ETV Bharat / elections

પોરબંદરમાં ચૂંટણી પ્રક્રિયામાં ફરજ બજાવતા પોલીસ જવાનોએ બેલેટ પેપરથી કર્યું મતદાન

પોરબંદરઃ આગામી લોકસભા ચૂંટણી લઈને કામગીરી બજાવતા પોલીસ જવાનો માટે શનિવારે પોરબંદરમાં પોલીસ કોમ્યુનિટી હોલ ખાતે બેલેટ પેપરથી મતદાનનું આયોજન કરવામાં આવ્યું હતું. 1500 જેટલા પોલીસ જવાનો મતદાન કરી શકે તે માટે વહીવટી તંત્ર અને ચૂંટણી અધિકારીઓ દ્વારા પોલીસના બંદોબસ્ત સાથે બેલેટ પેપરથી મતદાન કરવામાં આવ્યું હતું.

author img

By

Published : Apr 14, 2019, 9:07 PM IST

સ્પોટ ફોટો

ચૂંટણી અધિકારી કે. વી. ભાટીએ જણાવ્યું હતું કે, પોરબંદર જિલ્લામાં 2 વિધાનસભા મત વિસ્તાર છે. જેમાં 83 પોરબંદર અને 84 કુતિયાણા બંને ક્ષેત્રમાં ચૂંટણી સમયે ફરજ બજાવતા CRPF સહિત પોલીસ જવાનોની સંખ્યા કુલ 1500 છે. જેમાંથી સવારે 11 વાગ્યા સુધીમાં બંને મતદાન મથકો પરથી 200થી વધારે લોકોએ મતદાન કર્યું હતું. જ્યારે આગામી તારીખ 17ના ચૂંટણી પ્રક્રિયામાં સંકળાયેલ અધિકારીઓ અને કર્મચારીઓનું મતદાન શહેરની માધવાણી કોલેજ અને નવોદય વિદ્યાલયમાં યોજાશે તેમ જણાવ્યું હતું.

પોલીસ જવાનોએ બેલેટ પેપરથી કર્યું મતદાન

Intro:લોકસભા 2019 ચૂંટણી આવી રહી છે ત્યારે ચૂંટણીમાં કામગીરી બજાવતા પોલીસ જવાનો માટે આજે પોરબંદરમાં પોલીસ કોમ્યુનિટી હોલ ખાતે બેલેટ પેપરથી મતદાન નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પંદરસો જેટલા પોલીસ જવાનો મતદાન કરી શકે તે માટે વહીવટી તંત્ર અને ચૂંટણી અધિકારીઓ દ્વારા પોલીસના બંદોબસ્ત સાથે બેલેટ પેપરથી મતદાન કરવામાં આવ્યું હતું

Body:ચૂંટણી અધિકારી કેવી ભાટીએ જણાવ્યું હતું કે પોરબંદર લોકસભા વિસ્તારમાં આવતા પોરબંદર જિલ્લામાં બે વિધાનસભા મત વિસ્તાર છે જેમાં 83 પોરબંદર અને 84 કુતિયાણા બંને ક્ષેત્રમાં ચૂંટણી સમયે ફરજ બજાવતા સી આર પી એફ સહિત પોલીસ જવાનોની સંખ્યા કુલ પંદરસો છે જેમાંથી સવારે ૧૧ વાગ્યા સુધીમાં બંને મતદાન મથકો પરથી 200થી વધારે લોકોએ મતદાન કર્યું હતું અને સુવ્યવસ્થિત આયોજનથી મતદાન કરવામાં આવ્યું હતું જ્યારે આગામી તારીખ 17 ના રોજ ચૂંટણી પ્રક્રિયામાં સંકળાયેલ અધિકારીઓ અને કર્મચારીઓ નું મતદાન શહેરની માધવાણી કોલેજ અને નવોદય વિદ્યાલય માં યોજાશે તેમ જણાવ્યું હતું

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.