેટ પહેરે છે. હવે શાહરુખ ખાનનો નવો અવતાર જોવો મળ્યો છે. આ પોસ્ટરમાં કેટ આઈ સનગ્લાસ તેમના દેખાવમાં વધારો કરે છે.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ફિલ્મની રિલીઝ ડેટ: 'જવાન' ફિલ્મના નવા પોસ્ટરમાં શાહરુખ ખાન કેમેરા સામે બંદુક પકડીને ઉભા જોવા મળે છે. એટલું જ નહિં તેઓ એક્શન રેડી મોડમાં છે. પોસ્ટ શેર કરતા કિંગ ખાને તારીખ 7 સપ્ટેમ્બરના રોજ જવાનની રિલીઝ વિશે એક માહિતી પણ શેર કરી છે. પોસ્ટર શેર કરીને તેમણે કેપ્શનમાં લખ્યું છે કે, ''મૈં અચ્છા હું, યા બુરા હું. જાણવા માટે 30 દિવસ. રેડી AH.''

ફિલ્મનું ફર્સ્ટ સોન્ગ: નિર્માતાઓએ તાજેતરમાં જ એક્શન થ્રિલરનો ફ્રર્સ્ટ ટ્રેક 'જિંદા બંદા'નું લોન્ચિંગ કર્યું હતું. એટલી દ્વારા નિર્દેશિત 'જવાન' શાહરુખ ખાનની પત્ની ગૌરી ખાનના બેનર રેડ ચિલીઝ એન્ડરટેઈન્મેન્ટ દ્વારા ગૌરવ વર્માના સહયોગથી બનાવવામાં આવેલી આ ફિલ્મ છે. કિંગ ખાન 'જવાન' બનીને મોટા પડદા પર આવવા માટે તૈયાર છે.

  1. Malti In Traditional: પ્રિયંકા ચોપરાએ કુર્તા પાયજામામાં પુત્રી માલતી મેરીની ઝલક શેર કરી, જુઓ તસવીર
  2. Kushi Trailer: વિજય દેવરકોંડાએ કુશીના ટ્રેલરની રિલીઝ ડેટ જાહેર કરી, જુઓ પોસ્ટર
  3. Taali Trailer Release: સુષ્મિતા સેન સ્ટારર 'તાલી'નું ટ્રેલર આઉટ, Jio Cinema પર સ્ટ્રીમિંગ થશે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.