ETV Bharat / elections

અહિં લોકસભાનો પ્રચાર શરુ પણ ઉમેદવારની જ ગેરહાજરી

જૂનાગઢ: લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે જુનાગઢ શહેરમાં બીજા તબ્બકાનો ચૂંટણી પ્રચાર જાજરડા રોડ વિસ્તારમાંથી શરુ કરવામાં આવ્યો હતો.

જૂનાગઢમાં ભાજપનો ચૂંટણી પ્રચાર
author img

By

Published : Apr 17, 2019, 2:05 PM IST

લોકસભાની ચૂંટણીમાં મતદાનને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે ભાજપ દ્વારા જુનાગઢ શહેરનાં જાજરડા રોડ વિસ્તારમાં બીજા તબ્બકા માટે ચૂંટણી પ્રચારની શરૂઆત કરી હતી.

જૂનાગઢમાં ભાજપનો ચૂંટણી પ્રચાર

આ પ્રચારનો કાર્યક્રમ સવારના 9 કલાકે મહાનગરના કાર્યકરોએ ઉમેદવારની ગેરહાજરીમાં પ્રચારની શરૂઆત કરી હતી. ઉમેદવાર રાજેશભાઈ ચુડાસમાને આવતાની સાથે ધારાસભ્ય મહેન્દ્ર મશરૂએ એકલા ચલોની નીતી પર ચાલીને જુનાગઢ વિસ્તારના મતદારોનો રુબરુ લોકસંપર્ક કરીને આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપનાં ઉમેદવાર રાજેશભાઈ ચુડાસમાને મત આપીને ફરીથી મોદી સરકાર બને તે માટે વિનંતી કરી હતી.

Intro:

Body:લોકસભાની ચૂંટણીઓ આડે હવે ગણતત્રરીના દિવસો બાકી છે ત્યારે આજે જુનાગઢ શહેરમાં બિજા તબ્બકાનો ચુટણી પ્રચાર.જાજરડા રોડ વિસ્તારો માથી કરવામાં આવ્યો હતો

લોકસભાની ચૂંટણીમાં મતદાનને આડે હવે ગણતત્રરીના દિવસો બાકી છે ત્યારે ભાજપ દ્વારા જુનાગઢ શહેરનાં જાજરડા રોડ વિસ્તારમાં બિજા તબ્બકાનો ચુટણી પ્રચારની શરૂઆત કરી હતી સવારે.9 કલાકે મહાનગરના કાર્યકરોએ સાસદની ગેર હાજરીમાં પ્રચારની શરુઆત કરી હતી સાસદ રાજેશભાઈ ચુડાસમા ને.આવતા 7 વખતનાં ધારાસભ્ય મહેન્દ્ર મશરૂએ એકલાં ચાલોની નીતી પર ચાલીને જુનાગઢ વિસ્તારના મતદારોનો રુબરુ લોક સમ્પર્ક કરીને આગામી લોકસભાની ચુટણીમા ભાજપનાં ઉમેદવાર રાજેશભાઈ ચુડાસમાને મત આપીને ફરીથી મોદી સરકાર બને તે માટે વિનંતી કરી હતી

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.