ETV Bharat / crime

સુરત GST હેઠળ 25થી વધુ જેટલી પેઢીઓના સ્થળો પર દરોડા

સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ (Surat City Crime Branch) અને ઇકોનોમિક સેલ (Economic Cell) તથા સેન્ટ્રલ જીએસટી અધિકારીઓ (Central GST officials) સાથે મળી સુરત સહિત ગુજરાતમાં ચાલતું ફેક GST નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. આ મામલે 3 નવેમ્બર અમદાવાદ,રાજકોટ,સુરત ફેક બિલિંગ સામે આવ્યો હતો.જેમાં 1200 કરોડ જેટલો આંકડો પોલીસના ધ્યાને આવ્યો હતો.

સુરત GST હેઠળ 25થી વધુ જેટલી પેઢીઓના સ્થળો પર દરોડા
surat-raids-on-premises-of-more-than-25-firms-under-gst-1200-crore-recovered
author img

By

Published : Nov 25, 2022, 1:02 PM IST

સુરત: સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ (Surat City Crime Branch) અને ઇકોનોમિક સેલ (Economic Cell) તથા સેન્ટ્રલ જીએસટી અધિકારીઓ (Central GST officials) સાથે મળી સુરત સહિત ગુજરાતમાં ચાલતું ફેક GST નેટવર્કનો પર્દાફાશ કર્યો છે.ઈકોનોમિક ઓફેન્સ સેલ (Economic Offenses Cell) અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા GST કૌભાંડ બાબતે પ્રેસ કોંફ્રન્સ કરવામાં આવી હતી કે સુરતમાં અલગ અલગ જગ્યાએ કરવામાં આવેલ રેડ સંદર્ભે એડીશનલ પોલીસ કમિશ્નરે આપી માહિતી આપતાં જણાવ્યું કે સુરત પોલીસ અને ગુજરાત પોલીસ (gujarat police) સાથે ક્રાઇમ બ્રાન્ચ અને અમદાવાદ મળી ઓપરેશન GST શરૂ કરાયું હતું.

સુરત GST હેઠળ 25થી વધુ જેટલી પેઢીઓના સ્થળો પર દરોડા

1200 કરોડની રિકવરી: છેલ્લા બે મહિનામાં ગુજરાત પોલીસ તે સાથે મુખ્યત્વે સુરત પોલીસની આગેવાની હેઠળ સેન્ટર, સ્ટેટ જીએસટી અધિકારીઓ સાથે મળીને એક ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં 3 નવેમ્બર, અમદાવાદ, રાજકોટ, સુરત ફેક બિલિંગ સામે આવ્યો હતો. એમાં 1200 કરોડ જેટલો આંકડો પોલીસના ધ્યાને આવ્યો હતો.ગુજરાતમાં ફેક GST નેટવર્ક ઝડપી પાડવામાં આવ્યું છે.અને આ મામલે બે લોકોની ધરપકડ કરવામાં આવી છે.આ મામલે ગત 19 ઓક્ટોબરના રોજ ઇકોનોમિક્સ એલ માં નોંધવામાં આવી હતી.ત્યારબાદ 3 નવેમ્બર 2022ના રોજ સુરત રાજકોટ ભાવનગર અને અમદાવાદમાં અલગ અલગ સ્થળોએ રેડ કરવામાં આવી હતી.

આ ઓપરેશનનો મુખ્ય હેતુ એ હતો કે કાયદા પ્રમાણે કાર્યવાહી કરવામાં આવી હતી. આ મામલે ગત 19 ઓક્ટોબરના રોજ ઇકોનોમિક્સ સેલમાં નોંધવામાં આવી હતી.ત્યારબાદ 3 નવેમ્બર 2022ના રોજ સુરત રાજકોટ ભાવનગર અને અમદાવાદમાં અલગ અલગ સ્થળોએ રેડ કરવામાં આવી હતી. સૌ પ્રથમ વખત અમારી સમક્ષ 34 કંપનીઓ ધ્યાનમાં આવી હતી. જે ફેક બિલિંગનું કામ કરતા હતા. જેમનું કુલ ટર્ન ઓવર 1200 કરોડ રૂપિયાનું હતું. ઈન ટેક્સ્ટ ક્રેડિટ પણ 120 કરોડથી વધારે હતું. તે તેમણે સરકાર પાસેથી દીધું હતું.

25 સ્થળો રેડ કરવામાં આવી હતી: વધુમાં જણાવ્યું કે આ તપાસ દરમિયાન ધીરે ધીરે દરેક વસ્તુ બહાર આવતી ગઈ અને ગઈકાલે પણ સુરત ઇકોનોમિક્સ સેલ અને સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા 25 સ્થળો રેડ કરવામાં આવી હતી. જેમાં ત્રણ સ્થળોએ ફક્ત સાચી પેઢીઓ ચાલતી હતી. જેમાં 11 સ્થળે ખોટો સરનામું આપવામાં આવ્યું હતું. અન્ય સાત સ્થળોએ કંપનીનો એડ્રેસ આપવામાં આવ્યો હતો.ત્યાં રેસીડેન્સ એડ્રેસ આપવામાં આવ્યો હતો.તે ઉપરાંત અન્ય 5 સ્થળોએ ટેલર સલૂન ચાયની દુકાનો ચાલતી હતી. અત્યાર સુધી કુલ 3000 કરોડનું ટર્ન ઓવરની બિલિંગ અમારે સમક્ષ આવી છે. 600 કરોડથી વધારે ઇનપુટ ક્રેટ ક્રેડિટ પણ અમારી સમક્ષ આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.