ETV Bharat / elections

કોંગ્રેસી ધારાસભ્યોને બનાસકાંઠામાં લઈ જવાયા, સીધા મતદાન મથકે જ લઈ જવાનો નિર્ણય

ન્યૂઝ ડેસ્કઃ આગામી 5 જૂલાઈએ યોાજનાર રાજ્યસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ ધારાસભ્યોને બનાસકાંઠાના એક ખાનગી રિસોર્ટમાં લઈ જવાયા છે. કોંગ્રેસનું કહેવું છે ધારાસભ્યોએ ખુદ એકજૂથ થઈને રહેવા માટે માંગણી કર્યા બાદ નિર્ણય લેવાયો છે. જો કે, કોંગ્રેસને ક્રોસ વોટિંગનો ડર હોવાના કારણે ધારાસભ્યોને નજરકેદ કરાયાની ચર્ચા પણ ચાલી રહી છે.

hd
author img

By

Published : Jul 3, 2019, 5:09 PM IST

Updated : Jul 3, 2019, 10:37 PM IST

ગુજરાતમાં 5 જૂને રાજ્યસભાની ચૂંટણી યોજાનાર છે. આ ચૂંટણી પહેલા ક્રોંસ વોટિંગ સહિતની માથાકૂટ દૂર કરવાના હેતુથી ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોને સ્થળાંતર કરાવી નજરકેદ કરવામાં આવ્યાં છે.

તમામ ધારાસભ્યોને બનાસકાંઠાના બાલારામ રિસોર્ટમાં લઈ જવાયા છે. જ્યાં કાલ સાંજ સુધી તેઓ રોકાય તેવી શક્યતાઓ છે. બીજીતરફ અહીં આ રિસોર્ટમાં કોંગ્રેસ દ્વારા 34 રૂમો બુક કરાવવામાં આવી છે. તેમજ 100 લોકોના જમણવારનો ઓર્ડર પણ આપી દીધો છે.

ક્રોસ વોટિંગની આશંકા અને ભાજપ દ્વારા ખરીદ-વેચાણ થાય તેવી શક્યતાઓને પગલે કોંગ્રેસે આ પગલું ભર્યું છે. આ રિસોર્ટમાંથી ધારાસભ્યોને સીધા મતદાન માટે લઈ જવાય તેવી પણ શક્યતાઓ છે. ત્યારે થોડા જ કલાકો પહેલા ધારાસભ્યોને આબુ લઈ જવાય તેવી વાતો સામે આવી હતી. જ્યાં રાજસ્થાનના મુખ્યપ્રધાનને તેમને સાચવવાની જવાબદારી સોંપાઈ હોવાના અહેવાલ સામે આવ્યા હતા. જો કે, હજી પણ અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા સહિત કયા કયા ધારાસભ્યો ગેરહાજર રહેશે તે અંગે કોઈ ખુલાસો થયો નથી.

બીજીતરફ ચૂંટણીના 48 કલાક પહેલા ભાજપના ચાણક્ય અમિત શાહની ગુજરાતમાં ઉપસ્થિતિથી પણ કોંગ્રેસમાં ફફડાટ છે. ત્યારે હવે રાજ્યસભાની ચૂંટણીને લઈ ભારે ગરમાવો રાજ્યના રાજકારણમાં છવાઈ ગયો છે.

Intro:गुजरात के राज्यसभा चुनाव से पहले विधायक लाए जाएंगे राजस्थान में बड़ा बंदी के लिए सोनिया गांधी अहमद पटेल ने दिया मुख्यमंत्री अशोक गहलोत को स्पेशल टास्क सभी विधायकों को रोका जाएगा माउंट आबू के अचलगढ़ में एक निजी होटल में गहलोत पहले से ही गुजरात प्रभारी होने के चलते रहे संपर्क में

Body:गुजरात में 5 जून को राज्यसभा के चुनाव हो रहे हैं इन चुनावों से पहले किसी तरीके की कोई क्रॉस वोटिंग ना हो या फिर कोई गड़बड़ ना हो इसे रोकने के लिए गुजरात कांग्रेस के विधायकों की बाड़ी बंदी होने जा रही है और इस बार यह बड़ा बंदी करने का काम सुपुर्द किया गया है राजस्थान में इसके लिए आज मुख्यमंत्री अशोक गहलोत ने पहले सोनिया गांधी और फिर अहमद पटेल से मुलाकात की इसके बाद यह तय किया गया कि गुजरात के विधायकों को राजस्थान के माउंट आबू में रोका जाएगा अगले 2 दिन गुजरात के करीब 70 विधायक राजस्थान में रहेंगे कहा जा रहा है कि इन विधायकों को अचलगढ़ में एक निजी होटल होटल हंबिंग में रखा जाएगा और आगामी 2 दिनों तक इन सभी विधायकों को राजस्थान में ही रखा जाएगा ताकि किसी तरीके की कोई गड़बड़ी ना हो दरअसल अशोक गहलोत गुजरात के विधायकों से पूरी तरीके से परिचित भी हैं क्योंकि गुजरात में हुए विधानसभा चुनाव और उसके बाद हुए राज्यसभा चुनाव मैं भी अशोक गहलोत की खासी भूमिका रही थी गुजरात विधानसभा चुनाव में तो अशोक गहलोत गुजरात के प्रभारी रहे हैं ऐसे में अशोक गहलोत का सभी विधायकों से तालमेल और गुजरात का माउंट आबू के नजदीक होने के चलते सभी को राजस्थान लाया जा रहा है और क्योंकि राजस्थान में कांग्रेस की सरकार है ऐसे में किसी भी तरीके की विधायकों के खरीद-फरोख्त की कोई संभावना नहीं रहेगी
पीटीसी अजीत

Conclusion:
Last Updated : Jul 3, 2019, 10:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.