ETV Bharat / elections

હરિયાણામાં કેસરીયો લહેરાયો, 10 સીટ પર ભાજપનો વિજય - Loksabha2019

નવી દિલ્હી: લોકસભા 2019ની ચૂંટણીના પરિણામો આવી ગયા છે. જેમાં ભારતીય જનતા પાર્ટીએ 302 સીટ પર જીત મેળવી છે. હરિયાણાની કુલ 10 લોકસભા સીટમાંથી 10 પર ભાજપે વિજય મેળવ્યો છે.

Hariyana
author img

By

Published : May 24, 2019, 6:28 PM IST

અહીં આ વખતે ચાર પ્રમુખ પાર્ટીયા ચૂંટણી મેદાનમાં હતી. કોંગ્રેસની તરફથી સોનીપલથી ભુપેન્દ્રસિંહ હુડ્ડા, ભિવાની-મહેન્દ્રગઢથી શ્રુતિ ચૌધરી, રોહતકથી દીપેન્દ્રસિંહ હુડ્ડા મેદાનમાં છે. AAP અને JGP અહીંથી એકલ થઇને ચૂંટણી લડી રહ્યા હતી.

પાર્ટી જીત આગળ કુલ
BJP 4 0 4
કુલ 4 0 4

પરંતુ તમામ પાર્ટીઓને ટ્ક્કર આપીને BJPએ હરિયાણામાં કેસરીયો લહેરાવ્યો છે.

Intro:Body:

હરિયાણામાં કેસરીયો લહેરાયો, 10 સીટ પર ભાજપનો વિજય

નવી દિલ્હી: લોકસભા 2019ની ચૂંટણીના પરિણામો આવી ગયા છે. જેમાં ભારતીય જનતા પાર્ટીએ 302 સીટ પર જીત મેળવી છે. હરિયાણાની કુલ 10 લોકસભા સીટમાંથી 10 પર ભાજપે વિજય મેળવ્યો છે.

અહીં આ વખતે ચાર પ્રમુખ પાર્ટીયા ચૂંટણી મેદાનમાં હતી. કોંગ્રેસની તરફથી સોનીપલથી ભુપેન્દ્રસિંહ હુડ્ડા, ભિવાની-મહેન્દ્રગઢથી શ્રુતિ ચૌધરી, રોહતકથી દીપેન્દ્રસિંહ હુડ્ડા મેદાનમાં છે. AAP અને JGP અહીંથી એકલ થઇને ચૂંટણી લડી રહ્યા હતી. 

પરંતુ તમામ પાર્ટીઓને ટ્ક્કર આપીને BJPએ હરિયાણામાં કેસરીયો લહેરાવ્યો છે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.