આ કાર્યાલયને દાંતા પ્રભારી અને ગોપાલક બોર્ડના પૂર્વ ચેરમેન સંજય દેસાઈએ ખુલ્લુ મૂક્યું હતું અને આદિવાસી વિસ્તારમાં પહોંચીને તેમના મતો મેળવવા અને 100 ટકા મતદાન થાય તે માટે પ્રયત્ન કરવા અપીલ કરી હતી. કાર્યક્રમ બાદ સંજય દેસાઇએ જણાવ્યું હતું કે, આ ચૂંટણી આંતકવાદ વિરોધી છે પુલવામાં એટેક મામલે પુરાવા માંગનારા છે તેમના સામેની ચૂંટણી છે પાકિસ્તાન સામેની ચૂંટણી છે તેના માટે નરેન્દ્ર મોદીને ફરી વડાપ્રધાન બનાવા માટે હાકલ કરી હતી.
બનાસકાંઠામાં ભાજપે ચૂંટણી કાર્યાલય ખુલ્લું મુક્યુ - election
બનાસકાંઠાઃ જિલ્લાનો દાંતા તાલુકો જે મહત્તમ આદિવાસી વિસ્તાર છે ને આદિવાસી વિસ્તાર હંમેશા માટે કોંગ્રેસનો ગઢ રહ્યો છે ત્યારે હવે આ જિલ્લામાં આદિવાસીઓના મત મેળવવા માટે ભાજપે યથાગ પ્રયત્ન હાથ ધર્યા છે જેને લઇને સોમવારે યાત્રાધામ અંબાજી ખાતે ભાજપાની મધ્યસ્થી ચૂંટણી કાર્યાલયને ખુલ્લી મૂકવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યાલયને દાંતા પ્રભારી અને ગોપાલક બોર્ડના પૂર્વ ચેરમેન સંજય દેસાઈએ ખુલ્લુ મૂક્યું હતું અને આદિવાસી વિસ્તારમાં પહોંચીને તેમના મતો મેળવવા અને 100 ટકા મતદાન થાય તે માટે પ્રયત્ન કરવા અપીલ કરી હતી. કાર્યક્રમ બાદ સંજય દેસાઇએ જણાવ્યું હતું કે, આ ચૂંટણી આંતકવાદ વિરોધી છે પુલવામાં એટેક મામલે પુરાવા માંગનારા છે તેમના સામેની ચૂંટણી છે પાકિસ્તાન સામેની ચૂંટણી છે તેના માટે નરેન્દ્ર મોદીને ફરી વડાપ્રધાન બનાવા માટે હાકલ કરી હતી.
R_GJ_AMJ_01_15 APR_VIDEO_STORY_ BJP KARYALAY OPING _CHIRAG AGRAWAL
LOKESAN---AMBAJI
(VIS AND BYIT IN FTP)
બનાસકાંઠા જિલ્લાનો દાંતા તાલુકો ને મહત્તમ આદિવાસી વિસ્તાર છે ને આદિવાસી વિસ્તાર હમેશા માટે કોંગ્રેસનો ગઢ રહ્યો છે ત્યારે હવે આ આદિવાસીઓના મત મેળવવા માટે ભાજપે યથાગ પ્રયત્ન હાથ ધર્યા છે એને લઇ આજે યાત્રાધામ અંબાજી ખાતે ભાજપા ની એક મધ્યસ્થી ચૂંટણી કાર્યાલય ને ખુલ્લી મૂકવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યાલયને દાંતા પ્રભારી અને ગોપાલક બોર્ડના પૂર્વ ચેરમેન સંજય દેસાઈએ ખુલ્લુ મૂકી હતી અને આદિવાસી વિસ્તારમાં પહોંચીને તેમના મતો મેળવવા અને 100 ટકા મતદાન થાય તે માટે પ્રયત્ન કરવા અપીલ કરી હતી એટલું જ નહીં સંજય દેસાઇએ જણાવ્યું હતું કે આ ચૂંટણી આંતકવાદ વિરોધી છે પુલવામાં એટેક મામલે પુરાવા માંગનારા છે તેમના સામેની ચૂંટણી છે પાકિસ્તાન સામેની ચૂંટણી છે તેના માટે નરેન્દ્ર મોદીને ફરી વડાપ્રધાન નવા માટે હાકલ કરી હતી
બાઇટ-1 સંજય દેસાઈ ( દાંતા મત વિસ્તાર પ્રભારી ) દાંતા
ચિરાગ અગ્રવાલ,ઇ.ટીવી ભારત
અંબાજી, બનાસકાંઠા