જાહેર સભામાં તેમણે ગીરસોમનાથ અને જૂનાગઢના સંયુક્ત સાંસદની બેઠક ઉપર રાજેશ ચુડાસમાને ભારે માત્રામાં વોટ આપી વિજયી બનાવવા આહવાન કર્યું હતું. આ ઉપરાંત તેમણે કોંગ્રેસ પર આઝમ ખાનના ભાજપ નેતા જયાપ્રદા પર કરેલા વિવાદિત નિવેદનને દેશની નારીઓનું અપમાન ગણાવી. તે ઉપરાંત સપા, બસપા તથા કોંગ્રેસ પાસે જવાબ માંગ્યો હતો.
આઝમખાનની જયાપ્રદા પર ટિપ્પણી તમામ મહિલાઓના અપમાન સમાન છે: શાહ - Kodinar
ગીરસોમનાથ: લોકશાહીનો મહાપર્વ એટલે કે લોકસભાની ચૂંટણી, જ્યારે લોકસભાની ચૂંટણીને ગુજરાતમાં ગણતરીના જ દિવસો બાકી રહ્યા હોય ત્યારે રાજકીય પક્ષોનો પ્રચાર તેની ચરમસીમા પર છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ગીરસોમનાથ જિલ્લાના કોડીનાર શહેરમાં જાહેર સભા યોજી હતી.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ
જાહેર સભામાં તેમણે ગીરસોમનાથ અને જૂનાગઢના સંયુક્ત સાંસદની બેઠક ઉપર રાજેશ ચુડાસમાને ભારે માત્રામાં વોટ આપી વિજયી બનાવવા આહવાન કર્યું હતું. આ ઉપરાંત તેમણે કોંગ્રેસ પર આઝમ ખાનના ભાજપ નેતા જયાપ્રદા પર કરેલા વિવાદિત નિવેદનને દેશની નારીઓનું અપમાન ગણાવી. તે ઉપરાંત સપા, બસપા તથા કોંગ્રેસ પાસે જવાબ માંગ્યો હતો.
R-gj-gsm-1-15apr-amit shah in kodinar-kaushal
કાલે બપોર ની સ્ટોરી મોજોથી રાત્રે 1 વાગ્યે ફાઇલ મોકલી શકવાના કારણ થી સ્ટોરી મેઈલ કરું છું.
કોડીનાર-15 એપ્રિલ
ભાજપ ના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ની ગીરસોમનાથ ના કોડીનારમાં જાહેર સભા...
લોકશાહી નો મહાપર્વ એટલેકે લોકસભાની ચૂંટણી, જ્યારે લોકસભાની ચૂંટણી ને ગુજરાતમાં ગણતરીના જ દિવસો બાકી રહ્યા હોય ત્યારે રાજકીય પક્ષો નો પ્રચાર તેની ચરમસીમા પર છે. ત્યારે આજે ભાજપ ના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ગીરસોમનાથ જિલ્લા ના કોડીનાર શહેરમાં જાહેર સભા યોજી હતી.
જાહેર સભામાં તેમણે ગીરસોમનાથ અને જૂનાગઢ ના સૈયુક્ત સાંસદ ની સીટ ઉપર રાજેશ ચુડાસમાને ભારે માત્રામાં વોટ આપી અને તેમને વિજયી બનાવવા આહવાન કર્યું હતું. આ ઉપરાંત તેમણે કોંગ્રેસ પર આઝમ ખાન ના ભાજપ નેતા જયા પ્રદા પર કરેલા વિવાદિત નિવેદન ને દેશ ની નારીઓ નું અપમાન ગણાવી અને સપા, બસપા અને કોંગ્રેસ પાસે જવાબ માંગ્યો હતો. તો બીજી તરફ કોંગ્રેસ ના કાશ્મીરમાં સથી એવા નેશનલ કોનફ્રન્સ દ્વારા કરવામાં આવેલ કાશ્મીરમાં અલગ પ્રધાન મંત્રી વાળા નિવેદન પર કોંગ્રેસ ને ઘેરવા નો પ્રયત્ન કર્યો હતો.
ત્યારે પેહલા જૂનાગઢ માં પી.એમ મોદી અને હવે કોડીનારમાં અમિત શાહ ની સભા મતદારો ને કેટલા અંશે ભાજપ તરફ ફેરવી શકે છે તે તો 23 મેં એ મતગણતરી બાદ જ સામે આવશે.
કૌશલ joshi
ઇટીવી ભારત
ગીરસોમનાથ