ETV Bharat / elections

કચ્છના ચૂંટણી અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઈ - gujarati news

ભુજઃ જિલ્લાના નિયુકત જનરલ ઓબ્ઝર્વર અભિષેક ક્રિષ્નાએ કચ્છના ચૂંટણી અધિકારીઓની સમીક્ષા બેઠકને સંબોધતાં જણાવ્યું હતું. ‘ચૂંટણી એવી પ્રક્રિયા છે, જેમાં અધિકારી સ્વતંત્ર હોય છે. ભારતના ચૂંટણી આયોગની સૂચનાઓનું પાલન કરીને ચૂંટણી કાર્યમાં ક્યાંય કોઇ ચૂક કે આક્ષેપ ન થાય તેવી રીતે ચૂંટણીનું કામકાજ ભેદભાવ વિના કરવાનું હોય છે’.

સ્પોટ ફોટો
author img

By

Published : Apr 7, 2019, 8:36 PM IST

ભુજ કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે ૧-કચ્છ(અ.જા.)સંસદીય મતવિભાગની સામાન્ય ચૂંટણી-2019 દરમિયાન સમગ્ર કચ્છમાં ચૂંટણીની પ્રક્રિયા મુકત અને ન્યાયી વાતાવરણમાં થાય તે માટે નિયુકત જનરલ ઓબ્ઝર્વર અભિષેક ક્રિષ્ના અને ડો.(કુ.)આભા ગુપ્તા દ્વારા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર રેમ્યા મોહનના અધ્યક્ષસ્થાને કચ્છના એ.આર.ઓ. પૂર્વ અને પશ્ચિમ વિભાગના પોલીસ વડાઓ અને જિલ્લામાં નિયુક્ત 21 નોડલ અધિકારીઓ સાથે ચૂંટણી કામગીરીની સમીક્ષા બેઠક યોજાઇ હતી.

KTC
સ્પોટ ફોટો

જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રીમતી રેમ્યા મોહન દ્વારા કચ્છ લોકસભા મતદારક્ષેત્ર માટેની ચૂંટણી કામગીરી માટે તંત્ર દ્વારા હાથ ધરાયેલી વિવિધ કામગીરી અને પ્રક્રિયાનો ઉલ્લેખ કરી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ વધારવા ‘સ્વીપ’ કાર્યક્રમ હેઠળ કરાઇ રહેલી કાર્યની જાણકારી આપી હતી. જનરલ ઓબ્ઝર્વર અભિષેક ક્રિષ્ના અને ડો.(કુ.) આભા ગુપ્તાએ આદર્શ આચારસંહિતા, એમ.સી.એમ.સી.ની કામગીરી, કચ્છના ક્રિટીકલ બુથ સહિતની જાણકારી મેળવી હતી અને ઓબ્ઝર્વરને સમયસર અહેવાલ મોકલવા જણાવ્યું હતું.

ઓબ્ઝર્વર અભિષેક ક્રિષ્નાએ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર આર.ઓ.ના ચૂંટણી ટીમના કેપ્ટન છે, તેમ જણાવી તેમની માર્ગદર્શક સૂચનાઓનું પાલન કરવા એઆરઓ અને નોડલ અધિકારીઓને શીખ આપી હતી.

R GJ KTC 05 07APRIL OBZERVAR MITTING KUTCH SCRTIP PHOTO RRAKESH

LOCAIOTN- BHUJ
 DATE 07 APRIL 

કચ્છ ઘણું શાંત મતદારક્ષેત્ર છે. ચૂંટણી એવી પ્રક્રિયા છે, જેમાં અધિકારી સ્વતંત્ર હોય છે. ભારતના ચૂંટણી આયોગની સૂચનાઓનું પાલન કરીને ચૂંટણી કાર્યમાં કયાંય કોઇ ચૂક કે આક્ષેપ ન થાય તેવી રીતે ચૂંટણીનું કામકાજ ભેદભાવ વિના કરવાનું છેતેમ ચૂંટણી માટેના નિયુકત જનરલ ઓબ્ઝર્વર  અભિષેક ક્રિષ્નાએ કચ્છના ચૂંટણી અધિકારીઓની સમીક્ષા બેઠકને સંબોધતાં જણાવ્યું હતું.

         ભુજ  કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે ૧-કચ્છ(અ.જા.)સંસદીય મતવિભાગની સામાન્ય ચૂંટણી-૨૦૧૯ દરમિયાન સમગ્ર કચ્છમાં ચૂંટણીની પ્રક્રિયા મુકત અને ન્યાયી વાતાવરણમાં થાય તે માટે  નિયુકત જનરલ ઓબ્ઝર્વર અભિષેક ક્રિષ્ના અને  ડો.(કુ.)આભા  ગુપ્તા દ્વારા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર શ્રીમતી રેમ્યા મોહનના અધ્યક્ષસ્થાને કચ્છના એ.આર.ઓ., પૂર્વ અને પશ્ચિમ વિભાગના પોલીસ વડાઓ અને જિલ્લામાં નિયુકત ૨૧ નોડલ અધિકારીઓ સાથે ચૂંટણી કામગીરીની સમીક્ષા બેઠક યોજાઇ હતી.

         જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર શ્રીમતી રેમ્યા મોહન દ્વારા કચ્છ લોકસભા મતદારક્ષેત્ર માટેની ચૂંટણી કામગીરી માટે તંત્ર દ્વારા હાથ ધરાયેલી વિવિધ કામગીરી અને પ્રક્રિયાનો ઉલ્લેખ કરી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ વધારવા ‘સ્વીપ’ કાર્યક્રમ હેઠળ કરાઇ રહેલી કાર્યની જાણકારી આપી હતી.

         જનરલ ઓબ્ઝર્વર અભિષેક ક્રિષ્ના અને ડો.(કુ.) આભા ગુપ્તાએ આદર્શ આચારસંહિતા, એમ.સી.એમ.સી.ની કામગીરી, કચ્છના ક્રિટીકલ બુથ સહિતની જાણકારી મેળવી હતી અને ઓબ્ઝર્વરને સમયસર અહેવાલ મોકલવા જણાવ્યું હતું.

ઓબ્ઝર્વર  અભિષેક ક્રિષ્નાએ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર આર.ઓ.ના ચૂંટણી ટીમના કેપ્ટન છે, તેમ જણાવી તેમની માર્ગદર્શક સૂચનાઓનું પાલન કરવા એઆરઓ અને નોડલ અધિકારીઓને શીખ આપી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.