ETV Bharat / crime

જૂની મિલકત બાબતની તકરારમાં થયું મર્ડર, સુરત ક્રાઈમ બ્રાંચે ઉકેલ્યો ભેદ - મહિધરપુરા પોલીસ મથકમાં પ્રોહીબીશન

સુરતના નવસારીમાં ટાઉન વિસ્તારમાં ધોળે દિવસે ચપ્પુના ઘા મારી હત્યા કરવામાં આવી છે. આ ઘટનામાં સુરત ક્રાઈમ બ્રાંચ (Surat Crime Branch team) ટીમે ભેદ ઉકેલી (Surat Crime Branch team solved Daytime murder case) કાઢ્યો છે. આ કેસમાં જૂની મિલકત બાબતની તકરાર મર્ડર (Old property disputes Murder Case) થયા હોવાનું બહાર આવ્યું હતું. જેમાં મર્ડર કરવા 5 લાખ રૂપિયાની સોપારી આપવામાં આવી હતી.

જૂની મિલકત બાબતની તકરારમાં થયું મર્ડર, સુરત ક્રાઈમ બ્રાંચે ઉકેલ્યો ભેદ

author img

By

Published : Sep 22, 2022, 7:11 PM IST

સુરત નવસારી ટાઉન વિસ્તારમાં ધોળે દિવસે ચપ્પુના ઘા મારી શાહિદ અલી લિયાકત અલી સૈયદની હત્યા કરવામાં આવી હતી. આ ગુનામાં સુરત ક્રાઈમ બ્રાંચની (Surat Crime Branch) ટીમે 5 આરોપીને ઝડપી પાડી ગુનાનો (Navsari Murder Case) ભેદ ઉકેલી કાઢ્યો હતો. જૂની મિલકત બાબતની તકરારમાં (Old property disputes Murder Case) મર્ડર કરવા 5 લાખ રૂપિયાની સોપારી આપવામાં આવી હતી.

દર્ગાવાલા હોલ પાસે કરી હત્યા ગત 15 સેપ્ટમ્બર 2022ના રોજ સવારના સમયે નવસારી ટાઉન પોલીસ મથકની (Navsari Town Police Station) હદમાં આવેલા દર્ગાવાલા હોલ પાસે (Navsari town Dargahwala Hall) સાહીદ અલી લિયાકત અલી સૈયદની હત્યા કરવામાં આવી હતી. વ્હાઇટ કલરની મોપેડ પર આવેલા ત્રણ અજાણ્યા શખ્સો ચપ્પુના ઉપરાછાપરી ઘા ઝીકી હત્યા કરી ફરાર થઇ ગયા હતા. આ બનાવમાં સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે બાતમીના આધારે મોહમ્મદ સાદિક ઉર્ફે ગુડ્ડુ ઉર્ફે મલબારી મોહમ્મદ સીદીક લોખંડવાલા, મોહમંદ અલ્ફાઝ ઉર્ફે પપ્પુ ઉર્ફે જેક મોહમ્મદ રફીક શેખ, ગુલામ દસ્તગીર અલાબક્ષ શેખ, અસદ ઉર્ફે અલ્તમસ અસ્લમ સૈયદ જાફરશા સદરૂદિન દરગાહવાલાને ઝડપી પાડ્યા હતા.

આરોપીઓને 50 હજાર રૂપિયા આપવાનો હોવાની હકીકત જણાવી હતી. પોલીસ તપાસમાં મોહમ્મદ સાદિક ઉર્ફે ગુડ્ડુ ઉર્ફે મલબારીએ જણાવ્યું હતું કે, નવસારીના જાફર દરગાહવાળા નામના શખ્સને સાહીદ અલી સાથે જૂની મિલકત બાબતેની તકરાર ચાલતી હતી. તેનું મર્ડર કરવા 5 લાખ રૂપિયાની સોપારી આપતા સાદિક ઉર્ફે ગુડ્ડુએ પોતાના માણસો મોહમ્મદ અલફાઝ ઉર્ફે પપ્પુ ઉર્ફે જેક તથા અસદ ઉર્ફે અલ્તમસ તેમજ ગુલામ દસ્તગીર શેખને નવસારી ખાતે મોકલી રેકી કર્યા બાદ શાહિદ અલીની હત્યા કરી હતી. અને સાદિક ઉર્ફે ગુડ્ડુએ આ કામ કરવા માટે આરોપીઓને 50 હજાર રૂપિયા આપવાનો હોવાની હકીકત જણાવી હતી.

વર્ષ 2012માં હીરાની લૂંટના ગુનામાં પકડાયો વધુમાં આરોપી મોહમ્મદ સાદિક ઉર્ફે ગુડ્ડુ ઉર્ફે મલબારી સામે ભૂતકાળમાં નવસારી પોલીસ મથકમાં (Navsari Police Station) હત્યાની કોશિશ, મહિધરપુરા પોલીસ મથકમાં પ્રોહીબીશન (Prohibition in Mahidharpura Police Station) અને વર્ષ 2012 માં હીરાની લૂંટના ગુનામાં ( accused was arrested for diamond robbery) પકડાયો છે. પોલીસે આરોપી પાસેથી 2 લાખની રોકડ, બે મોબાઈલ ફોન કબજે કર્યા છે. અને આરોપીઓનો કબજો નવસારી પોલીસને સોપવાની તજવીજ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.