ETV Bharat / elections

ઓવૈસીએ PM મોદીને અપાવી ગુજરાત રમખાણોની યાદ, કહ્યું- બંધારણીય ફરજમાં થયા નિષ્ફળ

હૈદરાબાદ: ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ (AIMIM) ના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ શનિવારે વડાપ્રધાન મોદીને ગુજરાત 2002 માં થયેલા રમખાણોની યાદ અપાવતા મોદી પર પ્રહાર કર્યા હતા.

ડિઝાઈન ફોટો
author img

By

Published : May 12, 2019, 6:30 PM IST

ઓવૈસીએ ટ્વિટ કરતા કહ્યું કે, ગુજરાતના મુખ્યપ્રધાનના રૂપમાં પોતાના કાર્યકાળ દરમિયાન મોદી જીવનની રક્ષા કરવામાં પોતાની બંધારણીય ફરજમાં બજાવવામાં નિષ્ફળ રહ્યા હતા.

ઓવૈસીએ મોદી પર કટાક્ષ કરતા ટ્વિટ કરતા કહ્યું કે, 'શ્રીમાન વડાપ્રધાન એવા જ 2002ના રમખાણો હતા, જે મુખ્યપ્રધાન તરીકેના તમારા કાર્યકાળ દરમિયાન થયા હતા અને તમે માનવ જીવનની સુરક્ષા માટે તમારી બંધારણીય શપથમાં નિષ્ફળ રહ્યા હતા'

હૈદરાબાદ
ઓવૈસી ટ્વિટ

જણાવી દઈએ કે, ઓવૈસી કોંગ્રેસના નેતા સૈમ પિત્રોડાના શીખ વિરોધી રમખાણો પરના નિવેદન બાદ મોદી દ્વારા તેમની ટીકા કરવાને લઈને ઓવૈસી પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા હતા.

તેમણે કહ્યું કે, બંને કેસના આરોપીએ 1984 અને 2002 માં ચૂંટણી જીત્યા હતા. હાલમાં ઓવૈસી હૈદરાબાદ લોકસભા મતદારક્ષેત્રના સાંસદ છે અને આ બેઠક પરથી ફરીથી ચૂંટણી લડી રહ્યા છે.

Intro:Body:

ओवैसी ने मोदी को गुजरात दंगों की याद दिलाई, कहा- संवैधानिक कर्तव्य में विफल रहे पीएम मोदी

हैदराबाद: ऑल इंडिया मजलिस-ए-इत्तेहादुल मुस्लिमीन (एआईएमआईएम) के अध्यक्ष असदुद्दीन ओवैसी ने शनिवार को प्रधानमंत्री नरेंद्र मोदी को गुजरात में 2002 के दंगों की याद दिलाई.

ओवैसी ने एक ट्वीट करते हुए कहा कि गुजरात के मुख्यमंत्री के रूप में अपने कार्यकाल के दौरान मोदी जीवन की रक्षा करने के अपने संवैधानिक कर्तव्य में विफल रहे थे.

ओवैसी ने ट्वीट किया, 'श्रीमान प्रधानमंत्री वैसे ही 2002 के दंगे भी थे जो मुख्यमंत्री के तौर पर आपके कार्यकाल के दौरान हुए थे और आप मानव जीवन की रक्षा करने के अपने संवैधानिक शपथ में विफल रहे थे.'

बता दें कि ओवैसी कांग्रेस नेता सैम पित्रोदा के सिख विरोधी दंगों से संबंधित बयान पर मोदी द्वारा उनकी निंदा किए जाने पर अपनी प्रतिक्रिया दे रहे थे.

उन्होंने कहा कि दोनों ही मामलों के आरोपियों ने 1984 और 2002 में चुनाव जीता. फिलहाल ओवैसी हैदराबाद लोकसभा क्षेत्र से सांसद हैं और इस सीट से एक बार फिर चुनाव लड़ रहे हैं.

=============

ઓવૈસી ગુજરાતના રમખાણોની મોદીને યાદ અપાવી કહ્યું, PM મોદી બંધારણીય ફરજમાં નિષ્ફળ ગયા

હૈદરાબાદ: ઓલ ઈંડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ (AIMIM)  ના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ શનિવારે વડાપ્રધાન મોદીને ગુજરાત 2002 માં થયેલા રમખાણોની યાદ અપાવતા મોદી પર પ્રહાર કર્યા હતા.

ઓવૈસીએ ટ્વિટ કરતા કહ્યું કે, ગુજરાતના મુખ્યપ્રધાનના રુપમાં પોતાના કાર્યકાળ દરમિયાન મોદી જીવનની રક્ષા કરવામાં પોતાની બંધારણીય ફરજમાં બજાવવામાં નિષ્ફળ રહ્યા હતા.

ઓવૈસીએ મોદી પર કટાક્ષ કરતા ટ્વિટ કરતા કહ્યું કે, 'શ્રીમાન વડા પ્રધાન એવા જ 2002 ના રમખાણો હતા, જે મુખ્યપ્રધાન તરીકેના તમારા કાર્યકાળ દરમિયાન થયા હતા અને તમે માનવ જીવનની સુરક્ષા માટે તમારી બંધારણીય શપથમાં નિષ્ફળ રહ્યા હતા'

જણાવી દઈએ કે, ઓવૈસી કોંગ્રેસના નેતા સૈમ પિત્રોડાના શીખ વિરોધી રમખાણો પરના નિવેદન બાદ મોદી દ્વારા તેમની ટીકા કરવાને લઈને ઓવૈસી પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા હતા.

તેમણે કહ્યું કે, બંને કેસના આરોપીએ 1984 અને 2002 માં ચૂંટણી જીત્યા હતા. હાલમાં ઓવૈસી હૈદરાબાદ લોકસભા મતદારક્ષેત્રના સાંસદ છે અને આ બેઠક પરથી ફરીથી ચૂંટણી લડી રહ્યા છે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.