જે અંતર્ગત આજરોજ સાગરખેડૂ એટલે કે માછીમારોને મતદાન કરવા માટે જણાવવામાં આવ્યુ હતુ. જિલ્લા વહીવટ તંત્રની ટીમ દ્વારા દરિયા કિનારે વસતા માછીમારોને મતદાન કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા તથા માછીમારોને મતદાન કરવા માટેના શપથ પણ લેવડાવવામાં આવ્યા હતા.
જામનગર વહીવટી તંત્રે દરિયાખેડુઓને મતદાન કરવા અપીલ કરી - Voting
જામનગર: ત્રણ દિવસ બાદ લોકસભા અને વિધાનસભાની ચૂંટણી ગુજરાતમાં યોજાવાની છે. ત્યારે જામનગર વહીવટીતંત્ર દ્વારા લોકોમાં મતદાન જાગૃતિ આવે તે માટે સ્કુલથી લઈ વિવિધ સંસ્થાઓ સાથે મતદાન જાગૃતિના કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે.
જે અંતર્ગત આજરોજ સાગરખેડૂ એટલે કે માછીમારોને મતદાન કરવા માટે જણાવવામાં આવ્યુ હતુ. જિલ્લા વહીવટ તંત્રની ટીમ દ્વારા દરિયા કિનારે વસતા માછીમારોને મતદાન કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા તથા માછીમારોને મતદાન કરવા માટેના શપથ પણ લેવડાવવામાં આવ્યા હતા.
ત્રણ દિવસ બાદ લોકસભા અને તારા સભાની ચૂંટણી જામનગરમાં યોજાવાની છે ત્યારે વહીવટીતંત્ર દ્વારા લોકોમાં મતદાન જાગૃતિ આવે તે માટે સ્કુલ થી લઈ વિવિધ સંસ્થાઓ સાથે મતદાન જાગૃતિ ના કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે.....
આજરોજ સાગરખેડૂ એટલે કે માછીમારોને મતદાન અવેરનેસ માટે વાકેફ કરવામાં આવ્યા છે.... જિલ્લા વહીવટ તંત્રની ટીમ દ્વારા દરિયા કિનારે વસતા માછીમારોને મતદાન કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે.... મોટાભાગના માછીમારોને ઓડી માં મતદાન કરવા માટેના શપથ પણ લેવડાવવામાં આવ્યા છે.....
જામનગર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મતદાન જાગૃતિ માટે ટીવી સ્કુલોમાં કાર્યક્રમ કરવામાં આવ્યા છે... તો વિવિધ સંસ્થાઓ દ્વારા પણ લોકોને મતદાન કરવા માટે અપીલ કરવામાં આવી છે.... મહત્વનું છે કે જામનગર જિલ્લામાં મતદાન સૌથી વધુ થાય તેવા ઉદ્દેશથી વહીવટીતંત્ર દ્વારા છેવાડાના માનવીને ધ્યાનમાં રાખી સમગ્ર કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે..
માછીમારો હમેશાં દરિયામાં ૨૦ થી ૨૫ દિવસ સુધી રહેતા હોય છે... અને પોતાનો અમુલ્ય મત આપવાનું ટાળતા હોય છે.... ત્યારે એક દિવસ પોતાના કામ ધંધા બંધ રાખી અને લોકશાહીના મહાપર્વમાં મતદાન કરવામાં માછીમારો આગળ આવે તે માટે વહીવટી તંત્ર દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી છે....
Conclusion: