ETV Bharat / elections

મોદીએ ગુજરાતમાં સંવેદના વ્યક્ત કરી, કમલનાથની ફરિયાદ-મધ્યપ્રદેશને કેમ ભૂલી ગયા ? - kamalnath

નવી દિલ્હી: દેશના અલગ અલગ ભાગમાં કમૌસમી વરસાદને કારણે વાવાઝોડું અને તોફાન આવતા 35થી વધારે લોકોના મોત થઈ ગયા છે. જેને લઈ ખેડૂતોના રવિ પાકને પણ ભારે નુકસાન થયું છે. મધ્યપ્રદેશમાં 15, રાજસ્થાન-ગુજરાતમાં 9-9 જ્યારે દિલ્હી અને બિહારમાં 1-1 વ્યક્તિનું મોત થઈ ગયું છે.

ians
author img

By

Published : Apr 17, 2019, 12:17 PM IST

વડાપ્રધાન મોદીએ આ દુર્ઘટનાને ત્વરિત ધ્યાને લઈ નુકસાન પર ઊંડી સંવેદના વ્યક્ત કરી છે અને ગુજરાતના લોકોને સહાય આપવાની જાહેરાત પણ કરી દીધી છે. આ વાત પર મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન કમલનાથે વાંધો ઉઠાવ્યો છે. કમલનાથે ટ્વીટ કરી કહ્યું હતું કે, તમે દેશના વડાપ્રધાન છો, ફક્ત ગુજરાતના જ નહીં.

  • An ex- gratia of Rs 2 lakh each for the next of kin of those who lost their lives due to unseasonal rain & storms in MP, Rajasthan, Manipur & various parts of the country has been approved from the PM’s National Relief Fund. Rs 50,000 each for the injured has also been approved.

    — PMO India (@PMOIndia) 17 April 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

તો વળી કમલનાથની વાત સાથે દિગ્વિજય સિંહે પણ સાથે આપ્યો છે. તેમણે પણ કહ્યું હતું કે, ગુજરાતમાં વાવાઝોડું આવ્યું તમે સહાય આપી પણ મધ્યપ્રદેશમાં આવેલા તોફાનથી જે નુકસાન થયું તેમાં કેમ ચૂપ છો ? શું વડાપ્રધાનને આવો ભેદભાવ કરવો જોઈએ ?

  • मोदी जी , आप देश के पीएम ना कि गुजरात के।
    एमपी में भी बेमौसम बारिश व तूफ़ान के कारण आकाशीय बिजली गिरने से 10 से अधिक लोगों की मौत हुई है।लेकिन आपकी संवेदनाएँ सिर्फ़ गुजरात तक सीमित ?
    भले यहाँ आपकी पार्टी की सरकार नहीं है लेकिन लोग यहाँ भी बस्ते है।

    — Office Of Kamal Nath (@OfficeOfKNath) April 17, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આપને જણાવી દઈએ કે, વડાપ્રધાન કાર્યાલયે ટ્વીટ કરી કહ્યું હતું કે, વડાપ્રધાન મોદી ગુજરાતમાં આવેલા તોફાન અને વાવાઝોડામાં જે નુકસાન થયું છે તેવા પરિવારને રાહત ફંડમાંથી 2-2 લાખ રુપિયા સહાય આપશે. વડાપ્રધાને ઘાયલ લોકોને 50-50 હજાર આપવાની પણ જાહેરાત કરી છે.

Intro:Body:

મોદીએ ગુજરાતમાં સંવેદના વ્યક્ત કરી, કમલનાથની ફરિયાદ-મધ્યપ્રદેશને કેમ ભૂલી ગયા ?

નવી દિલ્હી: દેશના અલગ અલગ ભાગમાં કમૌસમી વરસાદને કારણે વાવાઝોડું અને તોફાન આવતા 35થી વધારે લોકોના મોત થઈ ગયા છે. જેને લઈ ખેડૂતોના રવિ પાકને પણ ભારે નુકસાન થયું છે. મધ્યપ્રદેશમાં 15, રાજસ્થાન-ગુજરાતમાં 9-9 જ્યારે દિલ્હી અને બિહારમાં 1-1 વ્યક્તિનું મોત થઈ ગયું છે. 

વડાપ્રધાન મોદીએ આ દુર્ઘટનાને ત્વરિત ધ્યાને લઈ નુકસાન પર ઊંડી સંવેદના વ્યક્ત કરી છે અને ગુજરાતના લોકોને સહાય આપવાની જાહેરાત પણ કરી દીધી છે. આ વાત પર મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન કમલનાથે વાંધો ઉઠાવ્યો છે. કમલનાથે ટ્વીટ કરી કહ્યું હતું કે, તમે દેશના વડાપ્રધાન છો, ફક્ત ગુજરાતના જ નહીં. 

તો વળી કમલનાથની વાત સાથે દિગ્વિજય સિંહે પણ સાથે આપ્યો છે. તેમણે પણ કહ્યું હતું કે, ગુજરાતમાં વાવાઝોડું આવ્યું તમે સહાય આપી પણ મધ્યપ્રદેશમાં આવેલા તોફાનથી જે નુકસાન થયું તેમાં કેમ ચૂપ છો ? શું વડાપ્રધાનને આવો ભેદભાવ કરવો જોઈએ ?

આપને જણાવી દઈએ કે, વડાપ્રધાન કાર્યાલયે ટ્વીટ કરી કહ્યું હતું કે, વડાપ્રધાન મોદી ગુજરાતમાં આવેલા તોફાન અને વાવાઝોડામાં જે નુકસાન થયું છે તેવા પરિવારને રાહત ફંડમાંથી 2-2 લાખ રુપિયા સહાય આપશે. વડાપ્રધાને ઘાયલ લોકોને 50-50 હજાર આપવાની પણ જાહેરાત કરી છે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.