ETV Bharat / crime

ખોટા ઓડિટ રિપોર્ટ, સર્ટિફિકેટ અને ખોટા વાઉચર બનાવી વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી કરી ટ્રસ્ટઓએ - જીવકોરબા લલ્લુભાઈ ટ્રસ્ટ દ્વારા છેતરપિંડી

અમદાવાદના મણીનગરમાં આવેલા એક ટ્રસ્ટના ટ્રસ્ટીઓ દ્વારા સરકાર સાથે છેતરપિંડી કરીને વિદ્યાર્થીઓ માટે મળેલી રકમ બારોબાર ઉચાપત કરતા છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ છે. જીવકોર લલ્લુ ભાઈ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સહિત નવ લોકો સામે એક કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડીની ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. શુ છે સમગ્ર મામલો જોઈએ આ અહેવાલમાં. Fraud of the trustees of Jivkorba Lallubhai Trust Jivkorba Lallubhai Trust in Maninagar Ahmedabad Administrators of Jivkorba Lallubhai Trust Students cheated by Jivkorba Lallubhai trust

ખોટા ઓડિટ રિપોર્ટ, સર્ટિફિકેટ અને ખોટા વાઉચર બનાવી વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી કરી ટ્રસ્ટઓએ

author img

By

Published : Aug 29, 2022, 8:49 PM IST

અમદાવાદ શહેરના મણિનગર વિસ્તારમાં આવેલા જીવકોરબા લલ્લુભાઇ ટ્રસ્ટના સંચાલકો (Fraud of the trustees of Jivkorba Lallubhai Trust) સામે ફરિયાદ નોંધાઇ છે. જેમાં જીવકોર લલ્લુભાઈ ટ્રસ્ટમાં વર્ષ 2012થી અત્યાર સુધીના ટ્રસ્ટીઓ દ્વારા તેમને સોંપવામાં આવેલી સત્તા અને અધિકારનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો. ઉચ્ચ શિક્ષણ કમિશનરની કચેરી તરફથી (Office of Commissioner Higher Education Soil Test) સોઇલ ટેસ્ટ માટે આવતી ગ્રાન્ટની રકમ મેળવી લેવાના ઇરાદે, ટ્રસ્ટ સંચાલિત સંસ્થાના નામે ખોટા બેન્ક એકાઉન્ટ (Fake bank account of Jivkorba Lallubhai Trust) ખોલાવી તેમાંથી પૈસા ઉપાડી અને ખોટા બીલો (False record of Jivkorba Lallubhai Trust Bill) બનાવ્યા હતા. આ સાથે બિલોને લગતું ખોટું રેકર્ડ બનાવી ખોટા ઓડિટ રિપોર્ટ અને ગ્રાન્ટ યુટીલાઈઝેશન સર્ટિફિકેટ (Grant utilization certificate) તેમજ વિદ્યાર્થીઓના નામે ખોટા વાઉચર બનાવવામાં (Fake voucher for students) આવ્યા હતા.

અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી જીવકોરબા લલ્લુભાઇ ટ્રસ્ટના સંચાલકો સામે ફરિયાદ નોંધાઇ છે

ખોટા રેકોર્ડ હોવા છતાં સરકાર પાસે રજૂ કરી ગ્રાન્ટ તમામ રેકર્ડ ખોટા છે. તે જાણતા હોવા છતાં વિદ્યાર્થીઓને ગ્રાન્ટની (Utilization of grant in soil test in Maninagar) રકમ ન ચૂકવી સરકારમાં રજૂઆત કરીને 1 કરોડ 2 લાખ 84 હજારથી વધુની રકમ મેળવી લીધી હતી. આવી રીતે સરકાર સાથે છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ મણિનગર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.

આ પણ વાંચો મોબાઈલમાં કોઈ મેસેજ આવે તો ધ્યાન રાખજો, નહીં તો થઈ શકો છો પાયમાલ

પુરાવાઓ એકત્ર કરી કાયદેસરની કાર્યવાહી આ સમગ્ર મામલે જીવકોરબા લલ્લુભાઈ ટ્રસ્ટના ટ્રસ્ટી ચેતનકુમાર શાહે પ્રિન્સિપાલ રૂતેશ શાહ અને અન્ય ટ્રસ્ટીઓમાં બીમલ પરીખ, નરેન્દ્ર શાહ,હેમંત શાહ, પંકજ શાહ, જીતુ શાહ પંકજ શાહ , હિમાંશુ પરીખ અને હેમંત શાહ સામે ફરિયાદ નોંધાવી છે. ઉપરોક્ત આરોપીઓએ રાજ્ય સરકાર પાસેથી સોઇલ ટેસ્ટના નામે મળતી ગ્રાન્ટનો ઉપયોગ અંગત હેતુસર કરીને ગુનાહિત કૃત્ય આચરવામાં આવ્યું હોવાની ફરિયાદ કરવામાં આવી છે. જે મામલે મણિનગર પોલીસે પુરાવાઓ એકત્ર કરી આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો ઓનલાઇન શોપિંગના બહાને લોકો સાથે છેતરપિંડી કરતા બે આરોપીની ધરપકડ

છેલ્લા આઠ વર્ષ કરતાં વધુ સમયમાં ટ્રસ્ટીઓ મહત્વનું છે કે આ મામલે મણીનગર પોલીસે ફરિયાદમાં સામેલ તમામ આરોપીઓના નિવેદન અને પુરાવાઓ લઈને આગળની કાર્યવાહી શરૂ કરી છે, ત્યારે છેલ્લા આઠ વર્ષ કરતાં વધુ સમયમાં જે પણ ટ્રસ્ટીઓ દ્વારા જે પણ રકમની ઠગાઈ (Soil test grant fraud in Ahmedabad) કરવામાં આવી હોવાનું પુરવાર થશે. તેની સામે કાયદેસરની કાર્યવાહી પોલીસ દ્વારા કરીને ધરપકડ કરી તપાસ હાથ ધરવામાં આવશે. હાલ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરાઈ છે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.