ETV Bharat / crime

મોરબીમાં વાર્ષિક ઇન્સ્પેકશન કામગીરી હેતું રેંજ IGએ લીધી મુલાકાત લઈ કરી ક્રાઈમ રેટની સમીક્ષા - મોરબીમાં ટ્રાફિક સમસ્યા

મોરબીમાં રેંજ IG સંદીપસિંહે વાર્ષિક ઇન્સ્પેકશન કામગીરી (Annual Inspection Operations In Morbi ) અન્વયે આજે માળિયા પોલીસ મથકની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન ક્રાઈમ રેટની સમીક્ષા (Range IG reviewed the Crime rate annual inspection) અને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. આ સાથે ટંકારા પોલીસ મથકની મુલાકાત લીધી હતી. SP ઓફીસમાં અધિકારીઓ સાથે વિવિધ મુદે ચર્ચા કરી હતી. ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે ગુનાખોરીમાં ઘટાડો નોંધાયો છે.

મોરબીમાં વાર્ષિક ઇન્સ્પેકશન કામગીરી હેતું રેંજ IGએ લીધી મુલાકાત લઈ કરી ક્રાઈમ રેટની સમીક્ષા

author img

By

Published : Sep 21, 2022, 10:50 PM IST

મોરબી જિલ્લામાં વાર્ષિક ઇન્સ્પેકશન કામગીરી (Annual Inspection Operations In Morbi ) સબબ રેંજ IG સંદીપસિંહ આજે મોરબી જિલ્લાની મુલાકાતે હતા. તેઓએ ગુનાખોરીમાં ઘટાડો (Crime rate decreased in Morbi) નોંધાયો હોવાનું જણાવ્યું હતું. તેમજ પોલીસે દારૂ અને જુગારના વધુ કેસો શોધી કાઢ્યાનું જણાવ્યું હતું. રેંજ IG સંદીપસિંહે જણાવ્યું હતું કે, મોરબી જિલ્લામાં આજે ઇન્સ્પેકશન કામગીરી અન્વયે માળિયા પોલીસ મથકની મુલાકાત લીધી હતી. ક્રાઈમ રેટની સમીક્ષા (Range IG reviewed the Crime rate annual inspection) કરવામાં આવી હતી. જ્યાં જરૂરી સૂચનાઓ આપી હતી. આ સાથે ટંકારા પોલીસ મથકની મુલાકાત લીધી હતી. SP ઓફીસમાં અધિકારીઓ સાથે વિવિધ મુદે ચર્ચા કરવામાં આવી હતી. આ વર્ષની ચુંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે જરૂરી ચર્ચા કરવામાં આવી હતી.

મોરબી જીલ્લામાં હત્યા-લૂંટના ગુનામાં ઘટાડો, દારૂ જુગારના પોલીસે વધુ કેસો શોધી કાઢ્યા, રેંજ આઈજી

લૂંટના ગુનામાં, ઈજાના ગુનામાં, અકસ્માતના બનાવમાં ઘટાડો રેંજ IGએ ગુનાખોરી મામલે માહિતી આપતા જણાવ્યું હતું કે, ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે ગુનાખોરીમાં ઘટાડો નોંધાયો છે. જેમાં ગત વર્ષે 19 હત્યાના બનાવ સામે ચાલુ વર્ષે આ સમયગાળામાં 11 હત્યા થઇ છે. તેવી જ રીતે લૂંટના ગુનામાં 7 ટકા, ચોરીના ગુનામાં 10 ટકાનો ઘટાડો નોંધાયો છે. ઈજાના ગુનામાં 11 ટકા ઘટાડો થયાનું જણાવ્યું હતું, તેમજ અકસ્માતના બનાવમાં 7 ટકા અને ગંભીર અકસ્માતના બનાવમાં 16 ટકા ઘટાડો થયાની માહિતી પ્રાપ્ત થઇ છે.

હથિયાર, દારૂ અને જુગારના વધુ કેસોમાં સફળતા રેંજ IGએ મોરબી પોલીસની કામગીરીને બિરદાવતા જણાવ્યું હતું કે, મોરબી જિલ્લામાં હથિયારધારાના 42 ટકા, જુગારના 12 ટકા અને પ્રોહીબીશનના 15 ટકા વધુ કેસો પોલીસે શોધી કાઢ્યા છે. જેથી મોરબી જિલ્લાની પ્રજા શાંતિપૂર્ણ માહોલમાં જીવી શકે.

ચૂંટણીની તૈયારી અંગે માહિતી આપી ગુજરાત વિધાનસભા ચુંટણી 2022 (Gujarat Assembly Election 2022) નજીક છે ત્યારે પોલીસની તૈયારી અંગે પ્રશ્ન પૂછતાં રેંજ IGએ જણાવ્યું હતું કે, પોલીસ ચુંટણી સમયે દરેક પાસા પર કડક અમલવારી કરી કામગીરી કરતી હોય છે. જેમાં નોન બેલેબલ વોરંટ બજવણી, અટકાયતી પગલા લેવા ઉપરાંત સંવેદનશીલ બુથ પર પોલીસ બંદોબસ્ત સહિતની કામગીરી કરવામાં આવતી હોય છે.

ટ્રાફિક સમસ્યા રોકવા ટ્રાફિક PI સાથે ચર્ચા મોરબીમાં ટ્રાફિક સમસ્યા (Morbi Traffic problems ) દિન પ્રતિદિન વિકરાળ બની રહી છે. જે સમસ્યા મામલે રેંજ IGએ જણાવ્યું હતું કે અકસ્માતોની સંખ્યા ઘટી છે, તેમજ ટ્રાફિક સમસ્યા અંગે પીઆઈ અને એસપી સાથે ચર્ચા કરવામાં આવી છે. પીકઅવર્સમાં ટ્રાફિક ડાયવર્ટ થઇ શકે, રોડમાં એન્જીનીયરીંગ ડીફેકટ હોય તેને શોધી કાઢી સમસ્યા ઉકેલવા ચર્ચા કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.