ETV Bharat / crime

Rape case in Valsad: પારનેરા ડુંગર પર પ્રેમી સાથે દર્શને ગયેલી પ્રેમિકા ઉપર અજાણ્યા શખ્સે આચર્યું દુષ્કર્મ - અજાણી વ્યક્તિએ પ્રેમિકા પર દુષ્કર્મ આચર્યું

વલસાડમાં પારનેરાના પ્રેમી પંખીડાઓ ડુંગરના પાછળના ભાગે પગથિયા પર બેસી એકાંતની પળો માંણતા હતા. આ દરમિયાન અજાણ્યા શખ્શે રસ્તા વચ્ચે પ્રેમીને ઉતારી પ્રેમિકાને(Rape case in Valsad) પર્વત ડુંગરની જાળી ઝાંખરામાં લઈ જાય દુષ્કર્મ(Stranger commits rape on girlfriend 0 આચર્યો હતો. જાણો શું છે સમગ્ર મામલો.

Rape case in Valsad: પારનેરા ડુંગર પર પ્રેમી સાથે દર્શને ગયેલી પ્રેમિકા ઉપર અજાણ્યા શખ્સે આચર્યું દુષ્કર્મ

author img

By

Published : Apr 22, 2022, 3:54 PM IST

વલસાડ: પારનેરા ડુંગરના પગથીયા ઉપર બેસી પ્રેમી પંખીડાઓને બેઠેલા જોઈ પત્રકાર પ્રેસ રિપોર્ટર છુ કહી ડીએસપી ઓફિસ લઈ જવાના બહાને બાઈક ઉપર બેસાડી લઈ ગયો હતો. આ બાદ પ્રેમીને અડધા રસ્તે ઉતારી મૂકી પ્રેમિકાને પર્વત ડુંગરની જાળી ઝાંખરામાં લઈ જઈ બળજબરીપૂર્વક દુષ્કર્મ કર્યું હતું. અને પાકીટમાંથી 500 રૂપિયા લઇ જવાની ઘટના બનતા યુવાન વિરૂધ્ધ વલસાડ રૂરલ પોલીસ મથકમાં(Valsad Rural Police Station) ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરાઇ છે.

ધોરણ 9થી પ્રેમસંબંધ હતો પ્રેમી પંખીડાઓ વચ્ચે - વલસાડ વિસ્તારમાં રહેતી અને કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી 18 વર્ષીય નિશા (નામ બદલ્યું છે) પાંચ વર્ષ અગાઉ વલસાડની શાળામાં ધોરણ 9માં ભણતી હતી ત્યારથી તેની સાથે જ ભણતા પારનેરા પારડી વિસ્તારમાં રહેતા નયન નામના શખ્સ સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો ધોરણ 12 સુધી સાથે ભણ્યા બાદ નિશા અને નયન એડમિશન નહીં મળતા ભણવાનું છોડી દીધું હતું અને બંન્ને વચ્ચેના પ્રેમ સંબંધ અંગે યુવતીના પરિવારજનોને પણ જાણ ન હતી.

આ પણ વાંચો: Rajkot Rape Case: કોર્ટે 7 વર્ષના બાળક સાથે દુષ્કર્મ કરનારા આરોપીને ફટકારી 20 વર્ષની સજા

શું છે આખી ઘટના - વલસાડ શહેરનમાં રહેતી નિશા વલસાડ નજીક આવેલા એક ગામના યુવાન સાથે પ્રેમ સંબંધ હતો. જોકે આ બન્ને પ્રેમી પંખીડા ધોરણ 12 સુધી સાથે અભ્યાસ કરતા હોવાથી એક બીજાને સારી રીતે જાણતા હતા. તેથી તેઓ તારીખ 18, એપ્રિલ 2022ના રોજ નિશા પોતાનું મોપેડ લઇ પારનેરા ડુંગર ઉપર તેના પ્રેમી સાથે ફરવા માટે ગયા હતા. બંન્ને પ્રેમી પંખીડાએ માતાજીના દર્શન કરી ડુંગરના પાછળના ભાગે પગથિયા પર બેસી એકાંતની પળો માંણતા હતા. તે દરમિયાન અચાનક એક હીરો હોન્ડા મોટરસાયકલ અજાણ્યા શખ્શે અચાનક પ્રેમી પંખીડા પાસે પહોંચી જઈ કહ્યું હતું કે હું ક્રાઈમ પ્રેસ રિપોર્ટર(Crime Press Reporter) છું. તમારા માતા પિતા સાથે ફોન પર વાત કરાવો તેવું જણાવતા બન્ને પ્રેમી પંખીડા ગભરાઈ ગયા હતા. બંન્ને ને ડીએસપી ઓફિસ કચેરીએ લઇ જવાની વાતો કરી હતી. પ્રેમિકાને પોતાની મોપેડ લઇને તેની પાછળ આવવા માટે જણાવ્યું હતું. આ બાદ પોતાને પત્રકાર તરીકે ઓળખાવતા શખ્સે પ્રેમીને પોતાની બાઈક પર બેસાડી આગળ ઉતારી દીધો હતો અને એક પત્રકારે પોતાની મોટરસાયકલ સાઈડ પર મૂકીને યુવતીની ઉપર બેસી ગયો હતો અને ડીએસપી ઓફિસ પાસે લઈ જઈને જવાબ લખી મોકલી આપશે એવું જણાવ્યું હતું.

આ પણ વાંચો: Dwarka Rape Case : દ્વારકામાં એક નરાધમે માસૂમ સાથે દુષ્કર્મ આચરી નગરીને અભડાવી

આરોપી પત્રકારે યુવતીને કૉમ્પ્રોમાઇઝ કરવા કહ્યું - પારનેરા ડુંગરના પાછળના ભાગે ચીંચવાડા જતા પત્રકારે યુવતીને કહ્યું કે તારે મારી સાથે કોમ્પ્રોમાઇઝ કરવો પડશે. એમ કહી યુવતી ડુંગરના પાછળના ભાગે જંગલમાં લઇ જઇ બળજબરી પૂર્વક દુષ્કર્મ કર્યું હતું. પાકીટમાંથી રૂપિયા 500 લઈને ભાગી છૂટ્યો હતો ત્યારબાદ યુવતીએ પોતાના પ્રેમીને ફોન કરી બોલાવી સઘળી હકીકત કહેતા પ્રેમીના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. આ ઘટના અંગે વલસાડ રૂરલ પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધવાની તજવીજ(rape punishment in gujarat) હાથ ધરાઇ છે.

યુવતીએ લીધેલો પત્રકારની બાઇકનો નંબર પોલીસને આપ્યો - દુષ્કર્મની ઘટના બાદ હેબતાઇ ગયેલી યુવતી હૈ આ સમગ્ર ઘટનાની જાણ તેના પ્રેમીને કરી હતી. જે બાદ બંન્ને એ નક્કી કરી પોલીસ ફરિયાદનું નક્કી કરાયા બાદ રૂરલ પોલીસ મથકે આ અજાણ્યા શખ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ(rape punishment in gujarat) કરવામાં આવી છે. જો કે યુવતીએ તે સમયે અજાણ્યા યુવકનો લીધેલો બાઇકનો નંબર પોલીસને આપતા પોલીસે બાઇકના નંબરના આધારે તપાસ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.