પંજાબ: તરનતારન જિલ્લામાં ભારત-પાકિસ્તાન બોર્ડર પાસે ડ્રોનમાંથી ત્રણ કિલો હેરોઈન મળી આવ્યું (Three Times Drone Movement At Punjab Border Taran Taran)છે. એક ટોચના પોલીસ અધિકારીએ રવિવારે આ માહિતી આપી હતી. પંજાબ પોલીસ અને બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) દ્વારા સંયુક્ત ઓપરેશનમાં આ જપ્તી કરવામાં આવી હતી.
-
Carrying on the Special Drive against trans-border smuggling networks, @TarnTaranPolice & #BSF, in a joint operation have recovered a quadcopter drone with 3 Kg #Heroin during search in area of PS Valtoha, #TarnTaran (1/2) pic.twitter.com/3RzSCGLu9c
— DGP Punjab Police (@DGPPunjabPolice) December 4, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">Carrying on the Special Drive against trans-border smuggling networks, @TarnTaranPolice & #BSF, in a joint operation have recovered a quadcopter drone with 3 Kg #Heroin during search in area of PS Valtoha, #TarnTaran (1/2) pic.twitter.com/3RzSCGLu9c
— DGP Punjab Police (@DGPPunjabPolice) December 4, 2022Carrying on the Special Drive against trans-border smuggling networks, @TarnTaranPolice & #BSF, in a joint operation have recovered a quadcopter drone with 3 Kg #Heroin during search in area of PS Valtoha, #TarnTaran (1/2) pic.twitter.com/3RzSCGLu9c
— DGP Punjab Police (@DGPPunjabPolice) December 4, 2022
“ક્રોસ બોર્ડર દાણચોરી નેટવર્ક સામે સ્પેશિયલ ઓપરેશનમાં તરનતારન પોલીસ અને BSF દ્વારા સંયુક્ત ઓપરેશનમાં તરનતારનના પીએસ વોલ્ટોહ વિસ્તારમાં સર્ચ ઓપરેશન દરમિયાન એક ડ્રોન મળી આવ્યું હતું. ત્રણ કિલો હેરોઈન હતું. એક દિવસ પહેલા, બોર્ડર સિક્યુરિટી ફોર્સે ફાઝિલ્કા જિલ્લામાં લગભગ 25 કિલો હેરોઈન ઝડપ્યું હતું જેને પાકિસ્તાન ડ્રોન દ્વારા છોડવામાં આવ્યું હતું. -ગૌરવ યાદવ, પંજાબના પોલીસ મહાનિર્દેશક
ભારત-પાકિસ્તાન સરહદ: પોલીસે જણાવ્યું હતું કે તરનતારન જિલ્લામાં ભારત-પાકિસ્તાન સરહદ પાસેના એક ખેતરમાં ગુરુવાર-શુક્રવારની વચ્ચેની રાત્રે પાંચ કિલોગ્રામ હેરોઈન ધરાવતું ડ્રોન મળ્યું હતું. નોંધપાત્ર વાત એ છે કે, સોમવારે, BSFએ અમૃતસર અને તરનતારન જિલ્લામાં ભારત-પાકિસ્તાનની સરહદ પર લગભગ 10 કિલો હેરોઈન લઈ જતા બે પાકિસ્તાની ડ્રોનને તોડી પાડ્યા હતા.