ETV Bharat / elections

ચૂંટણી પરિણામ પહેલા BJPને ફટકો, NPFએ સમર્થન પાછું ખેંચ્યું

ઈમ્ફાલ: મણિપુરમાં ભાજપના નેતૃત્વ ગઠબંધનની સહયોગી પાર્ટી નાગા પીપલ્સ ફ્રન્ટ (NPF)એ પોતાનું સમર્થન પાછું ખેંચી લીધું છે. જો કે, મહત્વનું એ છે કે 60 સભ્યોની વિધાનસભામાં NPFના 4 ધારાસભ્યો છે.

ચૂંટણી પરિણામ પહેલા BJPને ફટકો
author img

By

Published : May 18, 2019, 11:14 PM IST

પક્ષ પ્રવક્તા અચુમબેમો કિકોને જણાવ્યું કે, પાર્ટી તેના વિચારો અને સૂચનો પર ધ્યાન આપતા નથી. તે માટે કોહિમાના NPF કેન્દ્રીય કાર્યાલયમાં એક લાંબી બેઠક તરફથી ભાજપ નેતૃત્વવાળી મણિપુર સરકારથી સૈદ્ધાંતિક રૂપથી સમર્થન પાછું લેવાનો નિર્ણય કર્યો છે.

જો કે, આ નિર્ણયથી ભાજપના નેતૃત્વવાળા ગઠબંધન પર કોઈ અસર પડશે નહીં. વર્ષ 2017માં થયેલા વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને 28 અને બીજેપીને 21 બેઠક મળી હતી. ગત વર્ષે કોંગ્રેસના 8 ધારાસભ્યો પક્ષપલટો કરીને ભાજપમાં જોડાયા હતા. ત્યારબાદ ભાજપ ધારાસભ્યોની સંખ્યા વધીને 29 થઈ ગઈ છે.

Intro:Body:

ચૂંટણી પરિણામ પહેલા BJPને ફટકો, NPFએ સમર્થન પાછું ખેંચ્યું

ઈંફાલ: મણિપુરમાં ભાજપ નેતૃત્વ ગઠબંધનની સહયોગી પાર્ટી નાગા પીપલ્સ ફ્રન્ટ (એનપીએફ)એ પોતાનું સમર્થન પાછું ખેંચી લીધું છે. જોકે મહત્વનું એ છે કે, 60 સભ્યોની વિધાનસભામાં એનપીએફના 4 ધારાસભ્યો છે.

પક્ષ પ્રવક્તા અચુમબેમો કિકોને જણાવ્યું કે, પાર્ટી તેના વિચારો અને સુચનો પર ધ્યાન આપતા નથી. તે માટે કોહિમાના એનપીએફ કેન્દ્રીય કાર્યાલયમાં એક લાંબી બેઠક તરફથી ભાજપ નેતૃત્વવાળી મણિપુર સરકારથી સૈદ્ધાંતિક રૂપથી સમર્થન પાછું લેવાનો નિર્ણય કર્યો છે.

જોકે, આ નિર્ણયથી ભાજપના નેતૃત્વવાળા ગઠબંધન પર કોઈ અસર પડશે નહીં. વર્ષ 2017માં થયેલા વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને 28 અને બીજેપીને 21 બેઠક મળી હતી. જોકે ગત વર્ષ કોંગ્રેસના 8 ધારાસભ્યોએ પક્ષપલ્ટો કરીને ભાજપમાં જોડાયા હતા. ત્યારબાદ ભાજપ ધારાસભ્યોની સંખ્યા વધીને 29 થઈ ગઈ છે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.